ETV Bharat / entertainment

Pathaan 1000 Cr Celebration: 'પઠાણ'ની 1000 કરોડની કમાણી પર કરી ઉજવણી, મેગા સેલિબ્રેશન

author img

By

Published : Feb 22, 2023, 11:55 AM IST

Updated : Feb 22, 2023, 12:13 PM IST

તારીખ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર 1000 કરોડની કમાણી કરી નવો ઈતિહાસ રચ્યો છે. 'પઠાણ' ફિલ્મના કલાકારો, નિર્માતાઓ અને ચાહકોમાં ખુશીની કોઈ સીમા નથી. જાણે કોઈ મોટો ઉત્સવ ઉજવી રહ્યાં હોય તેમ ઉજવણી કરવામાં આવી રહી છે. ફિલ્મ નિર્માતાઓએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ પર ખુશી વ્યક્ત કરતા એક વીડિયો શેર કર્યો છે.

Pathaan 1000 Cr Celebration: 'પઠાણ'ની 1000 કરોડની કમાણી પર કરી ઉજવણી, મેગા સેલિબ્રેશન
Pathaan 1000 Cr Celebration: 'પઠાણ'ની 1000 કરોડની કમાણી પર કરી ઉજવણી, મેગા સેલિબ્રેશન

મુંબઈઃ બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમની ફિલ્મ પાઠાણે બોક્સ ઓફિસ ઉપર 1000 કરોડની કમાણી કરી લીધી છે. તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મ પઠાણે ફરી એક વાર નવો ઈતિહાસ રચી દીધો છે. આ ઈતિહાસ અને 1000 કરોડની કમાડી થતા ફિલ્મના કલાકારો, ફિલ્મ નિર્માતા અને ચાહકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. નિર્માતાઓએ ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર સ્ટેટસ શેર કર્યું છે. જુઓ અહિં તસવીર.

આ પણ વાંચો: Alia Bhatt Privacy Invasion: આલિયાની અંગત તસવીર થઈ વાયરલ, ફિલ્મના કલાકારોએ કરી નિંદા

1000 કરોડનો બિઝનેસ: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને ફરી એકવાર પોતાનું શાસન જાળવી રાખીને ટીકાકારો અને બોલિવૂડ બોયકોટ ગેંગને જડબાતોડ જવાબ આપ્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. આ ફિલ્મે તારીખ 27 દિવસમાં 1000 કરોડની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. શાહરૂખ ખાનની આ પહેલી ફિલ્મ છે જેણે 1000 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સિદ્ધિને કારણે શાહરૂખ ખાન અને ફિલ્મમેકર્સ વચ્ચે ખુશીનો માહોલ છે અને મેકર્સે પઠાણનો 1000 કરોડની કમાણી કરતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પઠાણની રિલીઝથી લઈને 1000 કરોડની કમાણી સુધીની સફર બતાવવામાં આવી રહી છે. આ વીડિયો શેર કરીને 'પઠાણ' મેકર્સે પોતાની ખુશી વ્યક્ત કરી છે.

Pathaan 1000 Cr Celebration: 'પઠાણ'ની 1000 કરોડની કમાણી પર કરી ઉજવણી, જુઓ અહિં તસવીર

1000 કરોડની ક્લબમાં એન્ટ્રી: શાહરૂખ ખાનની 1000 કરોડની ક્લબમાં એન્ટ્રી કરનાર પાંચમી ફિલ્મ બની છે. આ લિસ્ટમાં આમિર ખાનની ફિલ્મ 'દંગલ'એ સૌથી વધુ કમાણી કરી છે. 1000 કરોડની ક્લબની ટોપ લિસ્ટમાં કમાણીના આંકડા પર નજર કરીએ તો, 'દંગલ' 2023.81 કરોડ, બાહુબલી 2 1810.59 કરોડ, KGF 2 1235.10 કરોડ, RRR 1169 કરોડ અને પઠાણ નંબર પર છે. 1000 કરોડની કમાણી કરીને પાંચમાં નંબર પર છે.

આ પણ વાંચો: Shriya Saran: પીળા રંગની સાડી પર બેકલેસ બ્લાઉઝમાં સાઉથની આ અભિનેત્રીએ કરાવ્યું ફોટોશુટ, જુઓ તસ્વીરો

પઠાણ 1000 કરોડની ઉજવણી: માત્ર શાહરૂખ અને ફિલ્મ નિર્માતાઓ જ નહીં પરંતુ કિંગ ખાનના ચાહકો પણ 'પઠાણ'ની સુપરહિટ ફિલ્મની ઉજવણી કરી રહ્યા છે. પઠાણે રૂપિયા 1000 કરોડની કમાણી કર્યા બાદ ફિલ્મ નિર્માતા યશ રાજ બેનરે તેના સત્તાવાર એકાઉન્ટ પર એક વિડિયો રજૂ કર્યો છે, જેમાં પઠાણની રિલીઝથી લઈને રૂપિયા 1000 કરોડની કમાણી સુધીની સફર દર્શાવવામાં આવી છે. પઠાણને લઈને ચાહકોમાં કેવો ક્રેઝ હતો, તે પણ આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. 'પઠાણ'ના ઈતિહાસના સર્જનથી ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. વિડીયો રીલીઝ કરવાથી જોવા મળે છે કે મેકર્સ પઠાણની કમાણીથી ખુશ છે અને પોતાની ખુશી ચાહકો સાથે શેર કરી રહ્યા છે.

Last Updated : Feb 22, 2023, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.