ETV Bharat / city

સુરતમાં પૂર્વ ધારાસભ્યનું સરાહનીય કામ, બાળકને ઓપરેશન માટે 4 લાખની રકમ ભેગી કરી આપી - બાળકને આચંકીની બિમારી કેસ

સુરતમાં ધોરણ 10માં અભ્યાસ કરતો બાળકને ખેચની બીમારીમાંથી બહાર લાવવા પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાએ સરાહનીય કામગીરી (Praful Panseria Commendable Work) સામે આવી છે. બાળકને ગભીર બિમારી (Sickness child in Surat) માટે કેરળની હોસ્પિટલમાં ઓપરેશન શક્ય હતું. જેથી સામાન્ય પરિવાર હોવાથી પ્રફુલ પાનસેરિયાએ કેમ્પેઈન દ્વારા 4 લાખની રકમ ભેગી કરી આપી છે.

સુરતમાં પૂર્વ ધારાસભ્યનું સરાહનીય કામ, બાળકને ઓપરેશન માટે 4 લાખની રકમ ભેગી કરી આપી

author img

By

Published : Apr 5, 2022, 2:26 PM IST

સુરત : સુરત શહેરમાં પૂર્વ ધારાસભ્યની એક સરાહનીય કામગીરી સામે આવી છે. ધો. 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ખેચની (Concussion of Child in Surat) બીમારી હતી. તેના ઓપરેશન માટે 4 લાખ રૂપિયાની જરૂર હતી. જેથી પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાએ (Praful Panseria's commendable work) સોશ્યલ મીડિયા પર કેમ્પેઈન ચલાવ્યું હતું. અને ઓપરેશનની તમામ રકમ ભેગી કરી પરિવારને આપી હતી.

પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાએ સરાહનીય કામગીરી

આ પણ વાંચો : Surat Pasodra Murder Case: સુરત પાસોદરા ખાતે યુવતીની થયેલી હત્યાને લઈને પરિવારજનોને મળ્યા પૂર્વ ધારાસભ્ય

ધારાસભ્ય આવ્યા આગળ - વરાછાની ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ ઠુંમર રત્નકલાકાર છે, જેમનો પગાર 15 હજાર છે. તેમના પત્ની ભગવતીબેન સાડીઓમાં સ્ટોન લગાવવાનું ઘરે કામ કરે છે. તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. દીકરો તીર્થ ધોરણ 10માં અભ્યાસ કરે છે. પરંતુ તેને આચકીની બીમારી (Sickness child in Surat) છે. તેનું ઓપરેશન કેરળની હોસ્પિટલમાં શક્ય હતું. પરંતુ તેનો ખર્ચ 4 લાખ જેવો થાય એમ હતો. જેની આ બાબતે પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાને થઇ હતી અને તેઓએ આ માટે સોશિયલ મીડિયા પર કેમ્પેઈન (Praful Panseria Social Media Campaign) ચલાવ્યું હતું જેમાં લોકોએ અને સોસાયટીના રહીશો તેમજ ધરાસભ્યએ યથાશક્તિ રકમ એકત્ર કરી ઓપરેશનની તમામ રકમ ભેગી કરી પરિવારને આપી હતી.

આ પણ વાંચો : વડોદરામાં માસુમ બાળકને માર મારી ખાખીનો પાવર બતાવનાર પોલીસ કોન્સ્ટેબલને કરાયો સસ્પેન્ડ

ધો.10માં કરે છે અભ્યાસ - પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ધર્મિષ્ઠાપાર્ક સોસાયટીમાં રહેતા તીર્થને ખેચની (Case of Convulsions in Child) બીમારી હતી. તે ધો. 10માં અભ્યાસ કરે છે. તેને આ બીમારી છેલ્લા 4 વર્ષથી હતી. કેરેલા રાજ્યમાં તેનું ઓપરેશન થઇ શકે તેમ હતું. ઓપરેશનનો ખર્ચ 4 લાખ થાય એમ હતો. જેથી આ અંગે સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું અને ઓપરેશનની તમામ રકમ ભેગી કરી તેઓને આપી છે. અમે ભગવાનને પાર્થના કરી છે કે તીર્થ જલ્દી સારો થાય. આ નેક કાર્યમાં સોસાયટી તેમજ તમામ દાતાઓને ખુબ ખુબ અભિનંદન આપું છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.