ETV Bharat / sports

પાકિસ્તાન સામે પરાજય બાદ ટીમ ઈન્ડિયા માફી માગતી હતી: શાહિદ આફ્રિદી - પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી

શાહિદ આફ્રિદીએ હાલમાં જ પાકિસ્તાનના પત્રકારને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મેં ભારત વિરૂદ્ધ રમી હંમેશા આનંદ લીધો છે. અમે કેટલીય વાર ભારતને હરાવ્યું છે. મને યાદ છે કે અમે તેને એટલુ હરાવ્યું છે કે બાદમાં તે આવીને માફી માંગી લેતા હતાં. જોકે આ વાત તેણે મજાકના મુડમાં કરી હતી.

શાહિદ આફ્રિદીએ એક ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો

author img

By

Published : Jul 5, 2020, 6:47 PM IST

કરાચી : પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ હાલમાં જ એક પાકિસ્તાની પત્રકાર સાથેના ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેણે ભારતીય ટીમને એટલી મુશ્કેલીમાં મુકી છે કે ટીમ ઇન્ડિયાએ બાદમાં માફી પણ માગી હતી.

શાહિદ આફ્રિદીએ એક ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો
શાહિદ આફ્રિદીએ એક ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો

ભારત વિરૂદ્ધ 67 વન ડે અને 8 ટેસ્ટ મેચ રમેલા ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ કહ્યું કે ટીમ ઇન્ડિયા વિરૂદ્ધ મેચ પહેલા હંમેશા તેને ટીમમાંથી પડતો મુકવામાં આવતો હતો. તેને જણાવ્યું કે તેને ક્રિકેટ કેરીયરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ રમીને મજા આવતી હતી.

વધુમાં આફ્રિદીએ જણાવ્યું કે, 'મેં હંમેશા ભારત વિરૂદ્ધ રમીને આનંદ લીધો છે. અમે કેટલીક વાર તેને હરાવ્યા છે. તેને મજાક કરતા કહ્યું કે અમે તેને એટલી વાર હરાવ્યા છે કે બાદમાં તે આવીને અમારી પાસે માફી માગી લેતા હતાં. મે ભારત અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધના મેચમાં આનંદ જ લીધો છે, એ મેચમાં પ્રેશર હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.