ETV Bharat / international

ડોનાલ્ડ ટ્રંપે સસ્પેન્ડ કર્યા H1-B વીઝા, ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝાટકો

author img

By

Published : Jun 23, 2020, 9:31 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વીઝા સ્થગિત કરવાની જાહેરાત કરી છે. જેથી ભારત સહિત દુનિયાના આઈટી પ્રોફેશનલને મોટો ઝટકો લાગ્યો છે. આ સસ્પેન્શન વર્ષના અંત સુધી માન્ય રહેશે. ટ્રમ્પ પ્રશાસનના અધિકારી અનુસાર આ નિર્ણય અમેરિકાના શ્રમિકોના હિતમાં લેવામાં આવ્યો છે.

ETV BHARAT
ETV BHARAT

અમેરિકા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વીઝા સ્થગિત કરવાની જાહેરાત કરી છે. જેથી ભારત સહિત દુનિયાના આઈટી પ્રોફેશનલને મોટો ઝટકો લાગ્યો છે. આ સસ્પેન્શન વર્ષના અંત સુધી માન્ય રહેશે. ટ્રમ્પ પ્રશાસનના અધિકારી અનુસાર આ નિર્ણય અમેરિકાના શ્રમિકોના હિતમાં લેવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ પગલું એ અમેરિકનની મદદ કરવા માટે જરુરી હતુ જેમને આર્થિક સંકટના કારણે નોકરી ખોવાનો વારો આવ્યો છે. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલા આ જાહેરાત કરતા ટ્રમ્પે અનેક વ્યાપારિક સંગઠનો, કાયદાકારો અને માનવાધિકાર સંસ્થાઓ દ્વારા કરાતા વિરોધને નજરઅંદાજ કરવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરમાં અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોનારા 2.4 લાખ લોકોને ઝટકો લાગી શકે છે. આપને જણાવી દઈએ કે, અમેરિકામાં કામ કરનારી કંપનીઓને વિદેશી કામદારોને મળતા વીઝાને H1-B વીઝા કહેવાય છે.

H1-B વીઝા અમેરિકામાં કાર્યરત કંપનીઓ દ્વારા આ વીઝા કુશળ કર્મચારિઓને રાખવા માટે આપવામાં આવે છે. આ વીઝાની વેલિડિટી 6 વર્ષની હોય છે. અમેરિકી કંપનીની ડિમાન્ડના કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સ આ વીઝાને સૌથી વધુ મેળવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.