ETV Bharat / sitara

65મો ફિલ્મફેર એવોર્ડ: બેસ્ટ ફિલ્મ 'ગલીબોય', બેસ્ટ એક્ટર રણવીર સિંહ

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી પ્રતિષ્ઠિત 65માં ફિલ્મફેર અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષ આ અવોડ ફંકશન મુબંઈમાં નહીં પણ આસામની રાજધાની ગુવાહાટીમાં યોજાયું હતું. આ સમારોહમાં બૉલિવૂડ સ્ટાર્સની મહેફિલ જામી હતી.

dd
dd
author img

By

Published : Feb 16, 2020, 1:42 PM IST

ગુવાહાટીઃ આસામમાં આયોજીત 65મા ફિલ્મફેર એવોર્ડમાં બૉલિવૂડ સ્ટાર્સનો દબદબો જાવો મળ્યો હતો. સૌથી મોટા આ અવોર્ડ સમારોહમાં જોય અખ્તરની ફિલ્મ 'ગલીબોય' છવાઈ હતી. 'ગલીબોય' ફિલ્મ 13 કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. જેમાંથી તેણે10 અવોર્ડ પોતાને નામ કર્યાં છે. આ ફિલ્મને બેસ્ટ ફિલ્મની સાથે સાથે બેસ્ટ એકટ્રેસ અને બેસ્ટ ડિરેક્ટર સહિત અનેક અવોર્ડ હાંસલ કર્યાં છે.

આ એવોર્ડમાં ફંકશનમાં કલાકારોએ અવનવા વેશમાં શણગાર સજી ધુમ મચાવી હતી. અનેક મહાન હસ્તિઓ હાજર રહી હતી. જેમાંથી કેટલાઈ સ્ટાર્સને પ્રતિષ્ઠિત અવોર્ડની સન્માનિત કરવામાં આવ્યાં હતાં. બૉલિવુડ કલાકારોના પર્ફોર્મન્સે સમારોહની સાંજને વધારે રંગીન બનાવી હતી. રણવીર સિંહ, અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના અને કાર્તિક આર્યન જેવા અભિનેતાઓ ડાન્સ પર્ફોર્મન્સ કર્યુ હતું.

બીજી બાજુ માધુરી દીક્ષિતથી લઈ આલિયા ભટ્ટ સુધીની બૉલિવૂડ અદાકારાઓએ પણ પોતાના ડાન્સથી બધાને ઘાયલ કર્યા હતાં. આ વર્ષે ગલીબોય ને બેસ્ટ ફિલ્મ, રણવીર સિંહને બેસ્ટ એક્ટર, આલિયા ભટ્ટને બેસ્ટ એકટ્રેસ અને જોયા અખ્તરને બેસ્ટ ડાયરેક્ટરનો અવોર્ડ મળ્યો હતો. આ સાથે સંગીત અને સપોર્ટિંગ કલાકાર જેવી અનેક કેટેગરીમાં અભિનેતાઓને અવોર્ડ મળ્યાં હતા.

  1. બેસ્ટ ફિલ્મઃ ગલી બોય
  2. બેસ્ટ એક્ટરઃ રણવીર સિંહ (ગલી બોય)
  3. બેસ્ટ એક્ટ્રેસ: આલિયા ભટ્ટ (ગલી બોય)
  4. ક્રિટિક્સ બેસ્ટ એક્ટર: આયુષ્માન ખુરાના (આર્ટિકલ 15)
  5. ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ: તાપસી પન્નુ-ભૂમિ પેડનેકર (સાંડ કી આંખ)
  6. બેસ્ટ ડિરેક્ટરઃ ઝોયા અખ્તર (ગલી બોય)
  7. ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મઃ સોનચિડિયા, આર્ટિકલ 15
  8. બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ સિદ્ધાંત ચતુર્વેદી (ગલી બોય)
  9. બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ અમૃતા સુભાષ (ગલી બોય)
  10. બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરઃ આદિય ધર (ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક)
  11. બેસ્ટ ડેબ્યૂ એક્ટરઃ અભિમન્યુ દાસાની (મર્દ કો દર્દ નહીં હોતા)
  12. બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસઃ અનન્યા પાંડે (સ્ટૂડન્ટ ઓફ ધ યર 2)
  13. બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) : અરિજીત સિંહ (કલંક નહીં... (ફિલ્મઃ કલંક)
  14. બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) : શિલ્પા રાવ (ઘુંઘુર...(ફિલ્મ વૉર)
  15. બેસ્ટ ડાયલોગ્સઃ વિજય મૌર્ય (ગલી બોય)
  16. બેસ્ટ ઓરિજિનલ સ્ટોરીઃ અનુભવ સિંહા, ગૌરવ સોલંકી (આર્ટિકલ 15)
  17. બેસ્ટ સ્ક્રીનપ્લેઃ રીમા કાગતી, ઝોયા અખ્તર (ગલી બોય)
  18. બેસ્ટ લિરિક્સઃ ડિવાઈન, અંકુર તિવારી (અપના ટાઈમ આયેગા...(ફિલ્મઃ ગલી બોય)
  19. બેસ્ટ મ્યૂઝિક આલ્બમઃ ગલી બોય (અંકુર તિવારી, ઝોયા અખ્તર), કબીર સિંહ (મિથુન, અમાલ મલિક, વિશાલ મિશ્રા, સંચેત પરંપરા, અખિલ સચદેવ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.