ETV Bharat / lifestyle

જાણીતા ફેશન ડિઝાઇનર રાઘવેન્દ્ર રાઠોડના સ્ટોરનો અમદાવાદમાં પ્રારંભ - બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌર

અમદાવાદઃ હેરિટેજ બંધ ગળાના નિર્માતા રાઘવેન્દ્ર રાઠોડ જોધપુરના નવા સ્ટોરનું અમદાવાદમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફેશન ડિઝાઇનર રાઘવેન્દ્ર રાઠોડ તેમજ બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌર સહિત શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના દીકરા જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવા સ્ટોરના ઉદ્ઘાટન સમયે રાઘવેન્દ્ર રાઠોડને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

Raghavendra Rathore In Ahmedabad
જાણીતા ફેશન ડિઝાઇનર રાઘવેન્દ્ર રાઠોડ સાથે ખાસ વાતચીત
author img

By

Published : Jan 11, 2020, 3:07 AM IST

અમદાવાદઃ હેરિટેજ બંધ ગળાના નિર્માતા રાઘવેન્દ્ર રાઠોડ જોધપુરના નવા સ્ટોરનું અમદાવાદમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાઘવેન્દ્ર રાઠોડ તેમજ બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌર સહિત શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના દીકરા જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવા સ્ટોરના ઉદ્ઘાટન સમયે રાઘવેન્દ્ર રાઠોડને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

જાણીતા ફેશન ડિઝાઇનર રાઘવેન્દ્ર રાઠોડ સાથે ખાસ વાતચીત

અમદાવાદઃ હેરિટેજ બંધ ગળાના નિર્માતા રાઘવેન્દ્ર રાઠોડ જોધપુરના નવા સ્ટોરનું અમદાવાદમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાઘવેન્દ્ર રાઠોડ તેમજ બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌર સહિત શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના દીકરા જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવા સ્ટોરના ઉદ્ઘાટન સમયે રાઘવેન્દ્ર રાઠોડને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

જાણીતા ફેશન ડિઝાઇનર રાઘવેન્દ્ર રાઠોડ સાથે ખાસ વાતચીત
Intro:અમદાવાદ:

ઈન્ટરવ્યુ હિન્દીમાં લીધેલ છે.

હેરિટેજ બંધ ગળાના નિર્માતા રાઘવેન્દ્ર રાઠોડ જોધપુર ના નવા સ્ટોરનો અમદાવાદમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડિઝાઇનર રાઘવેન્દ્ર રાઠોડ તેમજ બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌર સહિત શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના દીકરા જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવા સ્ટોર ના ઉદઘાટન સમયે રાઘવેન્દ્ર રાઠોડ ને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

Body:રાઘવેન્દ્ર રાઠોડ એ જણાવ્યું હતું કે અમદાવાદ મેન્સવેર બ્રાન્ડસનું એક નવું કેન્દ્ર બન્યું છે જ્યાં ટેક્સટાઇલ રીચ હેરિટેજ છે અને સારું ટેસ્ટ ધરાવતા પુરુષો પણ જય અમે છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં આવવાનું પ્લાન કરી રહ્યા હતા અને તે માટે જ ઘણું બધું રિસર્ચ પણ કર્યું હતું અમદાવાદમાં અમે ઘણા બધા લાયન ધરાવે છે અને અમદાવાદ અમારા માટે મહત્વનું માર્કેટ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.