ETV Bharat / sitara

‘અર્જુન પટિયાલા’નું ટ્રેલર રિલીઝ, કોમેડીથી ભરપૂર ભારતીય સિનેમાની 245મી પોલીસવાળી ફિલ્મ - Gujarat

મુબંઇ: કૃતિ સેનન તથા દિલજીત દોસાંઝની રોમાન્ટિક કોમેડી ફિલ્મ અર્જુન પટિયાલાનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં કૃતિ એક પત્રકારના પાત્રમાં જોવા મળશે. તો દિલજીત પોલીસના પાત્રમાં જોવા મળશે. તો કૃતિ તથા દિલજીતની સાથે વરૂણ શર્મા, મંજોત સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jun 20, 2019, 1:36 PM IST

સ્ત્રી, લુકા છુપ્પી અને હિન્દી મીડિયમ ફેમ ફિલ્મમેકર દિનેશ વિજનની નવી ફિલ્મ "અર્જુન પટિયાલા"નું ટ્રેલર રિલીઝ થયું છે. દિનેશ વિજને આ ફિલ્મને ભૂષણ કુમાર સાથે કો-પ્રોડ્યૂસ કરી છે. કૃતિ સેનન, દિલજિત દોસાંજ અને વરુણ શર્મા સ્ટારર આ ફિલ્મમાં જોવા મળશે.

મુબંઇ
‘અર્જુન પટિયાલા’નું ટ્રેલર રિલીઝ

ટ્રેલરમાં પોલીસ ઓફિસરને લઈને જે માન્યતા ફિલ્મોમાં બતાવવામાં આવી છે તે માન્યતાને તોડવામાં આવી છે. ટ્રેલરમાં બોલે છે ફિલ્મનો હીરો મર્દ નહીં ક્યૂટ છે. ટીવી ક્રાઇમ રિપોર્ટર કૃતી દિલજિતના પ્રેમમાં છે અને ઓનિડા સિંહના રોલમાં વરુણ શર્માનો કોમિક રોલ જોવા મળે છે.

Intro:Body:

‘અર્જુન પટિયાલા’નું ટ્રેલર રિલીઝ, કોમેડીથી ભરપૂર ભારતીય સિનેમાની 245મી પોલીસવાળી ફિલ્મ

બોલિવૂડ ડેસ્ક: ‘સ્ત્રી’, ‘લુકા છુપ્પી’ અને ‘હિન્દી મીડિયમ’ ફેમ ફિલ્મમેકર દિનેશ વિજનની નવી ફિલ્મ ‘અર્જુન પટિયાલા’નું ટ્રેલર રિલીઝ થયું છે. દિનેશ વિજને આ ફિલ્મને ભૂષણ કુમાર સાથે કો-પ્રોડ્યૂસ કરી છે. ક્રિતિ સેનન, દિલજિત દોસાંજ અને ‘ફુકરે’ ફેમ વરુણ શર્મા સ્ટારર આ ફિલ્મના ટ્રેલરમાં મેકર્સે મોટેભાગે હકીકતને બતાવી છે. ટ્રેલર રિલીઝ કરીને એક્ટર્સે લખ્યું છે કે, ‘ભારતીય સિનેમાની 245મી પોલીસવાળી ફિલ્મ, પણ ઇન્ડિયાનું પહેલું ઓનેસ્ટ ટ્રેલર.’ અઢી મિનિટના ટ્રેલરમાં અમુક સોન્ગની ઝલક પણ જોવા મળે છે જેમાં એક સની લિયોનીનું આઈટમ સોન્ગ પણ છે.

ટ્રેલરમાં પોલીસ ઓફિસરને લઈને જે માન્યતા ફિલ્મોમાં બતાવવામાં આવી છે તે માન્યતાને તોડવામાં આવી છે. ટ્રેલરમાં બોલે છે ફિલ્મનો હીરો મર્દ નહીં ક્યૂટ છે. ટીવી ક્રાઇમ રિપોર્ટર ક્રિતી દિલજિતના પ્રેમમાં છે અને ઓનિડા સિંહના રોલમાં વરુણ શર્માનો કોમિક રોલ જોવા મળે છે. ટ્રેલરમાં ઘણી બધા ડાયલોગ છે જેમાં સત્ય બતાવ્યું છે. ટ્રેલરમાં વોઇસઓવર છે કે, ફિલ્મ ચાલશે કે નહીં?, આઈટમ સોન્ગ તો જરૂરી છે, ફિલ્મનું બજેટ ઓછું છે વગેરે. ફિલ્મમાં આત્માના સીન, એક્શન સીન્સ, ફની ડાયલોગ અને ડ્રામાનું કોમ્બિનેશન છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.