- વનડે કરિયરમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટરના નામે છે. સચિને 1989થી લઈને 2012 સુધી પોતાના કરિયરમાં 452 ઈનિંગમાં 49 સદી ફટકારી છે.
- સચિન તેંડુલકરનું ટેસ્ટ કરિયર સૌથી લાંબુ છે. સચિને 1989થી 2013 સુધીમાં 200 ટેસ્ટ મેચ રમ્યા છે. તેમના બાદ રિકી પોન્ટિંગ અને સ્ટીવ વોનું નામ આવે છે. આ બંન્નેએ ટેસ્ટ કરિયરમાં 168 મેચ રમી છે.
- ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સદી (51)નો રેકોર્ડ પણ સચિનના નામે છે. તેમના બાદ જૈક કાલિસ 45 સદી સાથે બીજા સ્થાને છે.
- ઝિમ્બાબ્વે અવો દેશ છે, જ્યાં સચિને ટેસ્ટ સદી નથી ફટકારી.
- ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સચિન એવા બેસ્ટમેન છે. જેમણે 6 વખત સિક્સ લાગવીને સદી પુરી કરી હોય.
- તેડુંલકર દુનિયાના એકલા બેસ્ટમેન છે. જેમણે બે પેઢીની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હોય. શોન માર્શ મિચેલ અને તેમના પિતા જ્યોર્જ માર્શની સાથે સચિન રમી ચૂક્યાં છે.
- સચિન તેંડુલકરને ભારત રત્ન, રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન એર્વાર્ડ અને પદ્મશ્રી એવોર્ડથી મળી સન્માનિત કરવામાં આવ્યાં છે.
- માસ્ટર બ્લાસ્ટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરમાં 34 હજાર રન બનાવવા એકલા બેસ્ટમેન છે.
- સચિન તેંડુલકર 6 વખત વિશ્વકપ રમી ચૂક્યાં છે. ત્રીજો વિશ્વકપમાં સચિન કેપ્ટન તરીકે રમ્યો હતો.
Happy Birthday: 'માસ્ટર બ્લાસ્ટર' "ધ ગોડ ઓફ ક્રિકેટ" કી અન કહી બાતે... - International Cricket Council
સ્પોટ્સ ડેસ્ક: "ધ ગોડ ઓફ ક્રિકેટ"ના નામથી જાણીતા અને 'માસ્ટર બ્લાસ્ટ' તરીકે ઓળખાતા સચિન તેંડુલકરનો આજે 46મો જન્મદિવસ છે. દુનિયાના શ્રેષ્ઠ બેસ્ટમેનોમાંથી એક સચિન વિશે જોણો તેમની કારકિદીની ખાસ વાતો વિશે.
- વનડે કરિયરમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટરના નામે છે. સચિને 1989થી લઈને 2012 સુધી પોતાના કરિયરમાં 452 ઈનિંગમાં 49 સદી ફટકારી છે.
- સચિન તેંડુલકરનું ટેસ્ટ કરિયર સૌથી લાંબુ છે. સચિને 1989થી 2013 સુધીમાં 200 ટેસ્ટ મેચ રમ્યા છે. તેમના બાદ રિકી પોન્ટિંગ અને સ્ટીવ વોનું નામ આવે છે. આ બંન્નેએ ટેસ્ટ કરિયરમાં 168 મેચ રમી છે.
- ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સદી (51)નો રેકોર્ડ પણ સચિનના નામે છે. તેમના બાદ જૈક કાલિસ 45 સદી સાથે બીજા સ્થાને છે.
- ઝિમ્બાબ્વે અવો દેશ છે, જ્યાં સચિને ટેસ્ટ સદી નથી ફટકારી.
- ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સચિન એવા બેસ્ટમેન છે. જેમણે 6 વખત સિક્સ લાગવીને સદી પુરી કરી હોય.
- તેડુંલકર દુનિયાના એકલા બેસ્ટમેન છે. જેમણે બે પેઢીની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હોય. શોન માર્શ મિચેલ અને તેમના પિતા જ્યોર્જ માર્શની સાથે સચિન રમી ચૂક્યાં છે.
- સચિન તેંડુલકરને ભારત રત્ન, રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન એર્વાર્ડ અને પદ્મશ્રી એવોર્ડથી મળી સન્માનિત કરવામાં આવ્યાં છે.
- માસ્ટર બ્લાસ્ટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરમાં 34 હજાર રન બનાવવા એકલા બેસ્ટમેન છે.
- સચિન તેંડુલકર 6 વખત વિશ્વકપ રમી ચૂક્યાં છે. ત્રીજો વિશ્વકપમાં સચિન કેપ્ટન તરીકે રમ્યો હતો.
Happy Birthday 'માસ્ટર બ્લાસ્ટર' "ધ ગોડ ઓફ ક્રિકેટ"ના કરિયરની ખાસ વાતો
સ્પોટ્સ ડેસ્ક: ધ ગોડ ઓફ ક્રિકેટના નામથી જાણીતા અને માસ્ટર બ્લાસ્ટ તરીકે ઓળખાતા સચિન તેંડુલકરનો આજે 46મો જન્મદિવસ છે. દુનિયાના શ્રેષ્ઠ બેસ્ટમેનોમાંથી એક સચિન વિશે જોણો તેમની કારકિદીની વાતો
વનડે કરિયરમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટરના નામે છે. સચિને 1989થી લઈને 2012 સુધી પોતાના કરિયરમાં 452 ઈનિંગમાં 49 સદી ફટકારી છે.
સચિન તેંડુલકરનું ટેસ્ટ કરિયર સૌથી લાંબુ છે. સચિને 1989થી 2013 સુધીમાં 200 ટેસ્ટ મેચ રમ્યા છે. તેમના બાદ રિકી પોન્ટિંગ અને સ્ટીવ વોનું નામ આવે છે. આ બંન્નેએ ટેસ્ટ કરિયરમાં 168 મેચો રમી છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સદી (51)નો રેકોર્ડ પણ સચિનના નામે છે. તેમના બાદ જૈક કાલિસ 45 સદી સાથે બીજા સ્થાને છે.
ઝિમ્બાબ્વે અવો દેશ છે જ્યાં સચિને ટેસ્ટ સદી નથી ફટકારી
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સચિન એવા બેસ્ટમેન છે જેમણે 6 વાર સિક્સ લાગવીને સદી પૂરી કરી હોય.
તેડુંલકર દુનિયાના એકલા બેસ્ટમેન છે જેમણે બે પીઢિયોની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હોય. શોન માર્શ મિચેલ અને તેમના પિતા જ્યોજ માર્શની સાથે સચિન રમી ચૂક્યાં છે.
સચિન તેંડુલકરને ભારત રત્ન, રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન એર્વાર્ડ અને પદ્મશ્રી એવોર્ડ મળી ચૂક્યા છે.
માસ્ટર બ્લાસ્ટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરમાં 34 હજાર રન બનાવવા એકલા બેસ્ટમેન છે.
સચિને તેંડુલકર 6 વાર વિશ્વ કપ રમી ચૂક્યાં છે. ત્રીજો વિશ્વ કપ કેપ્ટન તરીકે રમ્યો હતો.
Conclusion: