ETV Bharat / international

વીઝા નિયમોનું ઉલ્લંઘન થતાં અમેરિકાએ 52 પાકિસ્તાનીઓને પાછા વતન મોકલ્યા - islamabad

ઇસ્લામાબાદ: અમેરિકાએ 52 પાકિસ્તાની પ્રવાસીઓને સ્વદેશ મોકલી દીધા છે. જે લોકો સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખાસ વિમાન માર્ગથી ઇસ્લામાબાદ ખાતે પહોંચ્યા હતા.

અમેરિકાએ 52 પાકિસ્તાનીઓને પાછા માદરે વતન મોકલ્યા, વીજા નિયોમોના ઉલ્લંઘનના આરોપ
author img

By

Published : May 17, 2019, 11:18 AM IST

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ મંગળવારે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની વિદેશી કેસ સંબંધીત સ્થાયી સમીતીને આ વાતની જાણ કરી છે. તેઓએ જણાવ્યું કે, અમેરિકી અધિકારીઓએ ઇમિગ્રેશન ઉલ્લંઘન અને અન્ય આરોપોના આધાર પર પાકિસ્તાનના નાગરીકને કસ્ટડીમાં મોકલી અને કેસ ચલાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યાં અનુસાર, 53 પાકિસ્તાની નાગરિકને સ્વદેશ આવવાનું હતું, પરંતુુ બુધવારે 52 નાગરિક પહોંચ્યા હતા. જ્યારે એક નાગરિક એરપોર્ટ પર જ બિમાર થયો હતો. તેથી તેને સ્વદેશ મોકલવામાં આવ્યો નહીં. જ્યારે આ તમામ નાગરિક એરપોર્ટ પર ઉતર્યા ત્યારે અમેરિકી સુરક્ષા અધિકારીએ તેની સુરક્ષા પુરી પાડી હતી.

માહિતી મુજબ, હાલમાં ટ્રંપના તંત્રએ વીઝાનો સમયગાળો પૂર્ણ થયા બાદ અમેરિકામાં રહેનારા વિદેશી લોકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. આ 52 પાકિસ્તાની પણ વિદેશી નાગરિક હતા, જે અમેરિકામાં નક્કી કરેલા સમયગાળા કરતા વધુ સમય રહ્યા હતા.

કુરૈશીએ પુષ્ટિ કરી હતી કે, અમેરિકામાં રહેલા પાકિસ્તાની નાગરિકોને સ્વદેશ મોકલવાને લઇને બંને દેશો વચ્ચે વિવાદ થયા પછી અમેરિકાએ 3 વરિષ્ઠ પાકિસ્કતાની અધિકારીઓના વીઝા આપવાની પણ મનાઇ ફરમાવી હતી.

Intro:Body:

अमेरिका ने 52 पाकिस्तानियों को वापस भेजा, वीजा नियमों के उल्लंघन का आरोप

इस्लामाबाद: अमेरिका ने 52 पाकिस्तानी प्रवासियों को स्वदेश भेज दिया है. ये प्रवासी कड़ी सुरक्षा व्यवस्था के बीच विशेष विमान से इस्लामाबाद पहुंचे. स्थानीय मीडिया ने यह जानकारी दी.

पाकिस्तान के विदेश मंत्री शाह महमूद कुरैशी ने मंगलवार को पाकिस्तान की नेशनल असेंबली की विदेश मामलों संबंधी स्थायी समिति को इस बारे में सूचित किया. उन्होंने बताया कि अमेरिकी अधिकारियों ने आव्रजन उल्लंघन, आपराधिक आचरण और अन्य गंभीर आरोपों के आधार पर पाकिस्तानी नागरिकों को हिरासत में लिया और मुकदमा चलाया.

पाकिस्तानी अखबर ने सूत्रों के हवाले से खबर दी कि 53 पाकिस्तानी नागरिकों को स्वदेश आना था, लेकिन बुधवार को 52 नागरिक ही देश पहुंचे. एक शख्स अमेरिकी हवाईअड्डा पर बीमार हो गया था, इसलिए उसे स्वदेश नहीं भेजा जा सका.

पाकिस्तानी नागरिक जब इस्लामाबाद अंतरराष्ट्रीय हवाईअड्डे पर उतरे तब अमेरिकी सुरक्षा अधिकारी उनकी सुरक्षा कर रहे थे. विमान के उतरने के तुरंत बाद उन्होंने इन नागरिकों को पाकिस्तानी अधिकारियों के सुपर्द कर दिया.

खबर के अनुसार ट्रंप प्रशासन ने वीजा की अवधि खत्म होने के बावजूद अमेरिका में रह रहे विदेशियों के खिलाफ हाल में मुहिम शुरू की है. ये 52 पाकिस्तानी वैसे विदेशी नागरिक थे जो अमेरिका में तय अवधि से अधिक समय से रह रहे थे.

कुरैशी ने यह भी पुष्टि की कि अमेरिका में रह रहे कई पाकिस्तानी नागरिकों को स्वदेश भेजने को लेकर दोनों देशों के बीच विवाद के बाद अमेरिका ने तीन वरिष्ठ पाकिस्तानी अधिकारियों को वीजा देने से इनकार कर दिया है.

मंत्री ने मंगलवार को बताया कि अमेरिकी वीजा प्रतिबंधों का सामना कर रहे पाकिस्तानी अधिकारियों में एक अतिरिक्त सचिव, गृह मंत्रालय के एक संयुक्त सचिव और पासपोर्ट महानिदेशक शामिल हैं.

इस बीच एक अलग विमान से यूनान से स्वदेश भेजे गये नौ पाकिस्तानी अवैध प्रवासियों को इस्लामाबाद अंतरराष्ट्रीय हवाईअड्डा पहुंचने पर हिरासत में ले लिया गया तथा उन्हें फेडरल इन्वेस्टीगेशन एजेंसी (एफआईए) के मानव तस्करी रोधी प्रकोष्ठ में भेजा गया है.

एफआईए अधिकारी ने बताया कि यूनान से स्वदेश भेजे गये पाक नागरिकों को आगे की कानूनी कार्यवाही के लिये जेल में रखा गया है. वे भूमार्ग से यूरोप गये थे, जहां बाद में यूनानी अधिकारियों ने उन्हें हिरासत में ले लिया था.

उन्होंने बताया, चूंकि ये सभी पंजाब प्रांत के गुजरात जिले के रहने वाले हैं इसलिए उन्हें आगे की कानूनी कार्यवाही के लिये 'एफआईए गुजरांवाला' भेजा जायेगा.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.