ETV Bharat / sitara

આબરૂ કમાવવાથી મળે, આદેશ આપવાથી નહીં: તાપસી પન્નુ

અભિનેત્રી તાપસી પન્નુ અને કંગના રનૌત વચ્ચેનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. થોડા દિવસ પહેલા કંગનાને જવાબ આપ્યા બાદ તાપસીએ ફરી ટ્વીટર દ્વારા કંગના પર પ્રહારો કર્યા છે.

આબરૂ કમાવવાથી મળે, આદેશ આપતા નહી: તાપસી પન્નુ

author img

By

Published : Jul 21, 2020, 10:45 PM IST

મુંબઈ: અભિનેત્રી તાપસી પન્નુએ તાજેતરમાં એક ટ્વીટ કર્યું છે જેમાં તેણે કોઈનું નામ તો નથી લીધું પરંતુ ટ્વીટ પરથી જણાઇ આવે છે કે તેણે કંગના પર નિશાન સાધ્યું છે.

મંગળવારે એક યુઝરે નેપોટિઝમના મુદ્દે ટ્વીટ કર્યું હતું જેમાં તેણે લખ્યું હતું કે, "નેપોટિઝમ પર દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપવા માટે કંગના રનૌતની સરાહના કરી રહ્યું છે પણ હું તેમને પૂછવા માગુ છું કે, એક નિર્દેશક તરીકે જ્યારે સહ કલાકારોના દ્રશ્યો પર કાતર ફેરવવાની તેને પણ જરૂર પડતી હોય તો તેનામાં અને કારણ જોહરમાં શું ફરક છે? કરણ જોહરને દરેક મુદ્દે શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે?"

  • There is no film as “solo” film , there is no actor such as “chota mota” actor. A film is a TEAM effort including all departments, all actors. The protagonist in NOTHING without the support of the ‘supporting’ cast. Respect is EARNED not COMMANDED. https://t.co/PP67RMwh3i

    — taapsee pannu (@taapsee) July 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ વાતના જવાબમાં તાપસીએ લખ્યું, "કોઈપણ ફિલ્મ ફક્ત એક વ્યક્તિ દ્વારા ન બની શકે, કલાકાર એ કલાકાર છે. તેમાં નાનું મોટું કંઈ હોતું નથી. એક ફિલ્મ અલગ અલગ વિભાગો, તેની સાથે જોડાયેલા ટેકનિશિયન, કલાકારોની એક આખી ટીમ દ્વારા બને છે. સપોર્ટિંગ કલાકારો સિવાય મુખ્ય પાત્ર પણ નબળું ગણાય. આબરૂ કમાવવાથી મળે, આદેશ આપીને નહી."

ઉલ્લેખનીય છે કે કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં તાપસીને બિ ગ્રેડ એક્ટ્રેસ ગણાવતા બંને અભિનેત્રીઓ વચ્ચે વિવાદ ઉભો થયો છે અને ટ્વીટર પર પણ બંને વચ્ચે જંગ છેડાયા કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.