ETV Bharat / sitara

સાહિલખાને બોલીવુડ અંગે પોતાનો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો - સાહિલએ ઈન્સ્ટાગ્રામ પર

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછીથી બોલિવુડમાં 'નેપોટિઝમ' અને સ્ટાર પાવરને લઈને ઘણા વિવાદો ચાલી રહ્યા છે. આ વિશે પોતાનો અનુભવ વર્ણવતા અભિનેતા સાહિલ ખાને સલમાન અને શાહરૂખ સાથેના જૂના મેગેઝિનના કવરની તસવીર શેર કરી હતી અને કહ્યું હતું કે, તેમાંથી એક અભિનેતાએ મને ઘણી ફિલ્મમાંથી કઢાવ્યો છે.

સાહિલખાને બોલીવુડ અંગે પોતાનો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો

author img

By

Published : Jun 19, 2020, 8:23 PM IST

મુંબઈ: સાહિલ ખાને 2001માં આઇ એન.ચંદ્રાની ફિલ્મ 'સ્ટાઇલ' થી બોલીવુડમાં શરૂઆત કરી હતી. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી હવે સાહિલે પણ બોલિવુડ વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

સાહિલએ ઈન્સ્ટાગ્રામ પર એક પ્રખ્યાત ફિલ્મ મેગેઝિનની ફોટો શેર કરી છે, જેના કવર પેજ પર સલમાન ખાન અને શાહરૂખ ખાન જોવા મળી રહ્યા છે.

આ સાથે સાહિલે પોતાની આપવીતી જણાવતા લખ્યું કે, 'જીવનમાં આ બહુ ઓછા લોકો સાથે બને છે કે, પહેલી ફિલ્મ' સ્ટાઇલ 'પછી ભારતના સૌથી ટોચના મેગેઝિનના કવરપેેેજ પર બે મોટા સુપરસ્ટાર સાથે હું પણ હતો. પણ તેમાંના એક સુપર સ્ટારને ખરાબ લાગ્યું. જ્યારે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે નવો હતો. તેનો ફેન પણ હતો. તેમ છતાં, તે ઘણી વખત મને સાઈડ રોલ માટે બોલાવતા રહ્યા, ટીવી શો માટે પણ બોલાવતા રહ્યા અને પછી મને ઘણી ફિલ્મોમાંથી કઢાવ્યો છે. નામ મોટું પણ કામ નાનું!! ઓળખો તે કોણ છે?

તેને વધુમાં જણાવ્યું કે, 'હવે મને કોઈ ફેર નથી પડતો કારણ કે, સુશાંત સિંહ રાજપૂતે તે લોકોનો અસલી ચહેરો બતાવ્યો છે. તે લોકો ન્યૂ ટેલેન્ટથી કેટલા ડરતા હોય છે - 20 વર્ષમાં જ્હોન અબ્રાહમ સિવાય કોઈ બીજું ઇન્ડસ્ટ્રીમાં મોટો સ્ટાર આવ્યો નથી કારણ કે, કોઈને આવવા જ નથી દીધા.ફક્ત સ્ટાર સનને જ કામ મળે છે.તેના વિશે વિચારો.. RIP સુશાંતસિંહ રાજપૂત '

સાહિલ પહેલા આયેશા ટાકિયા, રવિના ટંડન અને કંગના રનૌતએ પણ બોલિવૂડમાં પોલિટિક્સ અંગે પોતાના અનુભવો રજૂ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.