ETV Bharat / sitara

રિદ્ધિમા કપૂરને મુંબઇ જવા માટે મળી પરવાનગી

author img

By

Published : May 1, 2020, 12:53 AM IST

ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર દિલ્હીની ફ્રેન્ડ્સ કોલોની ઇસ્ટમાં રહે છે. લોકડાઉનને કારણે તેણે પિતાના અંતિમ દર્શન માટે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો હતો. સાઉથ ઈસ્ટ ડીસીપીના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે તેમને મુંબઇ જવા માટે એક મૂવમેન્ટ પાસ જાહેર કર્યાં છે.

rishi
rishi

મુંબઇ: ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર તેના પિતાના અંતિમ દર્શન માટે જઇ શકશે. દિલ્હી પોલીસે તેમને મુંબઇ જવા માટે એક મૂવમેન્ટ પાસ જાહેર કર્યા છે. રિદ્ધિમાની સાથે અન્ય 5 લોકોને પણ જવાની મંજૂરી આપવામાં આવી છે.

ડીસીપી આરપી મીના (દક્ષિણ-પૂર્વ) એ એક નિવેદન બહાર પાડ્યું છે - 'દિલ્હી પોલીસે ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર સહિત મુંબઈ જવા માટે 5 લોકોને પાસ ઇશ્યૂ કર્યા છે.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું આજે સવારે 8.45 વાગ્યે મુંબઇની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં નિધન થયું છે. તે કેટલાક વર્ષોથી કેન્સરથી પીડાઈ રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.