ETV Bharat / sitara

દીપ-વીર બન્યા મિકી માઉસ અને મીની, જુઓ તસવીર - રણવીર

રણવીરસિંહે પોતાના સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ શેર કરી છે. જેમાં દીપ-વીર મોસ્ટ પોપ્યુલર 'મિકી' અને 'મીની માઉસ'ના કાર્ટૂન અવતારમાં જોવા મળે છે. ચાહકોને આ પોસ્ટ જોઈને ખૂબ નવાઈ લાગી હતી.

deepika ranveer
દિપવીર બની શકે છે મિકી માઉસ અને મીની
author img

By

Published : Apr 10, 2020, 8:31 AM IST

મુંબઇ: બોલિવૂડ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ મૂકી છે, જેમાં તેણે લખ્યું કે, દિલ કા રાસ્તા પેટ સે ગુજરતા હે. મિકી માઉસના હાથમાં ચમચો છે, જ્યારે મીનીનાં હાથમાં મીઠાની ડબ્બી છે.

રણવીરે પોતોનું અને દીપિકાનું આ વિચિત્ર કેરિકેચર ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કર્યું છે. આ કાર્ટૂન સ્કેચમાં રણવીરને ફૂલેલું મિકી માઉસ તરીકે દર્શાવવામાં આવ્યું છે, જ્યારે દીપિકાને સ્લિમ અને ટ્રીમ મીની માઉસ છે.

deepika ranveer
દિપવીર બની શકે છે મિકી માઉસ અને મીની

પત્ની દીપિકાની રસોઈ કુશળતાની પ્રશંસા કરતાં, 'મિકી' રણવીર લખે છે, 'દિલ કા રાસ્તા પેટ સે હોકર ગુજરતા હે. @deepikapadhukone રણવીર અને દીપિકા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની રમૂજી તસવીરો અને વીડિયો શેર કરે છે. જેના દ્વારા ચાહકોને તેમના જીવનની ઝલક બતાવે છે.

ઉલ્લેખનીય છે કે, દીપિકા હાલ કબીર ખાનની ક્રિકેટ ડ્રામા ફિલ્મ '83'માં રણવીર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ સિવાય દીપિકાએ શગુન બત્રાની આગામી ફિલ્મ પણ શરૂ કરી હતી, જેમાં તેની કો-સ્ટાર અનન્યા પાંડે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.