ETV Bharat / sitara

ડ્રિપરિપોર્ટના ગીત ‘સ્કેચર્સ’માં બાદશાહનું ટ્વીસ્ટ જોવા મળશે - ડ્રિપરિપોર્ટનું ગીત ‘સ્કેચર્સ’

‘સ્કેચર્સ’ ગીત દુનિયાભરના તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર 300 મિલિયન સ્ટ્રીમ્સ સાથે ટ્રેન્ડ કરી રહ્યું છે. ડ્રિપરિપોર્ટે રેપર ટાઇગાનું રીમિક્સ વર્ઝન રીલિઝ કર્યુ છે. જેમાં રેપર બાદશાહનું પણ ટ્વીસ્ટ છે.

ડ્રિપરિપોર્ટના ગીત ‘સ્કેચર્સ’ માં બાદશાહનું ટ્વીસ્ટ જોવા મળશે

author img

By

Published : Jun 17, 2020, 11:04 PM IST

મુંબઈ: લોકપ્રિય રેપર બાદશાહે ડ્રિપરિપોર્ટના ગીત ‘સ્કેચર્સ’માં પોતાનું ટ્વીસ્ટ ઉમેર્યુ છે.

આ વિશે બાદશાહે જણાવ્યું કે, “મે જ્યારે પહેલીવાર ‘સ્કેચર્સ’ સાંભળ્યું તો મને ખૂબ ગમ્યું. તેને મારું ટ્વીસ્ટ આપી હું આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ કરવાનો છું. લોકોને મારું વર્ઝન સંભળાવવા હું ખૂબ આતુર છું.”

ડ્રિપરિપોર્ટે રેપર ટાઇગાનું રીમિક્સ વર્ઝન રીલિઝ કર્યુ હતું.

રેપર ટાઇગાએ ‘સ્કેચર્સ’ના ઓરીજીનલ વર્ઝન ને ટિક ટોક પર પર્ફોર્મ કર્યુ હતું. જે પછી બંને કલાકારોનું કોલાબોરેશન થતાં આ ટ્રેકનું રીમિક્સ વર્ઝન બન્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.