ETV Bharat / sitara

બોલીવૂડ સ્ટાર્સ વીજળી બિલને લઈને પરેશાન, સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે ફરિયાદ - વીજળી બિલને લઇને બોલીવુજ સ્ટાર્સની ફરિયાદ

લોકડાઉન પછી આવતા વીજ બિલથી સામાન્ય જનતા જ નહીં પણ સેલેબ્સ પણ પરેશાન થઈ રહ્યા છે. તાપ્સી પન્નુ, રેણુકા શહાણે, સૌમ્યા ટંડન, નેહા ધૂપિયા, દીનો મોરિયા અને પુલકિત સમ્રાટ જેવા સેલેબ્સ સોશિયલ મીડિયા પર તેમના ઘરે આવેલા અપેક્ષા કરતા વધુ વીજળીના બિલ વિષે જણાવ્યું હતું.

બોલીવુડ સ્ટાર્સ
બોલીવુડ સ્ટાર્સ
author img

By

Published : Jun 30, 2020, 8:14 PM IST

મુંબઈ: સામાન્ય માણસ વીજળીના બિલથી પરેશાન જોવા મળે છે અને તેના વધેલા વીજળી બિલ અંગે ફરિયાદ કરતો રહે છે. પરંતુ, આજકાલ, બોલીવુડ ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ આ કામ કરી રહ્યા છે, જેઓ તેમના વાસ્તવિક જીવનમાં ઘણી વૈભવી જીવનશૈલીને અનુસરે છે.

  • And this one is for an apartment where no one stays n it’s only visited once in a week for cleaning purpose @Adani_Elec_Mum I am now worried if someone is actually using the apartment without our knowledge and you have helped us uncover the reality 🤷🏻‍♀️ pic.twitter.com/GeBQUSJaft

    — taapsee pannu (@taapsee) June 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ વખતે સેલેબ્સ તેમના વીજળીના બિલથી નારાજ છે અને સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદ કરી રહ્યા છે કે તેમનું વીજળીનું બિલ ખૂબ જ વધેલું આવ્યું છે.

  • Dear @Adani_Elec_Mum I got a bill of Rs5510/= on the 9th of May while in June I got a bill of Rs 29,700 combining May & June where you've charged me Rs 18080 for the month of May. How did Rs.5510/= become Rs.18080/=? pic.twitter.com/64zlmNe8Qo

    — Renuka Shahane (@renukash) June 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ખાસ વાત એ છે કે એક નહીં, પરંતુ ઘણા સેલેબ્સે આ વિશે માહિતી આપી છે. તેમનું કહેવું છે કે તેના વીજળીના બીલ સામાન્ય રીતે આવતા બીલો કરતા ઘણું વધારે છે.

  • What are these new electricity rates ?? @Adani_Elec_Mum Last month I paid 6k .. and this month 50 k ????!!! What is this new price surge ?? Kindly enlighten us

    — Huma S Qureshi (@humasqureshi) June 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તાપસીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'લોકડાઉન ત્રણ મહિનાથી કરવામાં આવ્યું છે, અને મને આશ્ચર્ય થાય છે કે મેં છેલ્લા એક મહિનામાં કયા નવા ઉપકરણોનો ઉપયોગ કર્યો છે અથવા ખરીદ્યા છે કે મારું વીજળીનું બિલ આટલું વધી ગયું છે? તમે અમને વીજળીનું બિલ કેવી રીતે ચાર્જ કરી રહ્યાં છો? તાપસીએ તેના એ ઘરનું વીજળીનું બિલ પણ શેર કર્યું છે જ્યાં કોઈ રહેતું નથી, અને ત્યાં પણ ઘણું વીજળીનું બિલ આવ્યું છે.

  • I am just joining the bandwagon to vent my frustration against @Adani_Elec_Mum . Without a single new appliance being bought & barely using air conditioning - my bill for this month has TRIPLED !

    — Bejoy Nambiar (@nambiarbejoy) June 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તાપસી બાદ રેણુકા શહાણેએ પણ ટ્વીટ કર્યું, જેનું બિલ આશરે 30 હજાર રૂપિયા આવી ગયું છે. તેમના સિવાય પુલકિત સમ્રાટ, સૌમ્યા ટંડન, દીનો મોરિયા, વિરદાસ, નેહા ધૂપિયાએ પણ આ જ ફરિયાદ કરી છે.

  • So many people taking about the absolutely ridiculous electricity bill inflation by @Adani_Elec_Mum!

    And yet no correction or apology!

    Meter reading can’t be an excuse for this broad daylight robbery at a time when most people don’t have sources of income! HORRIBLE!

    — Neeraj Ghaywan (@ghaywan) June 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.