ETV Bharat / sports

Tokyo Paralympics: ભારતના યોગેશ કથુનિયાએ ડિસક્સ થ્રો F56 માં સિલ્વર મેડલ જીત્યો, PM એ અભિનંદન પાઠવ્યા - પેરાલિમ્પિક્સ

યોગેશ કથુનિયાએ (Yogesh Kathuniya) ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગેમ્સમાં ડિસક્સ થ્રો F56 માં સિલ્વર મેડલ જીત્યો છે.

યોગેશ કથુનિયા
યોગેશ કથુનિયા
author img

By

Published : Aug 30, 2021, 9:30 AM IST

  • યોગેશ કથુનિયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો
  • ડિસ્કસ થ્રો F56 માં સિલ્વર મેડલ જીત્યો
  • પરિવારજનો દ્વારા ઉજવણી કરાઇ

ટોક્સો : ભારતના યોગેશ કથુનિયાએ (Yogesh Kathuniya) ટોક્યોમાં ગેમ્સમાં ડિસ્કસ થ્રો F56 માં સિલ્વર મેડલ જીત્યો છે. જોગિન્દર સિંહ બેદી અને વિનોદ કુમારે ભારત તરફથી ડિસક્સ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે, તો બીજી તરફ ભારતની અવની લેખારાએ મહિલાઓની 10 મીટર એર રાઇફલની અંતિમ મેચમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગેશ કથુનિયાને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. PM લખ્યું યોગેશ કથુનિયાએ સારું પ્રદર્શન કર્યું. ખુશી છે કે તેને સિલ્વર મેડલ મળ્યો છે. ભવિષ્યમાં તેના સતત પ્રયાસો માટે ઘણા અભિનંદન.તો આ સાથે ગૃહપ્રધાન અમિત શાહે યોગેશ કથુનિયાને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

  • Outstanding performance by Yogesh Kathuniya. Delighted that he brings home the Silver medal. His exemplary success will motivate budding athletes. Congrats to him. Wishing him the very best for his future endeavours. #Paralympics

    — Narendra Modi (@narendramodi) August 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો : Tokyo Paralympics : ભારતની બેટી અવની લેખારાએ ઇતિહાસ રચ્યો, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

યોગેશ કથુનિયાએ દેશ માટે સિલ્વર મેડલ જીત્યા બાદ ગર્વ અનુભવ કર્યો

પરિવારજનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. યોગેશ કથુનિયાની માતા મીના દેવીએ કહ્યું કે, સિલ્વર મેડલ મારા માટે ગોલ્ડ મેડલ છે. દેશ માટે ગોલ્ડ મેડલ લાવવો મોટી વાત છે. તે ત્રણ વર્ષથી વ્હીલચેરમાં છે, તે ક્યારેય મહેનત માટે પીછેહઠ કરતો નથી.ખેલાડી યોગેશ કથુનિયાએ કહ્યું કે મેં સિલ્વર મેડલ જીત્યો છે, મને ઘણું સારું લાગી રહ્યું છે. હું મારી માતા અને પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા નો આભાર માનું છું.

  • मैंने सिल्वर मेडल जीता है, मुझे बहुत अच्छा लग रहा। मैं अपनी माँ और PCI(पैरालंपिक कमेटी ऑफ इंडिया) को धन्यवाद करना चाहता हूं: टोक्यो पैरालंपिक में डिस्कस थ्रो में सिल्वर मेडल जीतने वाले खिलाड़ी योगेश कठुनिया, टोक्यो, जापान pic.twitter.com/XtJCvRIUXw

    — ANI_HindiNews (@AHindinews) August 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો : Janmashtami 2021 : વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાઠવી શુભેચ્છાઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.