નવી દિલ્હી: અમદાવાદમાં હવામાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 ની ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની શરૂઆતની મેચને અવરોધી શકે છે. ગુરુવારે અચાનક વરસાદના કારણે પ્રેક્ટિસ બંધ કરવી પડી હતી. ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે વરસાદને કારણે પ્રેક્ટિસ અધવચ્ચે જ પડતી મૂકવી પડી હતી.
-
Choosing the right rain snack ✅#WhenInGujarat #WhistlePodu 🦁💛 pic.twitter.com/FyskXh1URj
— Chennai Super Kings (@ChennaiIPL) March 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Choosing the right rain snack ✅#WhenInGujarat #WhistlePodu 🦁💛 pic.twitter.com/FyskXh1URj
— Chennai Super Kings (@ChennaiIPL) March 30, 2023Choosing the right rain snack ✅#WhenInGujarat #WhistlePodu 🦁💛 pic.twitter.com/FyskXh1URj
— Chennai Super Kings (@ChennaiIPL) March 30, 2023
જલેબી ઢોકળા ફાફડાની મજા માણીઃ ગુજરાત ટાઇટન્સ (જીટી)ના મુખ્ય કોચ આશિષ નેહરા વરસાદની મજા લેતા જોવા મળ્યા હતા. જીટીનો કેન વિલિયમસન વરસાદ પડતાની સાથે જ મેદાનની બહાર દોડી ગયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ખેલાડીઓએ ડગઆઉટમાં બેસીને વરસાદની મજા માણી હતી. ચેન્નાઈના ખેલાડીઓએ વરસાદમાં જલેબી, ઢોકળા અને ફાફડા (જલેબી ઢોકળા ફાફડા) ખાધા હતા.
-
Who are you when it rains, #TitansFAM? ⚡️🥲☔️⛈️#AavaDe | #TATAIPL2023 pic.twitter.com/X8AXZvaKV0
— Gujarat Titans (@gujarat_titans) March 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Who are you when it rains, #TitansFAM? ⚡️🥲☔️⛈️#AavaDe | #TATAIPL2023 pic.twitter.com/X8AXZvaKV0
— Gujarat Titans (@gujarat_titans) March 30, 2023Who are you when it rains, #TitansFAM? ⚡️🥲☔️⛈️#AavaDe | #TATAIPL2023 pic.twitter.com/X8AXZvaKV0
— Gujarat Titans (@gujarat_titans) March 30, 2023
ગુજરાત ટાઇટન્સ 24 સભ્યોની ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, કે,એસ ભરત (વિકેટ-કીપર), રિદ્ધિમાન સાહા (વિકેટ-કીપર), કેન વિલિયમસન, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, પ્રદીપ સાંગવાન, મોહમ્મદ શમી, વિજય શંકર, સાઈ સુદર્શન, આર. સાઈ કિશોર, શિવમ માવી, મેથ્યુ વેડ, ઓડિયન સ્મિથ, રાશિદ ખાન, ઉર્વીલ પટેલ, ડેવિડ મિલર (1લી 2 મેચમાં unc), જોશ લિટલ (1લી મેચમાં unc), દર્શન નલકાંડે, યશ દયાલ, જયંત યાદવ , ઓડિયન સ્મિથ , નૂર અહેમદ , અલઝારી યુસુફ.
ચેન્નાઈ સુપર કિંગ્સ 24-સભ્યોની ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, મોઈન અલી, બેન સ્ટોક્સ, રવિન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે, સિસાંડા મગાલા, શિવમ દુબે, અહય મંડલ, ડેવોન કોનવે , નિશાંત સિંધુ , રાજવર્ધન હંગરગેકર , સુભાર્ન્શુ સેનાપતિ , સિમરજીત સિંહ , મથિસા પથિરાના , મિશેલ સેન્ટનર , ભગત વર્મા , પ્રશાંત સોલંકી , શેખ રશીદ , મહેશ તિક્ષાના , તુષાર દેશપાંડે.