ETV Bharat / international

ભારત-આશિયાન સબંધોનો વિસ્તાર ઇચ્છે છે PM મોદી - 16th asean india summit latest news

બેંગકોક: વડાપ્રધાન મોદીએ દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રો (આસિયાન)ની સાથે ભારતના બહુ ક્ષેત્રીય સંબધોના વિસ્તારની રુપરેખા રજૂ કરી હતી. આશિયાનને વૈશ્વિક સ્તર પર વ્યાપાર અને રોકાણનું પ્રભાવશાળી સમૂહ ગણવામાં આવે છે.

PM
author img

By

Published : Nov 3, 2019, 4:31 PM IST

ભારત આશિયાન શિખર બેઠકમાં પોતાના ઉદધાટન સંબોધનમાં મોદીએ કહ્યું કે, ભારત અને 10 દેશોના બ્લોર્કની વચ્ચે જમીન, હવાઇ અને સમુદ્રી સંપર્ક વધારવાથી ક્ષેત્રીય વ્યાપાર અને આર્થિક વૃદ્ધિને ઉલ્લેખનીય રીતે વધારી શકાય.

થાઇલેન્ડના PM સાથે મોદીએ મુલાકાત કરી
થાઇલેન્ડના PM સાથે મોદીએ મુલાકાત કરી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમુદ્રી સુરક્ષા અને જળ આધારિત અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં સહયોગ વઘારવાની ઘણી તકો છે. આ સિવાય ભારત અને આશિયાન કૃષિ, એન્જિનિયરિંગ, ડિઝિટલ ટેકનોલોજી, વૈજ્ઞાનિક શોધના ક્ષેત્રમાં બઘા સહયોગનો વિસ્તાર કરી શકે છે.

વડાપ્રધાન મોદીએ ભારત આશિયાનની વચ્ચે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં વિચારોના મેળનું સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાને આશિયાન દેશોના નેતાઓની હાજરીમાં કહ્યું કે, ભારતની એક્ટ ઈસ્ટ પોલીસી આપણા હિન્દ પ્રશાંત દષ્ટિકોણનો મહત્વપૂર્ણ ભાગ છે. આશિયાન તેનો મુખ્ય ભાગ છે. એકિકૃત અને આર્થિક રીતે ગતિશીલ આશિયાન ભારતના હિતમાં છે.

10 દેશોના આશિયાન સમૂહ વિસ્તારનો પ્રભાવશાળી સમૂહોમાંથી છે. ભારત અને ઘણા દેશ અમેરિકા, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેના વાર્તા ભાગીદાર છે. ભારત અને આશિયાનના સબંધો સતત મજબૂત થઇ રહ્યાં છે.

આ દરમિયાન PM મોદી થાઈલેન્ડના PM પ્રયુત ચન ઓચાની સાથે મુલાકાત કરી હતી.

ભારતને જોડીને આશિયાન ક્ષેત્રની વસ્તી 1.85 અરબ છે. આ દુનિયાની વસ્તીનો આશરે 25 ટકા છે. તેનો સમૂહ ઘરેલુ ઉત્પાદન GDP 3,800 અરબ ડોલર છે. છેલ્લા 17 વર્ષમાં ભારતે આશિયાનથી લગભગ 70 અરબ ડોલર રોકાણ મળે છે. દેશમાં કુલ પ્રત્યક્ષ વિદેશી રોકણનો આ 17 ટકા ભાગ છે. PM મોદી શનિવાર આશિયાન ભારત શિખર સંમેલનમાં ભાગ લેવા માટે થાઇલેન્ડ પહોંચ્યા હતાં. આશિયાની આ વર્ષની શિખર બેઠક એવા સમયે થવા જઇ રહી છે. જ્યારે દક્ષિણ ચીન સાગર અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીન ઘણુ આક્રમક રૂપ અપનાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ 10 દેશોમાં ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપુર, થાઇલેન્ડ, બ્રુનેઈ, વિયતમાન લાઓસ, મ્યામાં અને કંબોડિયા સામેલ છે.

Intro:Body:

भारत-आसियान संबंधों का विस्तार चाहते हैं प्रधानमंत्री मोदी

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/narendra-modi-at-16th-asean-india-summit-in-bangkok/na20191103104824715

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.