ETV Bharat / sitara

Leila Trailer Out: પુત્રીની શોધમાં જોવા મળી હુમા કુરૈશી... - gujarat

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી હુમા કુરૈશીની પ્રથમ વેબ સીરીઝ લીલાનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. 14 જૂને વેબ સીરીઝનું પ્રીમિયર થશે. આ સીરિઝને દીપા મહેતા, શંકર રમન અને પવન કુમારે ડાયરેક્ટ કર્યુ છે. વેબ સીરીઝ લીલાથી હુમા કુરેશી ડિજીટલ ડેબ્યુ પણ કરી રહી છે.

Leila Trailer Out : પુત્રીની શોધમાં જોવા મળી હુમા કુરૈશી
author img

By

Published : May 17, 2019, 8:09 PM IST

ટ્રેલરમાં એક એવી ડરામણી દુનિયાની ઝલક જોવા મળી છે. જેમાં હુમા તેની પુત્રીની શોધમાં લાગી છે. હુમાએ વેબ સીરીઝમાં પાવરફુલ રોલ નિભાવ્યો છે. તેમજ તેનું પરફૉમર્સ ખૂબ જ શાનદાર છે. સોશિયલ મીડિયા પર ટ્રેલરને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

Leila Trailer Out
Leila Trailer Out: પુત્રીની શોધમાં જોવા મળી હુમા કુરૈશી...

વેબ સીરીઝમાં હુમા, શાલિનીનું પાત્ર નિભાવી રહી છે. જે પરફેક્ટ હેપી લાઈફ જીવી રહી છે. પરંતુ તેમની ખુશી વધુ સમય ટકી શકતી નથી. ખરાબ સમય ઝડપી શાલિનીની જીંદગીમાં આવે છે અને તેમની પુત્રી અને પતિને છીનવી લે છે.

Leila Trailer Out
Leila Trailer Out

શાલિનીની પુત્રી લીલાને કિડનેપ કરવામાં આવે છે. સીરિઝમાં શાલિની તેની પુત્રી લીલાને શોધવાની કોશિશ કરે છે. કહાનીમાં ચઢાવ-ઉતાર આવે છે. શાલિનીની લાઈફમાં ડ્રાસ્ટિક ટ્રાંસફૉર્મેશન આવે છે. વેબ સીરિઝમાં જોવા મળે છે કે, શાલિનીની ભૂલ મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાની છે. જે શહેરમાં શાલિની રહે છે, ત્યાં આ વસ્તુને ક્રાઈમ માનવામાં આવે છે. શાલિનીને તેની સજા ભોગવવી પડે છે. વેબ સીરીઝને 6 એપિસોડમાં સ્ટ્રીમ કરવામાં આવશે.

નેટફ્લિક્સે લીલાના ટ્રેલરને ટ્વિટર પર શેર કર્યુ છે. ટ્રેલર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, Welcome to the world of Unnati. Are you pure? #Leila, premieres 14th June. વેબ સીરિઝની સ્ટોરી પ્રયાગ અકબરની બુક લીલા પર આધારિત છે.

હુમા કુરૈશી જૌલી LLB 2, ગેગ્સ ઓફ વાસેપુર જેવી શાનદાર ફિલ્મોમાં જોવા મળી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.