ETV Bharat / sitara

TV સીરિયલ 'કસૌટી જિંદગી કી' અભિનેતા પ્રાચીન ચૌહાણની છેડતીનો આરોપ, ધરપકડ - અભિનેતા પ્રાચીન ચૌહાણ

'કસૌટી જિંદગી કે' ફેમ ટીવી એક્ટર પ્રાચીન ચૌહાણને શનિવારે મુંબઈ પોલીસે એક યુવતીની છેડતીના આરોપમાં ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસે યુવતીની છેડતી કરવા બદલ અભિનેતા પ્રાચીન ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે.

TV સીરિયલ 'કસૌટી જિંદગી કી' અભિનેતા પ્રાચીન ચૌહાણની છેડતીનો આરોપ, ધરપકડ

author img

By

Published : Jul 4, 2021, 8:02 AM IST

  • ચૌહાણે ટેલિવિઝનની દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત 'કસૌટી જિંદગી કી'થી કરી હતી
  • મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી છે કે નશો કરતી વખતે ચૌહાણે તેને પાર્ટીમાં અભદ્ર સ્પર્શ કર્યો
  • મલાડમાં કુરાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ

મુંબઈ: ટેલીવિઝન કલાકાર પ્રાચીન ચૌહાણ ( Prachin chauhan ) ને શનિવારે એક મહિલાને 'અભદ્ર સ્પર્શ' કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે, મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી છે કે નશો કરતી વખતે ચૌહાણે તેને પાર્ટીમાં અભદ્ર સ્પર્શ કર્યો હતો.

આ પણ વાંચો: બોલીવુડ અભિનેતા એજાઝ ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ

મુંબઈ પોલીસે પ્રાચીન ચૌહાણ સામે ગુનો નોંધ્યો

મુંબઈ પોલીસે પ્રાચીન ચૌહાણ ( Prachin chauhan ) સામે ગુનો નોંધ્યો છે. યુટ્યુબ પર 'શિટી આઈડિયાઝ ટ્રેંડિંગ' (SIT)ના કારણે પ્રણિક આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. આમાં તેણે અભિમન્યુનું પાત્ર ભજવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, ઉપનગરીય મલાડમાં કુરાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. ચૌહાણે ટેલિવિઝનની દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત 'કસૌટી જિંદગી કી' ( kasoti zindgi ke) થી કરી હતી.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર વાંધાજનક Tik Tokનો વીડિયો પોસ્ટ કરવા બદલ અભિનેતા એજાઝ ખાનની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.