ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી મેચમાં કેસરી રંગની જર્સીમાં જોવા મળશે. જેનો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા નસીમ ખાને કહ્યુ કે, મોદી સરકાર સત્તા પર આવી છે, ત્યારથી ભગવા રાજકારણ શરુ થયું છે. રાષ્ટ્રઘ્વજનું સન્માન થવું જોઈએ પરંતુ અહી સરકાર દરેક વસ્તુને ભગવાકરણ તરફ લઈ જઈ રહી છે.
મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય એમએ ખાને કહ્યુ કે, મોદી સરકાર છેલ્લા 5 વર્ષથી દરેક વસ્તુને અલગ નજરથી દેખાડવાનો પ્રયત્ન કરી રહી છે.
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબૂ આઝમીએ કહ્યું કે, " PM નરેન્દ્ર મોદી સમગ્ર દેશને કેસરી રંગમાં રંગવા માગે છે, પરંતુ રાષ્ટ્રઘ્વજને રંગ આપનાર મુસ્લિમ હતો. રાષ્ટ્રઘ્વજમાં અન્ય કલર પણ છે. તો માત્ર કેસરી જ કેમ ? રાષ્ટ્રઘ્વજના રંગમાં ટીમની જર્સી હોય તો સારું રહેશે.
ભારતીય ક્રિકેટ ટીમની જર્સીનો કેસરી રંગ પર કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે કહ્યુ કે, કેસરી રંગ બૌદ્ધ ધર્મના ભિક્ષુકોના કપડા પણ છે. આ બહાદુરી અને વિજ્યનો રંગ છે. જેની કોઈને કોઈ મુશ્કેલી થવી જોઈએ નહી.
ICCએ કરી સ્પષ્ટતા
ICCએ BCCIને રંગનાં કેટલાક વિકલ્પ આપવામાં આવ્યા હતા. અને તેમણે એ પસંદ કર્યો જે તેમને સારો લાગ્યો. કારણ કે, ઇંગ્લેન્ડની ટીમ પણ ભારતીય ટીમની જેમ વાદળી રંગની જર્સી પહેરે આ ડિઝાઈન ભારતની જૂની T 20 જર્સીમાંથી લેવામાં આવ્યો છે. જેમાં કેસરી રંગ હતો.
ICCએ કહ્યુ કે, આ જર્સીના ડિઝાઈનર અમેરિકામાં છે. તેમણે કેટલાક નવા રંગનો ઉપયોગ કર્યો છે. જર્સીની ડિઝાઈન દરમિયાન એ પણ ધ્યાન રાખવામાં આવ્યુ કે, ક્રિકેટપ્રેમીઓ ટીમ ઈન્ડીયાના ખેલાડીઓને ઓળખવામાં કોઈ મુશ્કેલી ન થાય.
વર્લ્ડ કપમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 30 જૂન, બર્મિંગમમાં મુકાબલો રમાશે. જેમાં ભારતીય ટીમ નવી જર્સીમાં જોવા મળશે.
Intro:Body:
टीम इंडिया की भगवा जर्सी पर सियासत, सपा कांग्रेस नेताओं ने किया विरोध
https://aajtak.intoday.in/sports/story/team india orange jersey controversy icc world cup ind vs eng bcci icc tspo 1 1096264.html
भारतीय क्रिकेट टीम इंग्लैंड में चल रहे विश्व कप में अपना खेल दिखा रही है. सामान्य तौर पर भारतीय टीम की जर्सी का रंग नीला होता है लेकिन रिपोर्ट्स के मुताबिक इंग्लैंड के खिलाफ खेले जाने वाले मुकाबले में टीम इंडिया भगवा जर्सी में नजर आने वाली है. जिसका भारत में विरोध शुरू हो चुका है. क्रिकेट वर्ल्ड कप में टीम इंडिया की भगवा जर्सी पर राजनीति शुरू हो गई है. महाराष्ट्र के मुस्लिम विधायकों ने टीम इंडिया की भगवा रंग की जर्सी पर आपत्ति जताई है.
टीम इंडिया के इंग्लैंड के खिलाफ मैच में भगवा जर्सी पहने जाने का कांग्रेस और समाजवादी पार्टी ने विरोध किया है. कांग्रेस नेता नसीम खान ने कहा, 'मोदी सरकार जब से आई है तब से भगवा राजनीति शुरू हो गई है. तिरंगे का सम्मान होना चाहिए लेकिन यह सरकार हर चीज के भगवाकरण की तरफ बढ़ रही है.'
महाराष्ट्र कांग्रेस विधायक एमए खान ने कहा, 'ये सरकार हर चीज को अलग नजर से देखने और दिखाने की कोशिश पूरे देश में पिछले पांच साल से कर रही है. ये सरकार भगवाकरण की तरफ इस देश को ले जाने का काम कर रही है.'
महाराष्ट्र में समाजवादी पार्टी के नेता अबू आसिम आजमी ने कहा, 'प्रधानमंत्री नरेंद्र मोदी पूरे देश को भगवा रंग में रंगना चाहते हैं. झंडे को रंग देने वाला मुस्लिम था. तिरंगे में और भी रंग हैं, सिर्फ भगवा ही क्यों? तिरंगे के रंग में उनकी जर्सी हो तो बेहतर होगा.'
तृणमूल कांग्रेस के सांसद सौगत राय ने भारतीय क्रिकेट टीम की 'भगवा जर्सी' पर आपत्ति जताई है. उन्होंने कहा कि खेलों का भगवाकरण करना ठीक नहीं है. सौगत राय ने आजतक से बातचीत में कहा कि झारखंड में मॉब लिंचिंग की घटना गंभीर है. प्रधानमंत्री ने जिस तरीके से राज्यसभा में इस घटना के बारे में बोला है वह ठीक नहीं है. सौगत राय ने यह भी कहा कि हां यह ठीक है कि एनआरसी की बात असम समझौते में की गई थी, लेकिन जिस तरीके से इसे लागू किया जा रहा है वह गलत है. एनआरसी को अब पश्चिम बंगाल और पूर्वोत्तर के दूसरे राज्यों में लागू करने की बात कही जा रही है इसको हम नहीं होने देंगे.
भारतीय क्रिकेट टीम की जर्सी का रंग भगवा करने पर केंद्रीय मंत्री रामदास अठावले ने कहा कि भगवा रंग तो बौद्ध धर्म के भिक्षुओं के कपड़ों का भी है. ये शौर्य और विजय का रंग भी है. इससे किसी को दिक्कत नहीं होनी चाहिए. बता दें कि विश्व कप में भारत और इंग्लैंड के बीच 30 जून को बर्मिंघम में मुकाबला खेला जाना है.
टीम इंडिया के लिए भगवा यानी नारंगी रंग के चयन पर आईसीसी ने कहा, 'बीसीसीआई को रंग के कई विकल्प दिए गए थे और उन्होंने वही चुना जो उन्हें जर्सी के रंग के साथ बेहतर लगा. यह इसलिए करना पड़ा क्योंकि इंग्लैंड की टीम भी भारत की तरह नीले रंग का ही जर्सी पहनती है. यह डिजाइन भारत की पुरानी टी 20 जर्सी से लिया गया है, जिसमें नारंगी रंग था.'
आईसीसी ने कहा, 'इस जर्सी को डिजाइन करने वाले डिजाइनर अमेरिका में बैठे हैं. उन्होंने कोई नया रंग का इस्तेमाल नहीं किया है, बल्कि जो पहले से ही मौजूद है उसी से जर्सी को बनाया है. जर्सी के डिजाइन के दौरान यह भी ध्यान में रखा गया कि क्रिकेट प्रेमियों को टीम इंडिया के खिलाड़ियों को पहचानने में कोई परेशानी न हो.'
ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ
ભારતીય ટીમની કેસરી જર્સી પર રાજકારણ ગરમાયું , ICCએ કરી સ્પષ્ટતા
સ્પોર્ટસ ડેસ્ક : સામાન્ય રીતે ભારતીય ટીમની જર્સીનો રંગ વાદળી છે. પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી મેચમાં ભારતીય ટીમ કેસરી રંગની નવી જર્સીમાં જોવા મળશે. જેને લઈ ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયાનો કેસરી રંગની જર્સી પર રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના મુસ્લિમ નેતાએ ભારતીય ટીમની કેસરી રંગની જર્સીને લઈ આરોપ લગાવી રહ્યા છે.

Conclusion: