ETV Bharat / sports

ભારતીય પુરુષ હોકી ટીમ FIH રેન્કિંગમાં એક સ્થાન નીચે સરકી ગઈ - લુસાન સમાચાર

ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિના સામે પ્રો લીગ મેચોમાં સતત બે વાર જીતવા છતાં ભારતીય પુરુષ હોકી ટીમ સોમવારે જારી થયેલા FIH વર્લ્ડ રેકિંગમાં એક સ્થાન નીચે ઘટીને પાંચમા સ્થાને પહોંચી ગઈ છે.

ભારતીય પુરુષ હોકી ટીમ FIH રેન્કિંગમાં એક સ્થાન નીચે સરકી ગઈ

author img

By

Published : Apr 13, 2021, 10:54 AM IST

  • રવિવારે બ્યુનોસ એરેસમાં આર્જેન્ટિના સામે 3-0ની શાનદાર જીત દર્જ કરી હતી
  • મનપ્રીત સિંહની આગેવાનીવાળી ટીમે શનિવારે પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાને હરાવી હતી
  • જર્મની 2253.48 પોઇન્ટ સાથે ત્રીજા અને નેધરલેન્ડ 2232.48 પોઇન્ટ સાથે ચોથા ક્રમે

લુસાને: ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિના સામે પ્રો લીગ મેચોમાં સતત બે જીત બાદ પણ ભારતીય પુરુષ હોકી ટીમે સોમવારે જારી થયેલા FIH વર્લ્ડ રેકિંગમાં એક સ્થાનના પરાજય સાથે પાંચમાં સ્થાને આવી ગઈ છે. રવિવારે બ્યુનોસ એરેસમાં આર્જેન્ટિના સામે 3-0ની શાનદાર જીત દર્જ કરી હતી. અગાઉ મનપ્રીત સિંહની આગેવાનીવાળી ટીમે શનિવારે પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાને હરાવી હતી. જાન્યુઆરીમાં ચોથા સ્થાને રહેલી ભારતીય ટીમે અગાઉના રેન્કિંગ 2064.10 કરતા વધુ પોઇન્ટ મેળવ્યા પછી પણ સ્થાન 2223.458 બનાવ્યું હતું.

ભારતીય ટીમે રવિવારે બ્યુનોસ એરેસમાં આર્જેન્ટિના સામે 3-0થી શાનદાર જીત નોંધાવી

ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિના સામે પ્રો લીગ મેચોમાં સતત બે વાર જીતવા છતાં ભારતીય પુરુષ હોકી ટીમ સોમવારે જારી થયેલા FIH વર્લ્ડ રેકિંગમાં એક સ્થાન નીચે ઘટીને પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. ભારતીય ટીમે રવિવારે બ્યુનોસ એરેસમાં આર્જેન્ટિના સામે 3-0થી શાનદાર જીત નોંધાવી હતી. આ અગાઉ મનપ્રીત સિંહની આગેવાનીવાળી ટીમે શનિવારે પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાને હરાવી હતી.

આ પણ વાંચો: અર્જેન્ટિનાને હરાવીને ભારત FIH પ્રો લીગમાં ચોથા સ્થાને પહોંચ્યું

2019 FIH હોકી પ્રો લીગ વિજેતા ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને

જાન્યુઆરીમાં ચોથા સ્થાને રહેલી ભારતીય ટીમ અગાઉના રેન્કિંગ 2064.10 કરતા વધુ પોઇન્ટ 2223.458 મેળવ્યા પછી પણ એક સ્થાન પાછળ સરકી ગઈ. વિશ્વ અને યુરોપિયન ચેમ્પિયન બેલ્જિયમ 2602.31 પોઇન્ટ રેન્કિંગમાં ટોચ પર છે જ્યારે 2019 FIH હોકી પ્રો લીગ વિજેતા ઓસ્ટ્રેલિયા 2489.53 પોઇન્ટ બીજા સ્થાને છે.

આ પણ વાંચો: ભારત ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાને 4-3થી હરાવ્યું

મહિલા રેન્કિંગમાં ભારતીય ટીમ 1643 પોઇન્ટ સાથે નવમા ક્રમે

જર્મની 2253.48 પોઇન્ટ સાથે ત્રીજા અને નેધરલેન્ડ 2232.48 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. ટોચના 10 ટીમોમાં આર્જેન્ટિના છઠ્ઠા, ઇંગ્લેન્ડ સાતમા, ન્યુઝીલેન્ડ આઠમા, સ્પેન નવમા અને કેનેડા 10માં સ્થાને છે. મહિલા રેન્કિંગમાં ભારતીય ટીમ 1643 પોઇન્ટ સાથે નવમા ક્રમે છે. નેધરલેન્ડ 2772.08 પોઇન્ટ, આર્જેન્ટિના 2235.59 પોઇન્ટ અને જર્મની 2153.30 પોઇન્ટ સાથે આ રેન્કિંગમાં ટોચની ત્રણ ટીમો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.