ETV Bharat / sitara

કેટ વિન્સલેટને જ્યારે હિમાલયમાં એક વૃદ્ધે કહ્યું, 'ટાઇટેનિક વાળી છોકરી'!! - હોલીવુડ સ્ટાર કેટ વિન્સલેટ

કેટ વિન્સલેટના સાચા ચાહક ફિલ્મ 'ટાઇટેનિક' માં તેનું પાત્ર રોઝ તરીકે વધુ ઓળખે છે. વિન્સલેટે કહ્યું હિમાલયમાં એક વૃદ્ધ વ્યક્તિએ તેને કહ્યું કે તમે "ટાઇટેનિક વાળી છોકરી" છો. આ સાંભળીને વિન્સલેટની આંખોમાંથી આંસુ આવી ગયા.

કેટ વિન્સલેટ
કેટ વિન્સલેટ
author img

By

Published : Apr 28, 2020, 5:30 PM IST

મુંબઇ: હોલીવુડ સ્ટાર કેટ વિન્સલેટ ઘણી વખત પોતાની પ્રચંડ પ્રતિભા અને ગ્લેમરથી ચાહકોને પ્રભાવિત કરી છે, પરંતુ તેના સાચા ચાહકો તેમને ફિલ્મ 'ટાઇટેનિક'માં રોઝ તરીકે ઓળખે છે.

વિન્સલેટ 1997 ની બ્લોકબસ્ટર ફિલ્મ ટાઇટેનિકની ભૂમિકા માટે જાણીતી છે. આવી સ્થિતિમાં વિદેશની સાથે સાથે ભારતમાં પણ તેમના ચાહકોની કોઈ કમી નથી.

ફિલ્મના રિલીઝ પછી વિન્સલેટને પણ તેની ભારતની મુલાકાત દરમિયાન આ વાતનો અહેસાસ થયો.

એક અહેવાલ મુજબ, કૈન્ડિસ મેગેઝિને વિન્સલેટ તરફથી જણાવ્યું છે કે, ટાઇટેનિક દરેક જગ્યાએ હતો, તેની રિલીઝના થોડા વર્ષો પછી હું ભારત ગઇ. હું હિમાલયની તળેટીમાં ચાલી રહી હતી, જ્યારે 85 વર્ષના એક આંખ અંધ માણસ લાકડી લઈને મારી પાસે આવ્યા, તેણે મારી તરફ જોયું અને કહ્યું - તમે ટાઇટેનિ વાળી છોકરી છો. "

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.