ETV Bharat / international

સમગ્ર દુનિયાને હચમચાવી નાખે તેવી પિતા-પુત્રીની આ તસ્વીર આંખોમાં આંસુ લાવી દેશે ! - america

મેક્સિકોઃ અમેરિકા અને મેક્સિકોની વચ્ચે પડતી નદીમાં ડૂબવાથી પિતા-પુત્રીનું મોત થઈ ગયુ છે. ઊંધા પડેલા પિતાની ટીશર્ટમાં લપેટાયેલી માસૂમનો મૃતદેહ પિતા સાથે જ પડ્યો છે. આ તસ્વીર જોઈ તમારી આંખોમાં પણ પાણી આવી જશે...!

gs
author img

By

Published : Jun 28, 2019, 12:20 PM IST

Updated : Jun 28, 2019, 12:29 PM IST

ઉત્તમ જીવનની શોધમાં નિકળેલા એક દેશમાંથી બીજા દેશ જતાં સમયે આ પિતા-પુત્રીની શું હાલત થઈ તે આ તસ્વીર જોઈને તમે સમજી જશો. આ તસ્વીરે આખી દુનિયાને અચંબિત કરી છે. આ બંને ઉત્તમ જીવનની માથામણમાં શરણાર્થીના મુદ્દાનો ભોગ બન્યા છે. વર્ષ 2015માં સીરિયાના એક બાળક એલન કુર્દીના મૃતદેહની તસ્વીર આવી હતી. ત્યારે દુનિયાભરમાં શરણાર્થી સમસ્યાના ઉકેલ કાઢવા માનવીય સંવેદનાઓનો ઉપયોગ કરવાની આશા બંધાઈ હતી. પરંતુ આજે પણ સ્થિતિ યથાવત્ છે.

ભૂમધ્ય સાગરના સ્થાને દક્ષિણી અમેરિકા અને ઉત્તરી મેક્સિકોમાં વહેતી નદી રિયો ગ્રેંડની પાસે બાપ-બેટીના મૃતદહે પડેલા દેખાયા છે. આ મૃતદેહ મેક્સિકોના ઑસ્કર અલ્બર્ટો માર્ટિનેજ રૈમિરેજ(25) અને તેમની 23 માસની પુત્રી વલેરિયાની. આ તસ્વીરે આખી દુનિયાને ફરી એકવાર હચમચાવી દીધી છે.

ખૂબ વાયરલ થઈ હતી સીરિયાઈ બાળક એલન કુર્દીની આ તસ્વીર

આ તસ્વીરમાં પિતાનો મૃતદેહ ઊંધા મુખે પડ્યો છે અને તેમની ટીશર્ટમાં 23 માસના માસૂમ પુત્રી પડી છે. જેનો હાથ પિતાના ખભા પર લપેટાયેલો છે. ઑસ્કર અલ્બર્ટો માર્ટિનેજ રૈમિરેજ અમેરિકામાં શરણની આશા સાથે પોતાની પુત્રીને પીઠ પર બેસાડી નદી પાર કરી રહ્યો હતો, જેથી યુએસના ટેક્સસ પહોંચી જાય, પરંતુ બંને ડૂબી ગયા.

માહિતી મૂજબ અલ્બર્ટો લાંબા સમયથી અમેરિકામાં શરણ લેવા પ્રયત્ન કરી રહ્યાં હતા. પરંતુ તેઓ અમેરીકી અધિકારીઓ સામે પોતાને રજૂ કરવામાં અસફળ રહેતા હતા. તેનાખી દુઃખી થઈ અલબર્ટોએ રવિવારે પુત્રી વાલેરિયા અને પત્ની તાનિયા વાનેસા આવાલોસને સાથે નદી પાર કરી અમેરીકા માટે રવાના થયા હતા. અલ્બર્ટો પહેલા પણ પુત્રીને લઈ નદી પાર કરી ચુક્યા હતા. તેઓ પુત્રીને નદી તટ પર ઉભી રાખી પત્ની તાનિયાને લેવા માટે પરત જઈ રહ્યા હતા, પરંતુ તેને દૂર જતા જોઈ પુત્રી પાણીમાં કૂદી ગઈ.

અલ્બર્ટો પુત્રીને બચાવવા માટે પાછા ગયા અને તેને પકડી લીધી. પરંતુ આ વખતે પાણીનું વહેણ વધારે હોવાથી બંને તણાઈ ગયા. આ તસ્વીરે ફરી એકવાર પ્રવાસી અને શરણાર્થી મુદ્દાને વેગ આપ્યો છે. ક્યાં સુધી સારા ભવિષ્યની ઈચ્છામાં વ્યક્તિ સીમાઓને ભોગ આપતો રહેશે. કેમ શરણાર્થી મુદ્દાનો કોઈ માનવીય ઉકેલ કાઢવામાં આવતો નથી. શું વ્યક્તિ આવી રીતે જ ભોગ આપતા રહેશે?

રવિવારે જ બે-ત્રણ અન્ય બાળકો અને એક મહિલા રિયો ગ્રૈંડ વૈલીમાં મૃત મળ્યા હતા. આ અગાઉ આ જ મહિને એક ભારતીય બાળકી પણ આરિજોનામાં મૃત મળી હતી. બે મહિના પહેલા રિયો ગ્રૈંડ નદીમાં ડૂબવાથ હોંડુરાસના ત્રણ બાળકો અને એક વૃદ્ધનું મોત થયું હતુ.

Intro:Body:

પિતા-પુત્રીની આ પીડાદાયક તસ્વીર આંખોમાં આંસુ લાવી દેશે

મેક્સિકોઃ અમેરિકા અને મેક્સિકોની વચ્ચે પડતી નદીમાં ડૂબવાથી પિતા-પુત્રીનું મોત થઈ ગયુ છે. ઉંધા પડેલા પિતાની ટીશર્ટમાં લપેટાયેલી માસૂમનો મૃતદેહ પિતા સાથે જ પડ્યો છે. આ તસ્વીર જોઈ તમારી આંખોમાં પણ પાણી આવી જશે...

ઉત્તમ જીવનની શોધમાં એક દેશથી બીજા દેશ જતાં સમયે આ પિતા-પુત્રીની શું હાલત થઈ તે આ તસ્વીર જોઈને જ સમજી જશો. આ તસ્વીરે આખી દુનિયાને અચંબિત કરી છે. આ બંને ઉત્તમ જીવનની માથાકૂટમાં શરણાર્થી મુદ્દે ભોગ બન્યા છે. વર્ષ 2015માં સીરિયાના એક બાળક એલન કુર્દીના મૃતદેહની તસ્વીર આવી હતી. ત્યારે દુનિયાભરમાં શરણાર્થી સમસ્યાના ઉકેલ કાઢવા માનવીય સંવેદનાઓનો ઉપયોગ કરવાની આશા બંધાઈ હતી. પરંતુ આજે પણ સ્થિતિ યથાવત્ છે. 

ખૂબ વાયરલ થઈ હતી સીરિયાઈ બાળક એલન કુર્દીની આ તસ્વીર

ભૂમધ્ય સાગરના સ્થાને દક્ષિણી અમેરિકા અને ઉત્તરી મેક્સિકોમાં વહેતી નદી રિયો ગ્રેંડની પાસે બાપ-બેટીના મૃતદહે પડેલા દેખાયા છે. આ મૃતદેહ મેક્સિકો ના ઑસ્કર અલ્બર્ટો માર્ટિનેજ રૈમિરેજ(25) અને તેમની 23 માસની પુત્રી વલેરિયાની. આ તસ્વીરે આખી દુનિયાને ફરી એકવાર હચમચાવી દીધી છે. આ તસ્વીરમાં પિતાનો મૃતદેહ ઉંધા મુખે પડ્યો છે અને તેમની ટીશર્ટમાં 23 માસના માસૂમ પુત્રી પડી છે. જેનો હાથ પિતાના ખભાર પર લપેટાયેલો છે. ઑસ્કર અલ્બર્ટો માર્ટિનેજ રૈમિરેજ અમેરિકામાં શરણની આશા સાથે પોતાની પુત્રીને પીઠ પર બેસાડી નદી પાર કરી રહ્યો હતો, જેથી યૂએસના ટેક્સસ પહોંચી જાય, પરંતુ બંને ડૂબી ગયા.

માહિતી મૂજબ અલ્બર્ટો લાંબા સમયથી અમેરિકામાં શરણ લેવા પ્રયત્ન કરી રહ્યાં હતા. પરંતુ તેઓ અમેરીકી અધિકારીઓ સામે પોતાને જૂ કરવામાં અસફળ રહેતા હતા. તેનાખી દુઃખી થઈ અલબર્ટોએ રવિવારે પુત્રી વાલેરિયા અને પત્ની તાનિયા વાનેસા આવાલોસને સાથે નદી પાર કરી અમેરીકા માટે રવાના થયા હતા. અલ્બર્ટો પહેલા પણ પુત્રીને લઈ નદી પાર કરી ચુક્યા હતા. તેઓ પુત્રીને નદી તટ પર ઉભી રાખી પત્ની તાનિયાને લેવા માટે પરત જઈ રહ્યા હતા, પરંતુ તેને દૂર જતા જોઈ પુત્રી પાણીમાં કૂદી ગઈ. અલ્બર્ટો પુત્રીને બચાવવા માટે પાછા ગયા અને તેને પકડી લીધી. પરંતુ આ વખતે પાણીનું વહેણ વધારે હોવાથી બંને તણાઈ ગયા. આ તસ્વીરે ફરી એકવાર પ્રવાસી અને શરણાર્થી મુદ્દાને વેગ આપ્યો છે. ક્યાં સુધી સારા ભવિષ્યની ઈચ્છામાં વ્યક્તિ સીમાઓને ભોગ આપતો રહેશે. કેમ શરણાર્થી મુદ્દાનો કોઈ માનવીય ઉકેલ કાઢવામાં આવતો નથી. કેમ વ્યક્તિ આવી રીતે જ ભોગ આપતા રહેશે. નોંધનીય છે કે રવિવારે જ બે-ત્રણ અન્ય બાળકો અને એક મહિલા રિયો ગ્રૈંડ વૈલીમાં મૃત મળ્યા હતા. આ અગાઉ આ જ મહિને એક ભારતીય બાળકી પણ આરિજોનામાં મૃત મળી હતી. બે મહિના પહેલા રિયો ગ્રૈંડ નદીમાં ડૂબવાથ હોંડુરાસના ત્રણ બાળકો અને એક વૃદ્ધનું મોત થયું હતુ.

बाप-बेटी की ये दर्दनाक तस्वीर देखकर नहीं रोक पाएंगे अपने आंसू ...

Conclusion:
Last Updated : Jun 28, 2019, 12:29 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.