નવી દિલ્હી: આ વર્ષની IPL(Indian Premier League)માં TATA Group IPLના ટાઇટલને સ્પોન્સર કરવા જઇ રહ્યું છે, ચીની મોબાઇલ નિર્માતા કંપની Vivoને રિપ્લેસ કરશે. આઈપીએલ(Indian Premier League)ના ચેરમેન બ્રિજેશ પટેલે પીટીઆઈને આ માહિતી આપીને જણાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી Vivo IPLનું ટાઈટલ સ્પોન્સર હતું, પરંતુ ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાના મામલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Indian Premier League 2022: IPL 2022 ભારતમાં યોજાશે કે નહીં, તે આ નિર્ણય પર આધાર...
આ પણ વાંચો : IPL 2022ની મેગા હરાજીની તારીખો થઇ જાહેર