ETV Bharat / crime

આવું કરવાની ના પાડતા પતિએ કરી નાંખી પત્નીની હત્યા - શારીરિક સબંધ બાંધવાની ના પાડતા પતિએ પત્નીની હત્યા

મહારાષ્ટ્રમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો( Husband killed his wife in Chandrapur) છે. અહીં ચંદ્રપુર જિલ્લામાં મહિલાએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી તો પતિએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી (husband killed wife for refusing sex in Chandrapur) હતી. આટલું જ નહીં, વાત છુપાવવા માટે મૃતદેહને અડધી બળેલી હાલતમાં ખેતરમાં ફેંકી દીધી હતી. . શુક્રવારે આરોપી પતિની ધરપકડ કરવામાં આવી હતી.

Husband killed his wife in Chandrapur
Husband killed his wife in Chandrapur
author img

By

Published : Jan 7, 2023, 10:22 PM IST

મહારાષ્ટ્ર: શારીરિક સબંધ બાંધવાની ના પાડતા પતિએ પત્નીની હત્યા કરી (Husband killed his wife in Chandrapur) હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પુરાવાનો નાશ કરવા માટે અડધી બળેલી હાલતમાં મૃતદેહને સોયાબીનના ખેતરમાં ફેંકી દીધો ( husband killed wife for refusing sex in Chandrapur ) હતો. આ કેસમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. હત્યારાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

પરિણીત મહિલાનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો: ગુરુવારે સોયાબીનના ખેતરમાંથી અજાણી પરિણીત મહિલાનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. શુક્રવારે મહિલાની ઓળખ માયા સંજય સાખારે તરીકે થઈ હતી, જે બાદ પોલીસે તેના પતિ સંજય સાખારેની પૂછપરછ કરી હતી. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી હોવાથી તેણે મહિલાની હત્યા કરી હતી. પતિ સંજય સાખરેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: પતિને પત્નીની રીલ બનાવવી ન ગમતા કરી હત્યા, પુરી રાત બેઠો રહ્યો મૃતદેહ પાસે

ખેતરમાં અર્ધ બળેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો: પોફલી પોલીસ સ્ટેશન વિસ્તારના માલ આસોલા સ્થિત બાબુલાલ ચવ્હાણના ખેતરમાંથી 5 જાન્યુઆરીએ માયા સંજય સાખરે (36)નો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ માલસોલીના સરપંચે પોફલી પોલીસ સ્ટેશનના એસએચઓ રાજીવ હાકેને આ માહિતી આપી હતી. જ્યારે પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું ત્યારે બળેલા મૃતદેહના હાથમાં બંગડીઓ જોવા મળી હતી.

આ પણ વાંચો: દારુની તકરારમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે ફાંસો ખાધો, બે બાળકો નોંધારાં બન્યાં

સંજય સાખરેએ ગુનો કબૂલી લીધો: આજુબાજુમાં પૂછપરછ કરતાં ખબર પડી કે આરોપી સંજય સાખારેની પત્નીનું ખેતર ઘટના સ્થળની નજીક છે. જેના આધારે પોલીસે સંજય સાખરેને કસ્ટડીમાં લીધો હતો. તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં, સંજય સાખરેએ ઉલ્ટા જવાબો આપ્યા હતા. તે પછી, જ્યારે વિશ્વાસમાં લઇને પૂછપરછ કરવામાં આવી, ત્યારે સાખરેએ ગુનો કબૂલી લીધો હતો. સંજયે ખુલાસો કર્યો કે મહિલા ઘણા દિવસોથી શારીરિક સંબંધ બાંધવા દેતી ન હતી. જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.