ETV Bharat / sitara

ઋતિકે શેર કર્યો પોતાનો ફિટનેસ મંત્ર - સુપર-30 ફિલ્મ અપડેટ

મુંબઇઃ બૉલિવૂડ એક્ટર ઋતિક રોશને ભારતના સૌથી આકર્ષક સેલેબ્રિટિઝમાંના એક છે. તેમને 'સૌથી સેક્સી એશિયાઇ આદમી', 'હૉટેસ્ટ મૈન ઑન પ્લેનેટ' અને 'બૉલિવૂડના ગ્રીક ગૉડ' જેવા ખિતાબોથી નવાજવામાં આવ્યા છે, અંતે તેમની આ સુદ્રઢ શારીરિક બનાવટ માટેનો રાઝ શું છે? હાલમાં જ તેમણે ઋતિકે તેનો ખુલાસો કર્યો છે.

ઋતિકે શેર કર્યો પોતાનો ફિટનેસ મંત્રા
author img

By

Published : Oct 29, 2019, 2:19 PM IST

પોતાનો ફિટનેસ મંત્રને શેર કરતા ઋતિકે જણાવ્યું કે, 'મારા માટે ફિટનેસ એ સુંદર લાગવા કરતા વધુ સ્વસ્થ રહેવું છે. પોતાના સિક્સ પૈક એબ્સ અને બાઇસેપ્સથી મને લગાવ નથી. મારી ફિટનેસ રૂટિનમાં કાર્યાત્મક પ્રશિક્ષણ અને કાર્ડિયોનો સમાવેશ થાય છે.' જેથી અલગ-અલગ પાત્રો માટે તૈયારી કરવા માટે મારી ક્ષમતાને વધારી શકાય છે.

Etv Bharat, Gujarati News, Hritik Roshan News
ઋતિકે શેર કર્યો પોતાનો ફિટનેસ મંત્રા

પોતાની ફિલ્મ 'સુપર-30'માં ગણિતના શિક્ષક આનંદ કુમારના પાત્રમાં ઢળવા માટે ઋતિકને વજવ વધારવો હતો અને આ ફિલ્મના શૂટિંગ બાદ તેમણે પોતાની આવતી ફિલ્મ 'વૉર' માટે તૈયારી કરી હતી, જેમાં તે કબીરના નામે એક વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે, જેનું શરીર મસ્કુલર છે.

ઋતિકે જણાવ્યું કે, 'વૉર'માં તેના સહ-સલાહકાર ટાઇગર પણ હતા, જેમણે આ ટ્રાન્સફોર્મેશનમાં તેમની મદદ કરી હતી. ટાઇગરની સાથે કામ કરીને ખૂબ જ સારૂં લાગ્યું તેમ ઋતિકે જણાવ્યું હતું. ટાઇગરની સૌથી સારી વાત એ છે કે, તે ખૂબ જ મહેનતી છે. 'સુપર 30' દરમિયાન પોતાની ડાઇટ અને વર્ક આઉટમાં નબળા પડ્યા બાદ તે ટાઇગર જ હતા તેમણે 'વૉર' માટે મને ફરીથી તૈયાર કર્યા હતા. તમને જણાવીએ કે, ઋતિક પોતાની રિલીઝ થયેલી ફિલ્મ સફળતાનો જશ્ન મનાવવામાં વ્યસ્ત છે. આ ફિલ્મે પોતાની રિલીઝના બે દિવસની અંદર 75 કરોડ રુપિયાના આંકડાને પાર કર્યા બાદ 100 કરોડ રુપિયાના ક્લબમાં જગ્યા બનાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.