ETV Bharat / science-and-technology

Apple આવતા અઠવાડિયે ભારતમાં iPhone યુઝર્સો માટે iOS 16 5G બીટા લોન્ચ કરશે

જેમ જેમ ભારત 5G યુગમાં પ્રવેશી રહ્યું છે, એપલ આવતા અઠવાડિયે દેશમાં પસંદગીના iPhone વપરાશકર્તાઓ માટે iOS 16 બીટા સોફ્ટવેર પ્રોગ્રામમાં 5Gને સક્ષમ કરશે. Appleએ કહ્યું કે તે 'ભારતમાં તેના 5G પાર્ટનર્સ (iphone 5g software update) સાથે કામ કરી રહી છે જેથી જલદી જ નેટવર્ક વેરિફિકેશન અને ગુણવત્તા અને પર્ફોર્મન્સનું પરીક્ષણ પૂર્ણ થાય કે તરત જ iPhone યુઝર્સોને (indian iphone users) શ્રેષ્ઠ 5G અનુભવ મળે'

author img

By

Published : Nov 3, 2022, 1:08 PM IST

Apple આવતા અઠવાડિયે ભારતમાં iPhone યુઝર્સો માટે iOS 16 5G બીટા લોન્ચ કરશે
Apple આવતા અઠવાડિયે ભારતમાં iPhone યુઝર્સો માટે iOS 16 5G બીટા લોન્ચ કરશે

નવી દિલ્હી: ભારતમાં 5G સેવા શરૂ થઈ ગઈ છે અને Apple આગામી સપ્તાહથી દેશમાં પસંદગીના iPhone યુઝર્સો (indian iphone users) માટે iOS 16 બીટા સોફ્ટવેર પ્રોગ્રામમાં 5Gને સક્ષમ કરશે, આ અંગે ગુગલે બુધવારે પુષ્ટિ કરી. Apple અનુસાર, Apple Airtel અને Jio ગ્રાહકો કે, જેઓ iOS 16 બીટા સોફ્ટવેર પ્રોગ્રામમાં ભાગ લે છે તેઓ ડિસેમ્બરમાં સાર્વજનિક રૂપે ઉપલબ્ધ થાય તે પહેલાં 5G અજમાવી શકશે. iPhone યુઝર્સોને સંપર્કમાં રહેવા, શેર કરવા અને સામગ્રીનો આનંદ માણવામાં મદદ કરવા માટે 5G સાથે સુપર-ફાસ્ટ ડાઉનલોડ્સ અને અપલોડ્સ, બહેતર સ્ટ્રીમિંગ અને રીઅલ-ટાઇમ કનેક્ટિવિટી ઑફર કરે છે.

Apple 5g સોફ્ટવેર અપડેટ: બીટા પ્રોગ્રામ યુઝર્સોને પ્રી-રીલીઝ સોફ્ટવેરને અજમાવવા અને સોફ્ટવેર સાર્વજનિક રૂપે ઉપલબ્ધ થાય તે પહેલાં નવીનતમ સુવિધાઓનો અનુભવ કરવાની મંજૂરી આપે છે. ગયા મહિને, એપલે કહ્યું હતું કે, તે "ભારતમાં તેના 5G ભાગીદારો સાથે કામ કરી રહ્યું છે કે, જેથી નેટવર્ક વેરિફિકેશન અને ગુણવત્તા અને પ્રદર્શન માટે પરીક્ષણ પૂર્ણ થાય કે તરત જ iPhone યુઝર્સોને શ્રેષ્ઠ 5G અનુભવ મળશે".

Apple સોફ્ટવેર: કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "5G એક સોફ્ટવેર અપડેટ દ્વારા સક્ષમ કરવામાં આવશે અને ડિસેમ્બરમાં iPhone યુઝર્સો માટે રોલઆઉટ કરવાનું શરૂ કરશે."બીટા પ્રોગ્રામ સાથે, યુઝર્સો એપલને ગુણવત્તા અને ઉપયોગિતા પ્રતિસાદ પણ આપી શકે છે. જે Appleને તકનીકી સમસ્યાઓ ઓળખવામાં, તેને ઠીક કરવામાં અને Apple સોફ્ટવેરને સુધારવામાં મદદ કરશે.

એપલ બીટા સોફ્ટવેર પ્રોગ્રામ: લેટેસ્ટ પબ્લિક બીટાને એક્સેસ કરવા માટે એક યુઝરે એપલ બીટા સોફ્ટવેર પ્રોગ્રામમાં iPhone ની નોંધણી કરાવવી પડશે. અપડેટ સાથે કે 5G જેમાં બીટાનો સમાવેશ થાય છે તે એરટેલ અને Jio ગ્રાહકો માટે આવતા અઠવાડિયે, તબક્કાવાર રીતે ભારતના મુખ્ય મહાનગરોમાંથી શરૂ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.