ETV Bharat / sitara

તાપસી પોતાની ગરદન પર ટેટૂ નહીં બનાવી શકે, જાણો શું છે કારણ

ફિલ્મ થપ્પડની અભિનેત્રી તાપસી પન્નુએ પોતાનો એક જૂનો ફોટો શેર કર્યો હતો. જેમાં તેની ગરદન પર એક ટેટૂ જોવા મળે છે. આ ફોટાની સાથે અભિનેત્રી જણાવ્યું કે, તેને ટેટૂ ખૂબ જ પસંદ છે અને તે પોતાની ગરદન પર ટેટૂ બનાવવા ઇચ્છે છે, પરંતુ પોતાના એક્ટિંગ પ્રોડક્શનને કારણે તે તેમ નહીં કરી શકે.

Etv Bharat, Gujarati News, taapsee tattoo
taapsee tattoo
author img

By

Published : Apr 2, 2020, 10:39 AM IST

મુંબઇઃ અભિનેત્રી તાપસી પન્નૂ એક ટેટૂ લવર છે. તેની પાસે પહેલેથી જ બે ટેટૂ છે. તે પોતાની ગરદન પર પણ એક ટેટૂ બનાવવા ઇચ્છે છે, પરંતુ એક અભિનેત્રીના રૂપે તેને પ્રોફેશનલ બાધાઓને કારે તે તેમ કરી શકતી નથી.

બુધવારે તાપસીએ એક ફોટો શેર કર્યો હતો, જે તેની ફિલ્મ પિંકના શૂટિંગ દરમિયાનનો છે, જેમાં તેણે ટેમ્પરોરી બડર્સ ટેટૂની સાથે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

આ ફોટાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, પિંકના પહેલા ટેટૂનું પરીક્ષણ. આ વિચાર એક એવી ડિઝાઇનની ઓળખ માટે હતો જે મીનલની સ્થિતિ સાથે જોડાયેલો હોય. એક પક્ષી જે પોતાની પાંખ ખોલવા અને ઉડવા ઇચ્છે છે. મારા માટે એ જાણીને આશ્ચર્ય થયું કે, આ ફિલ્મની રિલીઝ બાદ એવી કોઇ છોકરી નથી, જે આ ટેટૂ બનાવવા ન ઇચ્છતી હોય.

હું પોતે એક ટેટૂ લવર છું. પરંતુ શરત માત્ર એ કે, તે વ્યક્તિના વ્યક્તિત્વ સાથે જોડાયેલું હોય. મારી પાસે 2 ટેટૂ છે અને હું ચાહું છું કે આ મારું ત્રીજું ટેટૂ ગરદન પર હોય.

વધુમાં જો અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થપ્પડમાં શાનદાર અભિનય કર્યા બાદ તે 'હસીના દિલરૂબા', 'રશ્મિ રૉકેટ' અને 'શાબાશ મિથુ'માં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.