ETV Bharat / international

પાકિસ્તાનમાં ઐતિહાસિક ગુરૂનાનક મહેલમાં કરાઈ તોડફોડ

ન્યૂઝ ડેસ્ક- પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં સ્થાનિકોએ પુરાતત્વ વિભાગના અધિકારીઓના મૌન સંમતીથી વર્ષો જૂના ગુરૂનાનક મહેલના એક મોટા ભાગને તોડી દેવામાં આવ્યો છે. જ્યારે કાટમાળમાંથી નિકળેલ કીમતી વસ્તુઓ જેવી કે, બારીઓ અને દરવાજા પણ વેચી નાખ્યા છે.

પાકિસ્તાનમાં ઐતિહાસિક ગુરૂનાનક મહેલમાં તોડફોડ
author img

By

Published : May 27, 2019, 6:00 PM IST

પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ચાર માળની આ બિલ્ડીંગની દિવાલો પર શિખ ધર્મના સંસ્થાપક ગુરૂનાનક દેવ સાથે હિંદુ શાસકો તથા રાજકુમારોના ફોટા પણ હતા.

પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં 400 વર્ષ જૂના શિખ સમુદાયના ગુરૂનાનકનો મહેલ આવેલો છે. જે 400 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. જેને જોવા ભારત સહિત દુનિયાથી શિખ લોકો મુલાકાતે આવે છે. રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનના લાહોરથી આ મહેલ 100 કિલોમીટરના અંતરે નારોવાલ શહેરમાં આવેલ છે. આ મહેલમાં 16 રૂમ અને તમામ રૂમમાં 3 જેટલા દરવાજાઓ અને 4 જેટલી બારીઓ હતી. પાકિસ્તાનના પુરાતત્વ વિભાગના મૌન સહમતીથી સ્થાનિક લોકોએ આ મહેલને તોડી પાડ્યો છે. તથા કીંમતી બારી બારણાઓ વેચી નાખ્યા હોવાને ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

AHD
પાકિસ્તાનમાં ઐતિહાસિક ગુરૂનાનક મહેલમાં તોડફોડ

અધિકારીઓને આ મહેલના માલિકની કોઇ જ માહિતી નથી. જ્યારે સ્થાનિક મોહમ્દ અસલમે નિવેદન આપ્યું કે, “આ મહેલને બાબા ગુરૂનાનક મહેલ તરીકે ઓળખવામાં આવે છે. ભારત સહિત દુનિયાથી શિખ સમુદાયના લોકો આ સ્થળની મુલાકાતે આવે છે. જ્યારે સ્થાનિક અમુક લોકો આ મહેલને તોડતા હતા, ત્યારે પુરાતત્વ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં પણ અધિકારીઓ દ્વારા કોઇ જ પગલા લેવામાં આવ્યા નથી. જ્યારે અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે અધિકારીઓએ તોડફોડની સંમતિ આપી છે. પાછળથી તંત્રએ તપાસનો આદેશ આપ્યો છે અને ઘટનાની તપાસ કરવામાં આવશે.”

R_GJ_AHD_PAK_GURUNANAK_TEMPLE_BREK_INTERNATIONAL_PHOTO_STROY_PARTH_JANI

કેટેગરી- હેડલાઈન, ટોપ ન્યૂઝ, આંતરરાષ્ટ્રીય

હેડિંગ- પાકિસ્તાનમાં ઐતિહાસિક ગુરૂનાનક મહેલમાં તોડફોડ, કીમતી સામાનનું વેચાણ કરાયું

નવી દિલ્હી- પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં સ્થાનિકોએ પુરાતત્વ વિભાગના અધિકારીઓના મૌન સંમતીથી વર્ષો જૂનુ ગુરૂનાનક મહેલના એક મોટા ભાગને તોડી દેવામાં આવ્યો છે. જ્યારે કાટમાળમાંથી નિકળેલ કીમતી વસ્તુઓ જેવીકે બારીઓ અને દરવાજા પણ વેચી નાખ્યા છે. પાકિસ્તાનના સમાચારપત્ર ઘ ડોનના અહેવાલ પ્રમાણે ચાર માળની આ બિલ્ડીંગની દિવાલો પર શિખ ધર્મના સંસ્થાપક ગુરૂનાનક દેવ સાથે હિંદુ શાસકો તથા રાજકુમારોના ફોટા પણ હતા. 

પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં 400 વર્ષ જૂનો શિખ સમુદાયના ગુરૂનાનકનો મહેલ આવેલો છે. જે 400 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો, જેને જોવા ભારત સહિત દુનિયાથી શિખ લોકો મુલાકાતે આવે છે. રીપોર્ટ પ્રમાણે પાકિસ્તાનના લાહોરથી આ મહેલ 100 કિલોમીટરના અંતરે નારોવાલ શહેરમાં આવેલ છે. આ મહેલમાં 16 રૂમ અને તમામ રૂમમાં 3 જેટલા દરવાજાઓ અને 4 જેટલી બારીઓ હતી. પાકિસ્તાનના પુરાતત્વ વિભાગના મૌન સહમતીથી સ્થાનિક લોકોએ આ મહેલને તોડી પાડ્યો છે. તથા કીમતી બારી બારણાઓ વેચી નાખ્યા હોવાને ઉલ્લેખ ઘ ડોન સમાચાર પત્રમાં કરવામાં આવ્યો છે. 

અધિકારીઓને આ મહેલના માલિકની કોઇ જ માહિતી નથી. જ્યારે સ્થાનિક મોહમ્દ અસલમે નિવેદન આપ્યું હતું કે આ મહેલને બાબા ગુરૂનાનક મહેલ તરીકે ઓળખવામાં આવે છે. ભારત સહિત દુનિયાથી શિખ સમુદાયના લોકો અહિયા મુલાકાતે આવે છે. જ્યારે સ્થાનિક અમુક લોકો આ મહેલને તોડતા હતા, ત્યારે પુરાતત્વ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. તેમછતા પણ અધિકારીઓ દ્વારા કોઇ જ પગલા લેવામાં આવ્યા ન નથી. જ્યારે અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે અધિકારીઓએ તોડફોડની સંમતિ આપી છે. પાછળથી તંત્રએ તપાસનો આદેશ આપ્યો છે અને ઘટનાની તપાસ કરવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.