રશિયામાં 2017માં પોસ્ટેડ એક CIAના અધિકારીએ દાવો કર્યો છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 2016માં થયેલી અમેરિકાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. એક અમેરિકાના મીડિયાનું માનીએ તો તેમનું કહ્યું છે કે, જે લોકો આ વિશે જાણે છે, તેમણે ખબર છે કે, CIAના અધિકારી પુતિનના નજીકના માંથી એક છે. રશિયા સરકારેના ઘણા મોટા નિર્ણયોમાં તેઓ સલાહકાર પણ રહ્યાં છે.
આ વાત સામે આવ્યા બાદ CIAના નિદેશક જોન ઓ બ્રેનને કહ્યું કે, આ મામલામાં પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાની 2016ની ડેલી થનાર સુરક્ષાથી જોડાયેલા બ્રીફિંગની અલગ ગણાવી છે. તેમણે કહ્યું કે, આવી વાતો જે સુત્રો દ્વારા આવે છે, તેમણે અલગ પરબિડીયામાં રાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, 2020માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. CIA હવે આ વાતની જાણકારી ભેગી કરવા માટે જોડાઈ છે કે, આગામી ચૂંટણીમાં આવી કોઈ ઘટના ન બને. 2016માં યોજાયેલી અમેરિકાની ચૂંટણી વિશે CIA તપાસ કરી રહી છે.

Intro:Body:
https://www.etvbharat.com/hindi/delhi/international/asia pacific/ex cia man claims putin asked him to intervene in us election/na20190910121302076
CIA का दावा: पुतिन ने दिए थे अमेरिकी चुनावों में दखल के आदेश
CIAનો દાવો: પુતિને અમેરિકાની ચૂંટણીમાં દખલ દેવાના આદેશ આપ્યા હતા
न्यूयॉर्क: अमेरिकी खुफिया एजेंसी सीआईए की ओर से चौकाने वाली बात सामने आई है. सीआईए की ओर से इस बात का दावा किया गया है कि रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन ने अमेरिका में हुए 2016 राष्ट्रपति के चुनाव में हस्तक्षेप किया है.
ન્યૂયોર્ક: અમેરિકાની જાસુસી એજન્સી CIAએ દાવો કર્યો કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકામાં થયેલી 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો.
रूस में 2017 में पोस्टेड एक सीआईए के अधिकारी ने दावा किया कि रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन ने निजि तौर पर 2016 में हुए चुनाव में दखल दिया था.
રશિયામાં 2017માં પોસ્ટેડ એક CIAના અધિકારીએ દાવો કર્યો છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 2016માં થયેલા અમેરિકાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો.
सीआईए अधिकारी था पुतिन का करीबी
वहीं एक अमेरिकी मीडिया संस्थान की माने तो उनका कहना है कि जो लोग इसके बारे में जानते हैं उन्हे पता है कि सीआईए का अधिकारी पुतिन के करीबियों में से था. रूसी सरकार के कई बड़े निर्णायक कदमों में वो सलाहकार भी रहा है.
એક અમેરિકાના મીડિયાનું માનીએ તો તેમનું કહ્યું છે કે, જે લોકો આ વિશે જાણે છે, તેમણે ખબર છે કે, CIAના અધિકારી પુતિના નજીકમાંથી એક છે. રશિયા સરકારે ઘણા મોટા નિર્ણયોમાં તેઓ સલાહકાર પણ રહ્યાં છે.
सीआईए प्रमुख का बयान
ये बात सामने आने के बाद सीआईए निदेशक जॉन ओ ब्रेनन ने इस मामले को पूर्व राष्ट्रपति ओबामा की 2016 की रोजाना होने वाली सुरक्षा से जुड़ी ब्रीफिंग से अलग बताया है. वहीं उन्होंने कहा कि इस तरह की बाते, जो सूत्रों के हवाले से आती हैं वो अलग ही लिफाफों में रखी होती हैं.
આ વાત સામે આવ્યા બાદ CIAના નિદેશક જોન ઓ બ્રેનને કહ્યું કે, આ મામલામાં પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાની 2016ની ડેલી થનાર સુરક્ષાથી જોડાયેલા બ્રીફિંગની અલગ ગણાવી છે. તેમણે કહ્યું કે, આવી વાતે જે સુત્રો દ્વારા આવે છે તેમણે અલગ પરબિડીયામાં રાખવામાં આવે છે.
2020 में होने हैं चुनाव
दरअसल, 2020 में अमेरिका में राष्ट्रपति के चुनाव होने हैं. सीआईए अब इस बात की जानकारी जुटाने में लगी है कि कही आने वाले चुनाव में भी ऐसी कोई घटना न हो. इसके साथ ही 2018 में हुए मध्यावधि चुनावों के बारे में भी सीआईए जांच कर रही है.
ઉલ્લેખનીય છે કે, 2020માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની ચે. CIA હવે આ વાતની જાણકારી ભેગી કરવા માટે જોડાઈ છે કે, આગામી ચૂંટણીમાં આવી કોઈ ઘટના ન બને. 2018માં યોજાયેલી અમેરિકાની ચૂંટણી વિશે CIA તપાસ કરી રહી છે.
Conclusion: