ETV Bharat / sports

13 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશી બન્યો કરોડપતિ, જુઓ બીજા દિવસે તમામ 10 ટીમોએ કયા ખેલાડીઓ ખરીદ્યા - IPL AUCTION 2025

IPL ઓક્શન 2025ના બીજા દિવસે કઈ ટીમ દ્વારા કયા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો છે. કિંમતો સાથે સંપૂર્ણ સૂચિ જુઓ.

IPL ઓક્શન 2025
IPL ઓક્શન 2025 (Etv Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 26, 2024, 10:19 AM IST

જેદ્દાહ (સાઉદી અરેબિયા): ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેગા ઓક્શનના બીજા દિવસે આજે જેદ્દાહમાં 205 ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવી હતી. જેમાંથી 77 ખેલાડીઓને હરાજીમાં અલગ-અલગ ટીમોએ ખરીદ્યા હતા. ત્યારબાદ હરાજીનો એક ઝડપી રાઉન્ડ થયો, જેમાં તમામ 10 ટીમોએ 33 ખેલાડીઓ માટે બોલી લગાવી અને તેમને પોતપોતાની ટીમમાં સામેલ કર્યા. આ રીતે આજે 10 ફ્રેન્ચાઈઝી દ્વારા કુલ 110 ખેલાડીઓને પોતપોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

તે જ સમયે, 86 ખેલાડીઓ એવા હતા, જેમને હરાજીના બીજા દિવસે કોઈ ખરીદદાર મળ્યો ન હતો. આ ઉપરાંત, 9 ખેલાડીઓ એવા હતા જેઓ હરાજીના ઝડપી રાઉન્ડમાં પણ વેચાયા ન હતા. આ રીતે આજે કુલ 95 ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા.

આઈપીએલ હરાજીના બીજા દિવસની સૌથી મોટી હાઈલાઈટ બિહારના 13 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીને રૂ. 30 લાખની બ્રેસ કિંમતથી રૂ. 1 કરોડ 10 લાખમાં વેચવામાં આવી હતી. વૈભવ આઇપીએલના ઇતિહાસમાં ખરીદાયેલો સૌથી યુવા ખેલાડી છે. રાજસ્થાન રોયલ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

આ સમાચારમાં, અમે તમને IPL ઓક્શન અને અંંતિમ રાઉન્ડમાં વેચાયેલા અને ન વેચાયેલા તમામ ખેલાડીઓના નામ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, તેમને કઈ ટીમે કેટલી રકમમાં ખરીદ્યા છે.

IPL ઓક્શન 2025 ના બીજા દિવસે વેચાયેલા તમામ ખેલાડીઓની યાદી:-

  1. રોવમેન પોવેલ - કોલકાતા નાઈટ રાઈડર્સ - ₹1 કરોડ 50 લાખ
  2. ફાફ ડુ પ્લેસિસ - દિલ્હી કેપિટલ્સ - ₹2 કરોડ
  3. વોશિંગ્ટન સુંદર - ગુજરાત ટાઇટન્સ - ₹3 કરોડ 20 લાખ
  4. સેમ કુરન - ચેન્નાઈ સુપર કિંગ્સ - ₹2 કરોડ 40 લાખ
  5. માર્કો જેન્સેન - પંજાબ કિંગ્સ - ₹7 કરોડ
  6. કૃણાલ પંડ્યા - રોયસ ચેલેન્જર્સ બેંગ્લોર - ₹5 કરોડ 75 લાખ
  7. નીતિશ રાણા - રાજસ્થાન રોયલ્સ - ₹4 કરોડ 20 લાખ
  8. રેયાન રિકલટન - મુંબઈ ઈન્ડિયન્સ - ₹1 કરોડ
  9. જોશ ઇંગ્લિસ - પંજાબ કિંગ્સ - ₹2 કરોડ 60 લાખ
  10. તુષાર દેશપાંડે - રાજસ્થાન રોયલ્સ - ₹6 કરોડ 50 લાખ
  11. ગેરાલ્ડ કોએત્ઝી - ગુજરાત ટાઇટન્સ - ₹2 કરોડ 40 લાખ
  12. ભુવનેશ્વર કુમાર - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ₹10 કરોડ 75 લાખ
  13. મુકેશ કુમાર - દિલ્હી કેપિટલ્સ - ₹8 કરોડ
  14. દીપક ચહર - મુંબઈ ઈન્ડિયન્સ - ₹9 કરોડ 25 લાખ
  15. આકાશ દીપ - લખનૌ સુપર જાયન્ટ્સ - ₹8 કરોડ
  16. લોકી ફર્ગ્યુસન - પંજાબ કિંગ્સ - ₹2 કરોડ
  17. અલ્લાહ ગઝનફર - મુંબઈ ઈન્ડિયન્સ - ₹4 કરોડ 80 લાખ
  18. શુભમ દુબે - રાજસ્થાન રોયલ્સ - ₹80 લાખ
  19. શેખ રાશિદ - ચેન્નાઈ સુપર કિંગ્સ - ₹30 લાખ
  20. હિંમત સિંહ - લખનૌ સુપર જાયન્ટ્સ - ₹30 લાખ
  21. અંશુલ કંબોજ - ચેન્નાઈ સુપર કિંગ્સ - ₹3 કરોડ 40 લાખ
  22. મોહમ્મદ અરશદ ખાન - ગુજરાત ટાઇટન્સ - ₹1 કરોડ 30 લાખ
  23. દર્શન નલકાંડે - દિલ્હી કેપિટલ્સ - ₹30 લાખ
  24. સ્વપ્નિલ સિંઘ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ₹50 લાખ
  25. ગુરનૂર બ્રાર - ગુજરાત ટાઇટન્સ - ₹1 કરોડ 30 લાખ
  26. મુકેશ ચૌધરી - ચેન્નાઈ સુપર કિંગ્સ - ₹30 લાખ
  27. જીશાન અંસારી - સનરાઈઝર્સ હૈદરાબાદ - ₹40 લાખ
  28. એમ સિદ્ધાર્થ - લખનૌ સુપર જાયન્ટ્સ - ₹75 લાખ
  29. દિગ્વેશ સિંહ - લખનૌ સુપર જાયન્ટ્સ - ₹30 લાખ
  30. મનીષ પાંડે - કોલકાતા નાઈટ રાઈડર્સ - ₹75 લાખ
  31. શેરફેન રધરફોર્ડ - ગુજરાત ટાઇટન્સ - ₹2 કરોડ 60 લાખ
  32. શાહબાઝ અહેમદ - લખનૌ સુપર જાયન્ટ્સ - ₹2 કરોડ 40 લાખ
  33. ટિમ ડેવિડ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ₹3 કરોડ
  34. દીપક હુડા - ચેન્નાઈ સુપર કિંગ્સ - ₹1 કરોડ 70 લાખ
  35. વિલ જેક્સ - મુંબઈ ઈન્ડિયન્સ - ₹5 કરોડ 25 લાખ
  36. અઝમતુલ્લા ઓમરઝાઈ - પંજાબ કિંગ્સ - ₹2 કરોડ 40 લાખ
  37. સાઈ કિશોર - ગુજરાત ટાઇટન્સ - ₹2 કરોડ
  38. રોમારીયો શેફર્ડ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ₹1 કરોડ 50 લાખ
  39. સ્પેન્સર જોન્સન - કોલકાતા નાઈટ રાઈડર્સ - ₹2 કરોડ 80 લાખ
  40. ઇશાંત શર્મા - ગુજરાત ટાઇટન્સ - ₹75 લાખ
  41. નુવાન તુશારા - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ₹1 કરોડ 60 લાખ
  42. જયદેવ ઉનડકટ - સનરાઇઝર્સ હૈદરાબાદ - ₹1 કરોડ
  43. હરનૂર પન્નુ - પંજાબ કિંગ્સ - ₹30 લાખ
  44. યુદ્ધવીર સિંહ - રાજસ્થાન રોયલ્સ - ₹35 લાખ
  45. અશ્વિની કુમાર - મુંબઈ ઈન્ડિયન્સ - ₹30 લાખ
  46. આકાશ સિંહ - લખનૌ સુપર જાયન્ટ્સ - ₹30 લાખ
  47. ગુર્જપનીત સિંહ - ચેન્નાઈ સુપર કિંગ્સ - ₹2 કરોડ 20 લાખ
  48. મિશેલ સેન્ટનર - મુંબઈ ઈન્ડિયન્સ - ₹2 કરોડ
  49. જયંત યાદવ - ગુજરાત ટાઇટન્સ - ₹75 લાખ
  50. ફઝલહક ફારૂકી - રાજસ્થાન રોયલ્સ - ₹2 કરોડ
  51. કુલદીપ સેન - પંજાબ કિંગ્સ - ₹80 લાખ
  52. રીસ ટોપલી - મુંબઈ ઈન્ડિયન્સ - ₹75 લાખ
  53. પ્રિયાંશ આર્ય - પંજાબ કિંગ્સ - ₹3 કરોડ 80 લાખ
  54. મનોજ ભાંડગે - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ₹30 લાખ
  55. વિપરાજ નિગમ - દિલ્હી કેપિટલ્સ - ₹50 લાખ
  56. શ્રીજીત કૃષ્ણન - મુંબઈ ઈન્ડિયન્સ - ₹30 લાખ
  57. જેકબ બેથેલ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ₹2 કરોડ 60 લાખ
  58. બ્રાઈડન કાર્સ - સનરાઈઝર્સ હૈદરાબાદ - ₹1 કરોડ
  59. એરોન હાર્ડી - પંજાબ કિંગ્સ - ₹1 કરોડ 25 લાખ
  60. કામિન્દુ મેન્ડિસ - સનરાઈઝર્સ હૈદરાબાદ - ₹75 લાખ
  61. દુષ્મંથા ચમીરા - દિલ્હી કેપિટલ્સ - ₹75 લાખ
  62. નાથન એલિસ - ચેન્નાઈ સુપર કિંગ્સ - ₹2 કરોડ
  63. શમર જોસેફ - લખનૌ સુપર જાયન્ટ્સ - ₹75 લાખ
  64. અનિકેત વર્મા - સનરાઇઝર્સ હૈદરાબાદ - ₹30 લાખ
  65. રાજ અંગદ બાવા - મુંબઈ ઈન્ડિયન્સ - ₹30 લાખ
  66. મુશીર ખાન - પંજાબ કિંગ્સ - ₹30 લાખ
  67. સૂર્યાંશ શેડગે - પંજાબ કિંગ્સ - ₹30 લાખ
  68. પ્રિન્સ યાદવ - લખનૌ સુપર જાયન્ટ્સ - ₹30 લાખ
  69. જેમી ઓવરટોન - ચેન્નાઈ સુપર કિંગ્સ - ₹1 કરોડ 50 લાખ
  70. ઝેવિયર બાર્ટલેટ - પંજાબ કિંગ્સ - ₹80 લાખ
  71. યુવરાજ ચૌધરી - લખનૌ સુપર જાયન્ટ્સ - ₹30 લાખ
  72. કમલેશ નાગરકોટી - ચેન્નાઈ સુપર કિંગ્સ - ₹30 લાખ
  73. પૈલા અવિનાશ - પંજાબ કિંગ્સ - ₹30 લાખ
  74. રામકૃષ્ણ ઘોષ - ચેન્નાઈ સુપર કિંગ્સ - ₹30 લાખ
  75. સત્યનારાયણ રાજુ - મુંબઈ ઈન્ડિયન્સ - ₹30 લાખ
  76. વૈભવ સૂર્યવંશી - રાજસ્થાન રોયલ્સ - ₹1 કરોડ 10 લાખ
  77. ઇસાન મલિંગા - સનરાઇઝર્સ હૈદરાબાદ - ₹1 કરોડ 20 લાખ

IPL હરાજીના અંતિમ રાઉન્ડમાં વેચાયેલા તમામ ખેલાડીઓની યાદી:-

  1. દેવદત્ત પડિકલ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ₹2 કરોડ
  2. લવનીથ સિસોદિયા - કોલકાતા નાઈટ રાઈડર્સ - ₹30 લાખ
  3. શ્રેયસ ગોપાલ - ચેન્નાઈ સુપર કિંગ્સ - ₹30 લાખ
  4. ગ્લેન ફિલિપ્સ - ગુજરાત ટાઇટન્સ - ₹2 કરોડ
  5. અજિંક્ય રહાણે - કોલકાતા નાઈટ રાઈડર્સ - ₹1 કરોડ 50 લાખ
  6. ડોનોવન ફરેરા - દિલ્હી કેપિટલ્સ - ₹75 લાખ
  7. સ્વસ્તિક ચિકારા - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ₹30 લાખ
  8. અનુકુલ રોય - કોલકાતા નાઈટ રાઈડર્સ - ₹40 લાખ
  9. વંશ બેદી - ચેન્નાઈ સુપર કિંગ્સ - ₹55 લાખ
  10. મોઈન અલી - કોલકાતા નાઈટ રાઈડર્સ - ₹2 કરોડ
  11. ઉમરાન મલિક - કોલકાતા નાઈટ રાઈડર્સ - ₹75 લાખ
  12. સચિન બેબી - સનરાઇઝર્સ હૈદરાબાદ - ₹30 લાખ
  13. આન્દ્રે સિદ્ધાર્થ - ચેન્નાઈ સુપર કિંગ્સ - ₹30 લાખ
  14. રાજવર્ધન હંગરગેકર - લખનૌ સુપર જાયન્ટ્સ - ₹30 લાખ
  15. અર્શિન કુલકર્ણી - લખનૌ સુપર જાયન્ટ્સ - ₹30 લાખ
  16. મેથ્યુ બ્રિટ્ઝકે - લખનૌ સુપર જાયન્ટ્સ - ₹75 લાખ
  17. ક્વેના મફાકા - રાજસ્થાન રોયલ્સ - ₹1 કરોડ 50 લાખ
  18. પ્રવીણ દુબે - પંજાબ કિંગ્સ - ₹30 લાખ
  19. અજય મંડલ - દિલ્હી કેપિટલ્સ - ₹30 લાખ
  20. મનવંત કુમાર - દિલ્હી કેપિટલ્સ - ₹30 લાખ
  21. કરીમ જનાત - ગુજરાત ટાઇટન્સ - ₹75 લાખ
  22. બેવોન જેકોબ્સ - મુંબઈ ઈન્ડિયન્સ - ₹30 લાખ
  23. ત્રિપુરા વિજય - દિલ્હી કેપિટલ્સ - ₹30 લાખ
  24. માધવ તિવારી - દિલ્હી કેપિટલ્સ - ₹40 લાખ
  25. કુણાલ રાઠોડ - રાજસ્થાન રોયલ્સ - ₹30 લાખ
  26. અર્જુન તેંડુલકર - મુંબઈ ઈન્ડિયન્સ - ₹30 લાખ
  27. આઝાદ વિલિયમ્સ - મુંબઈ ઈન્ડિયન્સ - ₹75 લાખ
  28. કુલવંત ખેજરોલિયા - ગુજરાત ટાઇટન્સ - ₹30 લાખ
  29. લુંગી એનગીડી - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ₹1 કરોડ
  30. અભિનંદન સિંઘ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ₹30 લાખ
  31. અશોક શર્મા - રાજસ્થાન રોયલ્સ - ₹30 લાખ
  32. વિગ્નેશ પુથુર - મુંબઈ ઈન્ડિયન્સ - ₹30 લાખ
  33. મોહિત રાઠી - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - ₹30 લાખ

IPL ઓક્શન 2025 ના બીજા દિવસે વેચાયા વગરના રહી ગયેલા તમામ ખેલાડીઓની યાદી:-

  1. કેન વિલિયમસન - ન્યુઝીલેન્ડ
  2. પૃથ્વી શો - ભારત
  3. શાર્દુલ ઠાકુર - ભારત
  4. પીયૂષ ચાવલા - ભારત
  5. ડેરીલ મિશેલ - ન્યુઝીલેન્ડ
  6. મયંક અગ્રવાલ - ભારત
  7. શાઈ હોપ - વેસ્ટ ઈન્ડિઝ
  8. KS ભારત - ભારત
  9. એલેક્સ કેરી - ઓસ્ટ્રેલિયા
  10. મુજીબ ઉર રહેમાન - અફઘાનિસ્તાન
  11. વિજયકાંત વ્યાસકાંઠ - શ્રીલંકા
  12. અકીલ હુસૈન - વેસ્ટ ઈન્ડિઝ
  13. આદિલ રશીદ - ઈંગ્લેન્ડ
  14. કેશવ મહારાજ - દક્ષિણ આફ્રિકા
  15. માધવ કૌશિક - ભારત
  16. પોખરાજ મેન - ભારત
  17. મયંક ડાગર - ભારત
  18. અવિનાશ અરવલી - ભારત
  19. હાર્વિક દેસાઈ - ભારત
  20. સાકિબ હુસૈન - ભારત
  21. વિદાવથ કાવરપ્પા - ભારત
  22. રાજન કુમાર - ભારત
  23. પ્રશાંત સોલંકી - ભારત
  24. જાથવેદ સુબ્રમણ્યમ - ભારત
  25. ફિન એલન - ન્યુઝીલેન્ડ
  26. ડેવાલ્ડ બ્રેવિસ - દક્ષિણ આફ્રિકા
  27. બેન ડકેટ - ઈંગ્લેન્ડ
  28. જોશ ફિલિપ - ઓસ્ટ્રેલિયા
  29. મુસ્તાફિઝુર રહેમાન - બાંગ્લાદેશ
  30. નવીન-ઉલ-હક - અફઘાનિસ્તાન
  31. ઉમેશ યાદવ - ભારત
  32. રિશાદ હુસૈન - બાંગ્લાદેશ
  33. ઋષિ ધવન - ભારત
  34. શિવમ સિંહ - ભારત
  35. એલઆર ચેતન - ભારત
  36. રાઘવ ગોયલ - ભારત
  37. બેલાપુડી યશવંત - ભારત
  38. બ્રાન્ડોન કિંગ - વેસ્ટ ઈન્ડિઝ
  39. પથુમ નિસાંકા - શ્રીલંકા
  40. સ્ટીવ સ્મિથ - ઓસ્ટ્રેલિયા
  41. ગુસ એટકિન્સન - ઈંગ્લેન્ડ
  42. સિકંદર રઝા - ઝિમ્બાબ્વે
  43. રિચાર્ડ ગ્લીસન - ઈંગ્લેન્ડ
  44. અલઝારી જોસેફ - વેસ્ટ ઈન્ડિઝ
  45. લ્યુક વુડ - ઈંગ્લેન્ડ
  46. સચિન દાસ - ભારત
  47. અર્પિત ગુલેરિયા - ભારત
  48. સરફરાઝ ખાન - ભારત
  49. કાયલ મેયર્સ - વેસ્ટ ઈન્ડિઝ
  50. મેથ્યુ શોર્ટ - ઓસ્ટ્રેલિયા
  51. જેસન બેહરેનડોર્ફ - ઓસ્ટ્રેલિયા
  52. શિવમ માવી - ભારત
  53. નવદીપ સૈની - ભારત
  54. સલમાન નિઝાર - ભારત
  55. ઈમનજોત ચહલ - ભારત
  56. દેવેશ શર્મા - ભારત
  57. નમન તિવારી - ભારત
  58. માઈકલ બ્રેસવેલ - ન્યુઝીલેન્ડ
  59. ઓટનીએલ બાર્ટમેન - દક્ષિણ આફ્રિકા
  60. દિલશાન મદુશંકા - શ્રીલંકા
  61. એડમ મિલ્ને - ન્યુઝીલેન્ડ
  62. વિલિયમ O'Rourke - ન્યુઝીલેન્ડ
  63. ચેતન સાકરીયા - ભારત
  64. સંદીપ વોરિયર - ભારત
  65. અબ્દુલ બાસિથ - ભારત
  66. તેજસ્વી દહિયા - ભારત
  67. લાન્સ મોરિસ - ઓસ્ટ્રેલિયા
  68. ઓલી સ્ટોન - ઈંગ્લેન્ડ
  69. રાજ લીંબાણી - ભારત
  70. શિવ સિંહ - ભારત
  71. અંશુમન હુડ્ડા - ભારત
  72. ડ્વેન પ્રિટોરિયસ - દક્ષિણ આફ્રિકા
  73. આશીર્વાદ મુઝારાબાની – ઝિમ્બાબ્વે
  74. બ્રાન્ડોન મેકમુલન - સ્કોટલેન્ડ
  75. અતિત શેઠ - ભારત
  76. વિજય કુમાર - ભારત
  77. રોસ્ટન ચેઝ - વેસ્ટ ઈન્ડિઝ
  78. નાથન સ્મિથ - ન્યુઝીલેન્ડ
  79. કાયલ જેમીસન - ન્યુઝીલેન્ડ
  80. ક્રિસ જોર્ડન - ઈંગ્લેન્ડ
  81. રિપલ પટેલ - ભારત
  82. અવિનાશ સિંઘ - ભારત
  83. સંજય યાદવ - ભારત
  84. ઉમંગ કુમાર - ભારત
  85. દિગ્વિજય દેશમુખ - ભારત
  86. યશ દબાસ - ભારત

આઈપીએલ હરાજીના અંતિમ રાઉન્ડમાં વેચાયા ન હોય તેવા તમામ ખેલાડીઓની યાદી:-

  1. ડેવિડ વોર્નર - ઓસ્ટ્રેલિયા
  2. અનમોલપ્રીત સિંઘ - ભારત
  3. પ્રિન્સ ચૌધરી - ભારત
  4. તનુષ કોટિયન - ભારત
  5. મુર્ગન અશ્વિન - ભારત
  6. ટોમ લેથમ - ન્યુઝીલેન્ડ
  7. લ્યુસ ડુ પ્લ્યુ - દક્ષિણ આફ્રિકા
  8. શિવાલિક શર્મા - ભારત
  9. ખ્રિવીત્સો કેન્સે - ભારત

આ પણ વાંચો:

  1. IPL Auction 2025: મોટા ભાગના ખેલાડીઓ થયા અનસોલ્ડ… ભવનેશ્વર, દિપક, આકાશ દીપ આ ટીમમાં જોડાયા, એક કિલકમાં તમામ અપડેટ્સ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.