ETV Bharat / sitara

જ્હાનવી કપૂરે અલગ જ પ્રકારનો ડાન્સ કરતો વીડિયો કર્યો શેર - janhvi kapoor news

બૉલિવૂડ અભિનેત્રી જ્હાનવી કપૂર (Janhvi Kapoor) ફરી એક વાર સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ચર્ચામાં આવી છે. આ વખતે જ્હાનવી કપૂરે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મિત્રો સાથે મળીને ડાન્સ કરી રહી છે. જ્હાનવીએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, આક્સા ગેંગ ઈઝ બેક. જ્હાનવી અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયો અને ફોટોઝથી ચર્ચામાં આવે છે. ત્યારે આ વીડિયો પણ લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

Janhvi Kapoor
Janhvi Kapoor
author img

By

Published : Jun 22, 2021, 5:02 PM IST

  • અભિનેત્રી જ્હાનવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં જ્હાનવી મિત્રો સાથે કરી રહી છે અલગ જ પ્રકારનો ડાન્સ
  • જ્હાનવીના ભાઈ અર્જુન કપૂર સહિત અનેક ફેન્સે વીડિયો પર કરી કમેન્ટ

ન્યૂઝડેસ્ક (Bollywood News): બૉલિવૂડ અભિનેત્રી જ્હાનવી કપૂર સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ માટે નવા નવા ફોટોઝ અને વીડિયો અપલોડ કરતી રહેતી હોય છે. ત્યારે તેણે મિત્રો સાથે ડાન્સ કરતો એક વીડિયો ફરી એક વાર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં જ્હાનવી ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળી રહી છે, જેને જોઈને લોકો પોતાને હસતા રોકી નથી શકતા.

આ પણ વાંચો: જાહ્નવી કપૂરે સનકિસ્ડનો ફોટો શેર કર્યો

વીડિયોમાં જ્હાનવી મિત્રો સાથે મળીને વિચિત્ર ડાન્સ કરી રહી છે

જ્હાનવીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં તે વિચિત્ર ડાન્સ કરતી જોવા મળી રહી છે. માત્ર જ્હાનવી જ નહીં તેના મિત્રો પણ આવો જ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જોકે, જ્હાનવીના ભાઈ અને અભિનેતા અર્જૂન કપૂરે (Arjun Kapoor) આ વીડિયો પર કમેન્ટ કરી કહ્યું હતું કે, આ અંગે ચર્ચા કરવા માટે આપણે અલગ ડિનર કરવું પડશે. આ વીડિયોને અત્યાર સુધી 4.50 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.