ETV Bharat / city

ધોરણ 12 મેથ્સ ગ્રુપમાં પાસ થનાર વિદ્યાર્થીઓને આર્ટિકેચરમાં સીધો પ્રવેશ - SURAT NEWS

નેશનલ એપ્ટીટયૂડ ટેસ્ટ ઈન આર્કિટેક્ચર દ્વારા JEE એડવાન્સમાં ક્વોલિફાઇડ થવા માટે બોર્ડ પરીક્ષામાં ન્યુનત્તમ ટકાવારી દૂર કરવામાં આવી છે. જેથી ધોરણ 12 મેથ્સ ગ્રુપમાં પાસ થનાર વિદ્યાર્થીઓને આર્ટિકેચરમાં પ્રવેશ આપવામાં આવશે.

JEE એડવાન્સ
JEE એડવાન્સ
author img

By

Published : Apr 5, 2021, 2:24 PM IST

  • JEE એડવાન્સમાં ક્વોલિફાઇડ થવા માટે બોર્ડ પરીક્ષામાં ન્યુનત્તમ ટકાવારી દૂર કરવામાં
  • નેશનલ એપ્ટીટયૂડ ટેસ્ટ ઈન આર્કિટેક્ચર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો
  • JEE એડવાન્સ ક્વોલિફાઇડ કરનાર વિદ્યાર્થીઓને ટકાવારી જોયા વગર જ પ્રવેશ

સુરત : નેશનલ એપ્ટીટયૂડ ટેસ્ટ ઈન આર્કિટેક્ચર દ્વારા JEE એડવાન્સમાં ક્વોલિફાઇડ થવા માટે બોર્ડ પરીક્ષામાં ન્યુનત્તમ ટકાવારી દૂર કરવામાં આવી છે. આ પેહલા 50 ટકા સુધી હોય એવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો અને હવે નેશનલ એપ્ટીટયૂડ ટેસ્ટ ઈન આર્કિટેક્ચર દ્વારા JEE એડવાન્સ ક્વોલિફાઇડ કરનાર વિદ્યાર્થીઓને ટકાવારી જોયા વગર જ પ્રવેશ આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને રાહત રહેશે.

આ પણ વાંચો : JEE મેઈન્સમાં દેશના 13 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા

કોરોના મહામારીને કારણે છૂટછાટ આપવામાં આવી

દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ ચાલી રહ્યા છે અને ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વિવિધ પરીક્ષાઓમાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે JEE એડવાન્સમાં ક્વોલિફાઇડ થવા માટે બોર્ડ દ્વારા પરીક્ષામાં ઓછામાં ઓછા ટકા લાવનાર વિદ્યાર્થીઓનું ભારણ દૂર કરવામાં આવ્યું છે. હવેથી ટકાવારી જોવામાં આવશે નહિ અને ધોરણ 12માં મેથ્સમાં પાસ થનાર વિદ્યાર્થીઓને આર્કિટેક્ચરમાં પ્રવેશ આપવામાં આવશે.

આ પણ વાંચો : ખંભાત શહેરના બે વિદ્યાર્થીઓએ જિલ્લાનું ગૌરવ વધાર્યું

નેશનલ એપ્ટીટયૂડ ટેસ્ટ ઈન આર્કિટેક્ચર પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરવાના સમયમાં વધારો

નેશનલ એપ્ટીટયૂડ ટેસ્ટ ઈન આર્કિટેક્ચર દ્વારા JEE એડવાન્સમાં ક્વોલિફાઇડ થવા માટે બોર્ડ પરીક્ષામાં ન્યુનત્તમ ટકાવારી દૂર કરવામાં આવી છે. તો હાલ ધોરણ 12 ફિજિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સમાં પાસ થનાર વિદ્યાર્થીઓને આર્કિટેક્ચરમાં પ્રવેશ આપવામાં આવશે. આ દેશમાં 10 એપ્રિલના રોજ પરીક્ષા લેવામાં આવશે અને ત્યાર બાદ 12 જૂને સેકન્ડ તબ્બાકાની પરીક્ષા લેવામાં આવશે. નેશનલ એપ્ટીટયૂડ ટેસ્ટ ઈન આર્કિટેક્ચર પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરવાના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.