ETV Bharat / international

ચીનમાં કોરોનાથી 1110ના મોત, માસ્કની અછત વચ્ચે માસ્કની આડઅસર

છેલ્લા કેટલાય સમયથી ચીનમાં કોરોના વાયરસરૂપી કાળ મંડરાઈ રહ્યો છે. જે અત્યાર સુધી એક હજારથી વધુ લોકોને ભરખી ગયો છે. વુહાન શહેરથી વકરેલા આ વાયરસની દહેશનત આજે દુનિયાભરમાં જોવા મળી રહી છે, ત્યારે આ વાયરસથી બચવા માટે એકમાત્ર સહારો બનેલા માસ્ક, આજે તેની વર્તાતી અછતના કારણે ચર્ચામાં છે, તો બીજી તરફ કોરોના વાયરસના કહેરના કારણે ચીનમાં લોકો આખો દિવસ માસ્ક મજબૂર બન્યા છે. જેના કારણે માસ્કની આડઅસર થઈ રહી છે.

china-
china-
author img

By

Published : Feb 12, 2020, 10:40 AM IST

હુબેઇઃ ચીનમાં લોકો કોરોના વાયરસથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરે છે. સવારથી લઈને સાંજ સુધી દરેક લોકો આ ખાસ પ્રકારના માસ્કમાં જોવા મળે છે. જે વાયરસથી બચવામાં મદદરૂપ બને છે. એટલે હાલ ચીનમાં આ માસ્કમાં દિવસેને દિવસે વધારો નોંધાયો છે. એક ખાનગી સ્થાનિક મીડિયાના સર્વે પ્રમાણે, આશરે 500,000 તબીબી કર્મચારીઓ કાર્યરત છે. જેમને વારંવાર માસ્ક બદલવાની જરૂરિયાત રહે છે. જેથી તબીબી વ્યાવસાયિકો માટે દરરોજ એકલા હુબેઇમાં લગભગ 2 મિલિયન માસ્કની જરૂર પડે છે. બીજી તરફ મોં પર સતત માસ્ક રહેતું હાવાથી તેની આડ અસર પણ થઈ રહી છે.

ચીનનો એકમાત્ર સહારો માસ્ક
ચીનનો એકમાત્ર સહારો માસ્ક

ઉલ્લેખનીય છે કે, આજે કોરોના વાયરસથી બચવા માટેનો એકમાત્ર સહારો આ માસ્ક છે. જેથી ચીનના દરેક લોકો સવારથી સાંજ સુધી આ માસ્ક પહેરી રાખે છે. જેના કારણે તેમના ચહેરા પર સ્ટ્રેચીઝ પડી જાય છે. તેમજ તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેમ છતાં પોતાના જીવનને બચાવવા માટે ચીનવાસીઓ માસ્ક પહેરવા મજબૂર બન્યા છે.

માસ્કની અછતથી ચીન ચિંતામાં
માસ્કની અછતથી ચીન ચિંતામાં

ચીનમાં સામાન્ય રીતે પ્રતિદિન "લગભગ 20 મિલિયન માસ્ક"નું ઉત્પાદન થાય છે. જે વૈશ્વિક સ્તરે ઉત્પન્ન થતી સંખ્યાની અડધા જેટલું છે. જો કે, ચાઇનીઝ નવા વર્ષની રજા અને કોરોના વાયરસ ફાટી નીકળવાના કારણે આ ઉત્પાદન લગભગ 10 કરોડ જેટલું નોંધાયું છે. ચિંતાજનક એ છે કે, એન -95 મોડેલ જેવા 'ઉચ્ચ ગુણવત્તાવાળા' માસ્કનું દૈનિક ઉત્પાદન ફક્ત 600,000ની આસપાસ છે. આવા માસ્ક કોરોના વાયરસને રોકવામાં સૌથી અસરકારક સાબિત થયાં છે.

માસ્ક પહેરવા મજબૂર ચીન
માસ્ક પહેરવા મજબૂર ચીન

ઝેજિયાંગ પ્રાંતે "27 જાન્યુઆરીએ અહેવાલ આપ્યો કેે, ત્યાં દરરોજ આવા મિલિયન માસ્કની જરૂર છે અને અન્ય પ્રાંતોએ કહ્યું છે કે, તેઓ ફક્ત આ ઉચ્ચ-ગુણવત્તાવાળા માસ્કની માંગ પૂરી કરવા માટે સક્ષમ છે. વધુમાં હોસ્પિટલોમાં આનો મોટો સંગ્રહ નથી. માસ્ક મોટા ભાગના કિસ્સાઓમાં ફક્ત બે અઠવાડિયા ચાલે છે. જેથી લોકોની જરૂરિયાત વધી છે. આમ, ચીને 24 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન 220 મિલિયન ફેસ માસ્ક ખરીદ્યા હતા, જેમાં દક્ષિણ કોરિયા સહિત અનેક દેશો પણ માસ્ક ચીનમાં સપ્લાય કર્યા હતા. આ રીતે ચીનમાં વધતાં માસ્ક ઉપયોગના કારણે બજારમાં માસ્કની અછત વર્તાઈ રહી છે.

કોરોના વાયરસ ભય અને માસ્કની અછત વચ્ચે ઝોલા ખાતું ચીન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.