ETV Bharat / jagte-raho

સુરતનો બહુચર્ચિત પતિ, પત્ની ઓર વોના ચકચારી હત્યા પ્રકરણમાં 4 આરોપીઓ જેલના હવાલે - mahuva news

સુરતઃ જિલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ખાતે થયેલ બહુચર્ચિત સંજયસિંહની હત્યા પ્રકરણમાં પોલીસે પત્ની કૃપા દેસાઇ, કાંતિ રાજપુરોહિત, શ્રવણ રાજપુરોહિત, શૂટર હનુમાન સિંગ રાજપુરોહિતને ઝડપી પાડયા હતા. જ્યારે આ ગુનામાં વોન્ટેડ આરોપી પહાડસિંગને કડોદરા GIDC પોલીસે બાતમીના આધારે કડોદરા ચાર રસ્તા નજીકથી ઝડપી પાડી LCB પોલીસને તેનો કબ્જો સોંપ્યો હતો.

સુરત જિલ્લામાં બહુચર્ચિત સંજયસિંહની હત્યા પ્રકરણમાં ચાર આરોપીઓ જેલના હવાલે, etv bharat
author img

By

Published : Aug 20, 2019, 3:15 AM IST

ગત 9 જૂનના રોજ સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ખાતે મધરાતે સંજયસિંહની સાત રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવામા આવી હતી. આ ગુનાની તપાસ LCB અને SOG શાખાની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં આ વિસ્તારના મોબાઈલ ટાવરોના ડેટા ભેગા કરવામાં આવ્યા હતા.

સુરત જિલ્લામાં બહુચર્ચિત સંજયસિંહની હત્યા પ્રકરણમાં ચાર આરોપીઓ જેલના હવાલે, etv bharat

જેમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી સંજયસિંહ દેસાઈની હત્યા તેની કામુધ પત્ની કૃપા દેસાઇએ તેના પ્રેમી કાંતિ રાજપુરોહિત સાથે મળી કાવતરું રચી કરવી નાંખી હતી. જે કેસમાં શૂટર હનુમાનસિંગ સાથે કાર ચલાવીને આવેલ પહાડસિંગ રાજપુરોહિતને વોંટેડ જાહેર કર્યા હતા. જેની સોમવારના રોજ કડોદરા નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી કૃપા દેસાઈના કાંતિ રાજપુરોહિત સાથે પ્રેમ સંબંધ હતા અને પત્ની કૃપાએ શૂટર હનુમાન સિંગને 10 લાખ રૂપિયાની સોપારી આપી હત્યા કરાવી હતી.

હાલમાં પકડાયેલ પહાડસિંગ રાજસ્થાનના બાળોત્રાના સરાનાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તેમજ પહાડસિંગ શુટર હનુમાન સિંગની મદદમાં આવ્યો હતો. તેમજ હત્યા સમયે પણ તેની સાથે જ હતો. ઘણા દિવસોથી તે પોલીસ પકડમાંથી દૂર રહ્યા બાદ આજે પોલીસ પકડમાં આવી ગયો હતો. સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધારા ગામે પતિ પત્ની ઓર વોના ચકચારી હત્યા ભેદમાં પત્ની કૃપા દેસાઈ , હનુમાન સીંગ , પ્રેમી કાંતિ સાથે અન્ય એક આરોપી શ્રવણ સીંગ સહિત ચાર આરોપીઓ જેલના હવાલે થઈ ગયા છે.

Intro:સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ખાતે થયેલ બહુચર્ચિત સંજયસિંહની હત્યા પ્રકરણમાં પોલીસે પત્ની કૃપા દેસાઇ કાંતિ રાજપુરોહિત, શ્રવણ રાજપુરોહિત, શૂટર હનુમાન સિંગ રાજપુરોહિતને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં વોંટેડ આરોપી પહાડસિંગને કડોદરા જી,આઈ.ડી.સી પોલીસે બાતમીના આધારે કડોદરા ચાર રસ્તા નજીકથી ઝડપી પાડી એલસીબી પોલીસને તેનો કબ્જો સોંપ્યો હતો.Body:ગત ૯ જૂનના રોજ સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ખાતે મધરાતે સંજયસિંહની સાત રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવામા આવી હતી. આ ગુનાની તપાસ  એલસીબી અને એસઓજી શાખાની ટીમ દ્વારા શરૂ કરી હતી. જેમાં આ વિસ્તારના મોબાઈલ ટાવરોના ડેટા ભેગા કરવામાં આવ્યા હતા. જેમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી સંજયસિંહ દેસાઈની હત્યા તેની કામુધ પત્ની કૃપા દેસાઇએ તેના પ્રેમી કાંતિ રાજપુરોહિત સાથે મળી કાવતરું રચી કરવી નાંખી હતી. જે કેશ માં શૂટર હનુમાનસિંગ સાથે કાર ચલાવીને આવેલ પહાડસિંગ તેજસિંગ રાજપુરોહિત ને વોંટેડ જાહેર કર્યા હતા. જેની આજ રોજ કડોદરા નજીક થી ધરપકડ કરવામાં આવી હતી.બારડોલી  મુખ્ય આરોપી કૃપા દેસાઈ ના કાંતિ રાજપુરોહિત સાથે પ્રેમ સંબંધ હતા. અને પત્ની કૃપા એ શૂટર હનુમાન સિંગ ને 10 લાખ રૂપિયા ની સોપારી આપી હત્યા કરાવી હતી. હાલ માં પકડાયેલ પહાડ સિંગ રાજસ્થાન ના બાળોત્રા ના સરાના નો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તેમજ પહાડસિંગ સુટર હનુમાન સિંગ ની મદદ માં આવ્યો હતો. તેમજ હત્યા સમય એ પણ તેની સાથેજ હતો. ઘણા દિવસો થી પોલીસ પકડ માં દૂર રહ્યા બાદ આજે પોલીસ પકડ માં આવી ગયો હતો.Conclusion: સુરત જિલ્લા ના મહુવા તાલુકા ના આંગલધારા ગામે પતિ પત્ની ઓર વૉ ના ચકચારી હત્યા ભેદ માં  પત્ની કૃપા દેસાઈ , હનુમાન સીંગ , પ્રેમી કાંતિ સાથે અન્ય એક આરોપી શ્રવણ સીંગ સહિત ચાર આરોપીઓ જેલ ના હવાલે થઈ ગયા છે.

બાઈટ : 1 રૂપલ સોલંકી...ડી વાય એસ પી...  
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.