સુરત : શાલિની અને તેમના પતિએ અમિત સોશિયલ વર્કમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમ છતાં સારી નોકરી છોડીને તેઓએ સોશિયલ એન્ટરન્સીપ વેન્ચર શરૂ કર્યું. જેથી તેમની કમાણી ત્યારે થાય જ્યારે તેમની સાથે જોડાયેલા લોકો કમાવડાવી (Woman Empowerment) શકે. તેમણે સુરતના હુન્નર હાટમાં ( Surat Hunnar Haat) સ્ટોલ લીધો છે.
ગુજરાતી સાથે કર્યાં છે લગ્ન
શાલિની શાહુએ જણાવ્યું હતું કે, હું છત્તીસગઢથી છું, પણ મારા લગ્ન ગુજરાતી સાથે થયા છે. અમે મહારાષ્ટ્રમાં રહીએ છીએ. હું કાઉન્સિલિંગ સાઈકોલોજિસ્ટ છું. મેં અને મારા પતિએ સોશિયલ વર્કમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. મારા પતિની રુચિ લાઈવલીહુડ (Woman Empowerment) પર હતી. જ્યારે મારી રુચિ આર્ટ છે. અમે વિચાર કર્યો કે બંને વસ્તુઓને એકત્ર કરી આર્ટમાં લાઈવલીહુડ (Shalini sahu Livelihood Art) જીવંત (Surat Hunnar Haat)કરવાનું વિચાર્યું. બન્નેને નોકરી જોબ. આ પ્રોજેક્ટની શરૂઆત કરતા 5 વર્ષ થઈ ગયા છે.
પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હતાં શાલિની
સોશિયલ એન્ટરન્સીપ વેન્ચરમાં (Shalini sahu Livelihood Art) અમે ત્યારે કમાઈએ છે. અત્યારે અમારી સાથે અન્ય લોકો કમાઈ છે. અમારી સાથે (Woman Empowerment) પાંચ મહિલાઓ જોડાય (Woman Employment) છે. તેમને અમે ટ્રેનિંગ આપી છે અને તેઓ અમારી માટે ફૂલો તૈયાર કરીને આપે છે. મારી પહેલી નોકરી દિલ્હીમાં હતી. જ્યાં હું પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હતી . જ્યારે મારા પતિ ગવર્મેન્ટના સ્કિલ ઇન્ડિયા માટે કાર્યરત હતા. જ્યારે તેમણે નોકરી છોડી ત્યારે સારી પોસ્ટ પર હતાં. નાનપણથી હું માત્ર શાળામાં જ સારી હતી. અમારા ત્યાં ક્યાં તો દીકરી ડોક્ટર બનતી હોય છે અથવા તો ટીચર. પરંતુ મારી અંદર જે કળા હતી (Surat Hunnar Haat) તે મારી સાથે હતી. જેના માધ્યમથી આજે અન્ય લોકોને રોજગાર આપવાનું વિચાર્યું છે.
આ પણ વાંચોઃ Surat Hunar Hat 2021: મોબાઈલ, લેપટોપમાં વ્યસ્ત બાળકોને આકર્ષી રહ્યા છે લાકડાંના રમકડાં
આ પણ વાંચોઃ Surat Hunnar Haat : UPની મુસ્લિમ પરિવારની યુવતીએ વારસાગત વ્યવસાયને આગળ વધાર્યો