ETV Bharat / sitara

અજય દેવગને ફિલ્મ પ્રમોશન માટે લીધો ભ્રષ્ટાચારનો સહારો, વીડિયો વાયરલ - કોમેડી ટિક-ટોક વીડિયો

મુંબઈઃ ફિલ્મ રિલીઝ પહેલા કલાકારો પ્રમોશન માટે કપિલ શર્માના કોમેડી શોમાં આવે છે. અજય દેવગન પણ તેની આગામી ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વોરીયર'નું પ્રમોશન કરવા માટે કપિલનાં શોમાં આવ્યો હતો. અજયે આ પ્રમોશન કરવા માટે કપિલને પૈસા પણ આપ્યા હતા.

Ajay Devgan gave bribe to Kapil Sharma for promoting the film

author img

By

Published : Dec 16, 2019, 11:29 AM IST

કોમેડી કિંગ બાદશાહ કપિલ શર્મા તેના શોમાં કોમેડી કરી લોકોનું મનોરંજન કરે છે. લોકપ્રિય ટીવી શોમાં કપિલ શર્માના શોની ગણના થાય છે. આ શોમાં બોલીવૂડ સ્ટાર્સ પોતાની ફિલ્મ પ્રમોટ કરવા આવે છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કપિલ અજય પાસેથી પૈસા લેતો નજરે પડે છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમા કપિલ અજય પાસેથી પૈસા લેતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પહેલા કપિલ અજયની ફિલ્મના વખાણમાં બોલે છે, જે બાદ અજય તેને આ વખાણ કરવા બદલ પૈસા આપે છે. કપિલ કહે છે કે, આપણી વચ્ચે 1200ની વાત થઈ હતી, હવે તમે ઓછા પૈસા આપી રહ્યા છો.

જો કે, આ એક કોમેડી ટિક-ટોક વીડિયો છે. જેમાં કપિલ શર્મા અને અજય દેવગન એક મશ્કરી કરી રહ્યા છે. કપિલે આ વીડિયોને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું કે, 'ભ્રષ્ટ્રાચાર સર્વત્ર છે'.

કપિલના આ વીડિયો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આવતા અઠવાડિયે અજય દેવગન અને કાજોલ કપિલના શોમાં આગામી ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર'ના પ્રમોશન માટે આવે તેવી શક્યતા છે. શિવાજીનો કમાન્ડર સુબેદાર તાનાજી માલુસરેની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે, આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttarakhand/sitara/cinema/ajay-devgan-bribes-kapil-sharma-for-movie-promotion/na20191216094520967

अजय ने फिल्म प्रमोशन के लिए कपिल को दी रिश्वत, वीडियो वायरल

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.