તેમણે મંગળવારે જણાવ્યું કે, બીજા પણ કેટલાક રાજ્યના મુખ્યપ્રધાનોએ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે જણાવ્યું કે બિહારમાં ફિલ્મની સારી કમાણી થઈ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સુપર-30ના માધ્યમથી એક સારો સંદેશ દેશ-દુનિયામાં પહોંચ્યો છે. આ ફિલ્મના માધ્યમથી બિહારની એક અલગ છબી ઉભરાઈને આવી છે. આ ફિલ્મ સંપૂર્ણ રીતે પ્રેરણાદાયી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આ પહેલા આનંદને ફિલ્મ માટે ધન્યવાદ પણ પાઠવ્યા છે. આ ફિલ્મમાં આનંદની ભૂમિકા અભિનેતા ઋતિક રોશન દ્વારા નિભાવવામાં આવી છે.
Intro:Body:
'सुपर 30' गुजरात में टैक्स फ्री, आनंद ने रूपाणी को दिया धन्यवाद
સુપર 30 ગુજરાતમાં ટેક્સ ફ્રી, આનંદ કુમારે રુપાણીને ધન્યવાદ પાઠવ્યા
Super-30 is now tax free in Gujarat
Patana, Gujarat, Tax free, Bollywood, Super-30, ઋતિક રોશન , સુપર-30, આનંદ કુમાર
(22:58)
पटना, 23 जुलाई (आईएएनएस)| चर्चित शिक्षण संस्थान सुपर 30 के संस्थापक आनंद कुमार पर बनी फिल्म 'सुपर 30' के बिहार, राजस्थान और उत्तर प्रदेश के बाद गुजरात सरकार ने भी मंगलवार को टैक्स फ्री (कर मुक्त) कर दिया। सुपर 30 के संस्थापक गुजरात सरकार द्वारा टैक्स फ्री किए जाने पर गुजरात के मुख्यमंत्री विजय रूपाणी को धन्यवाद दिया है। आनंद ने बिहार के मुख्यमंत्री नीतीश कुमार सहित टैक्स फ्री करने वाले राज्य के मुख्यमंत्रियों को धन्यवाद देते हुए कहा कि इस प्रेरणादायक फिल्म को टैक्स फ्री किए जाने के बाद आर्थिक रूप से कमजोर छात्र भी फिल्म देख सकेंगे।
પટના: ચર્ચિત શિક્ષણ સંસ્થા સુપર-30ના સંસ્થાપક આનંદ કુમાર પર બનેલી ફિલ્મ "સુપર-30" બિહાર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી થઇ ગઇ છે. ગુજરાતમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવા બદલ આનંદ કુમારે સરકારને ધન્યવાદ પણ પાઠવ્યા છે. આનંદે બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમાર સહિત ટેક્સ ફ્રી કરવા વાળા રાજ્યના મુખ્યપ્રધાનોને ધન્યવાદ પાઠવ્યા છે.
उन्होंने मंगलवार कहा कि कुछ और राज्य के मुख्यमंत्रियों ने फिल्म को टैक्स फ्री करने का आश्वासन दिया है। उन्होंने बातचीत के क्रम में बताया कि बिहार के हर जिले से फिल्म की अच्छी कमाई हो रही है।
તેમણે મંગળવારે જણાવ્યું કે, બીજા પણ કેટલાક રાજ્યના મુખ્યપ્રધાનોએ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે જણાવ્યું કે બિહારમાં ફિલ્મની સારી કમાણી થઇ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સુપર-30ના માધ્યમથી એક સારો સંદેશ દેશ-દુનિયામાં પહોંચ્યો છે. આ ફિલ્મના માધ્યમથી બિહારની એક અલગ છબી ઉભરાઇને આવી છે. આ ફિલ્મ સંપુર્ણ રીતે પ્રેરણા દાયી છે.
उन्होंने कहा कि 'सुपर 30' फिल्म के माध्यम से एक अच्छा मैसेज देश-दुनिया में गया है। इस फिल्म के माध्यम से बिहार की एक अलग छवि बनेगी। यह फिल्म पूरी तरह से प्रेरणादायी है।
उल्लेखनीय है कि रूपाणी इससे पहले ही आंनद को फिल्म के लिए बधाई दे चुके हैं। इस फिल्म में आनंद की भूमिका अभिनेता ऋतिक रोशन ने निभाई है।
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આ પહેલા આનંદને ફિલ્મ માટે ધન્યવાદ પણ પાઠવ્યા છે. આ ફિલ્મમાં આનંદની ભૂમિકા અભિનેતા ઋતિક રોશન દ્વારા નિભાવવામાં આવી છે.
--आईएएनएस
Conclusion: