ETV Bharat / city

યુવાને ટ્રાંસજેન્ડરને પ્રેમીકા બનાવી, લગ્નનો પ્રસ્તાવ મૂકી....

વડોદરા શહેરમાં એક મહિલાએ પોતાના ફ્રેન્ડે ડ્રગ્સના નશામાં માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે. જેમાં ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, બીમાર હોવાના કારણે અમોએ તેને સારવાર માટે અમારા ઘરે રાખ્યો હતો. તેને રાત્રિના સમયે નશાયુક્ત ગોળીઓ ખાધી હતી. Drugs case in Gujarat boyfriend beats up girlfriend Drugs case in Vadodara gujarat crime rate Transgender girlfriend

જાણીતા અજાણ્યા લોકોને આશરો આપનાર માટે લાલબતી સમાન કિસ્સો

author img

By

Published : Aug 23, 2022, 5:21 PM IST

વડોદરા શહેરના સનફાર્મા રોડ ઉપર ડી-101, સન રેસિડેન્સીમાં રહેતા ટ્રાન્સજેન્ડર માનવી વૈષ્ણવે પોતાના ફ્રેન્ડ સામે ફરિયાદ નોંધાવી છે. માનવીનો એવો આરોપ છે કે, એના ફ્રેન્ડે નશામાં એમને માર માર્યો હતો. આ મામલે વડોદરાના જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.આ કેસમાં પોલીસે ડ્રગ્સના બંધાણી એવા એક યુવાનની ધરપકડ (Drugs case in Gujarat) કરીને કાયદેસરની કામગીરી શરૂ કરી છે. જોકે, ટ્રાન્સજેન્ડર (transgender body) માનવીએ જે.પી. પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. એમનું એવું કહેવું છે કે, પોલીસે મારનાર યુવાન સામે NDPS અંગેની કોઇ કાર્યવાહી કરી નથી. ટ્રાન્સજેન્ડર સાથે બનેલા આ કિસ્સાએ તેમની (boyfriend beats up girlfriend) વર્ગમાં ચકચાર મચી ગઈ છે. ફરી એમની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો વડોદરાના સાંકરદામાં ATSની ટીમે આરોપી સાથે કર્યું સર્ચ, મોટી કબૂલાત કરી

રિલેશનશીપમાં તકરારઃ શહેરના જે.પી.પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર માનવી બાલકૃષ્ણ વૈષ્ણવે તારીખ 19મી ઓગસ્ટ 2022ના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષથી મારી સાથે પુનિત હસમુખ કાનાબાર રહેતા હતા. એક-બે માસથી અલગ રહીએ છે. પુનિત કાનાબાર સુરતમાં ઉટપાટીયા, સચિન 214-215, બંગ્લોઝ, સુરત ખાતે તેના માસીના ઘરે રહે છે. તેમનું એવું કહેવું છે કે,એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા થકી પિન્ટુ ઉનડકટ નામથી ઓળખાતા યુવાનના સંપર્કમાં આવી હતી. અમે રીલેશનશીપમાં હતા.અમે લગ્ન અંગે વિચાર કરી રહ્યા હતા. એક વર્ષમાં ઘણા એવા બનાવ બન્યા કે પોલીસની મદદ લેવી પડી. પછી જુદા પડવાનું નક્કી કર્યું હતું. પછી તે સુરત ચાલ્યો ગયો હતો.

બ્લોક કરી દીધોઃ છૂટા પડ્યા બાદ પણ બન્ને વચ્ચે ફોન પર મેસેજ ચાલું રહ્યા હતા. એ પછી માનવીએ એને બ્લોક કરી દીધો હતો. માનવીએ કહ્યું કે, એની તબિયત ખરાબ હોવાને કારણે સારવાર માટે લઈ ગઈ હતી. પછી જાણવા મળ્યું કે, ડિપ્રેશનમાં હોવાને કારણે તે ડ્રગ્સ લેતો હતો. પછી એને ફાઈટ કરવાનું ચાલું કરી દીધું હતું. પછી મેં પોલીસની મદદ લીધી હતી. પહેલા પોલીસે ફરિયાદ લેવાની ના પાડી દીધી. બેથી ત્રણ ધક્કા ખાધા બાદ પીઆઈએ પગલાં લીધા. આ મારામારી તેણે નશાની હાલતમાં કરી છે.

આ પણ વાંચો કરોડોના ડ્રગ્સ કેસમાં ATSએ કર્યા ખૂલાસા ક્યાંથી આવ્યું ને ક્યાં જતું હતું તે અંગે આપી માહિતી

આરોપી સામે ફરિયાદ બીમારી અંગે પૂછતા આરોપી ગુસ્સે થઇ ગયો હતો. તેણે ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, તારીખ 19મી ઓગસ્ટ 2022ના રોજ બપોરે બે વાગ્યાના સુમારે પુનિતને બિમારી અંગે પૂછતાં તે ગુસ્સે થઇ ગયો હતો. મારી સાથે ઝપાઝપી કરી હતી અને મને હાથ-પગમાં મુઢ માર માર્યો હતો. તે સમયે તેને કોઈ નશો કર્યો નથી. જે.પી. પોલીસે માનવી વૈષ્ણવની ફરિયાદના આધારે પુનિત હસમુખ કાનબારા સામે કલમ 323, 294 (ખ) મુજબ ગુનો દાખલ કર્યો હતો. તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની તપાસ જે.પી.પોલીસ મથકના ASI મહેન્દ્રભાઇ કરી રહ્યા છે. Drugs case in Gujarat, boyfriend beats up girlfriend, Drugs case in Vadodara, Crime case in Vadodara, gujarat crime rate, Transgender girlfriend, transgender body parts

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.