ETV Bharat / sitara

વેબ સીરિઝ 'સ્ટેટ ઓફ સીઝ: 26/11'ને સારો પ્રતિભાવ, અભિનેતાએ ખુશી વ્યક્ત કરી - વેબ સીરિઝ

અભિનેતા અર્જુન બિજલાની તેમની વેબ સીરિઝ 'સ્ટેટ ઓફ સીઝ: 26/11' ને ખુબ જ સફળતા મળી રહી છે. દર્શકો દ્વારા આ સિરીઝનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

Etv Bharat
Arjun bijlani news
author img

By

Published : Apr 22, 2020, 8:58 PM IST

મુંબઈઃ અભિનેતા અર્જુન બિજલાની તેમની વેબ સીરિઝ 'સ્ટેટ ઓફ સીઝ: 26/11' ને મળી રહેલી સકારાત્મક પ્રતિક્રિયાથી ખુબ જ ખુશ છે.

આ અંગે અર્જુને કહ્યું કે, ' આ કેવી રીતે થયું તે માર્મિક વાત છે. અગાઉ તેની રીલિઝની તારીખોને લઈ અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. બાદમા જ્યારે વાસ્તવમાં ફાઈનલ રિલીઝ ડેટ નક્કી થઈ ત્યાં કોરોના વાઈરસનો પ્રકોપ શરૂ થઈ ગયો.'

વધુમાં તેમણે કહ્યું કે, 'આ ત્યારથી અત્યાર સુધી લઈ એક સારો અનુભવ રહ્યો છે. તેમજ હું મારી પરી ટીમને શુભેચ્છા પાઠવું છું કે, બધા કલાકાર, ક્રુ અને અભિમન્યુ સિંહ, રૂપાલી કાદયાન અને અમારા નિર્દેશક મૈથ્યુ જેમણે એક શ્રેષ્ઠ સીરિઝ આપણા માટે રજૂ કરી. આ કહાનીને રજૂ કરવી જરૂરી હતી. અમને આનંદ છે કે ઓડિયન્સ આને જોઈ રહ્યા છે અને સારો પ્રતિસાદ આપી રહ્યાં છે, તેમના વિના આ સંભવ નથી.'

આ વેબ સીરિઝમાં 26/11ના હુમલાની વિવિધ ઘટનાઓને બતાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.