ETV Bharat / city

Corona In Surat: કોરોના વધતા નિયંત્રણો શરૂ, સુરતમાં સિટી અને BRTS બસો 50 ટકા કેપિસિટી સાથે ચલાવવામાં આવશે - સુરતમાં કોરોના માર્ગદર્શિકા

સુરતમાં કોરોના કેસો (Corona cases in surat) વધતા 6 જાન્યુઆરી 2022થી જાહેર પરિવહન સેવા પર નિયંત્રણ (Public transport services surat) શરુ કરવામાં આવ્યા છે. સુરતમાં સિટી અને BRTS બસ સેવા (BRTS bus service surat) 50 ટકા કેપિસિટી સાથે ચલાવવામાં આવશે.

Corona In Surat: કોરોના વધતા નિયંત્રણો શરૂ, સુરતમાં સિટી અને BRTS બસો 50 ટકા કેપિસિટી સાથે ચલાવવામાં આવશે

author img

By

Published : Jan 6, 2022, 7:58 PM IST

સુરત: કોરોનાના કેસો (Corona cases in surat) વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. 6 જાન્યુઆરી 2022થી જાહેર પરિવહન સેવા (Public transport services surat) પર નિયંત્રણ શરુ કર્યા છે. સુરતમાં દોડતી સિટી અને BRTS બસ સેવા (BRTS bus service surat) 50 ટકા કેપિસિટી સાથે ચલાવવામાં આવશે. આ ઉપરાંત વેક્સિન (Vaccination mandatory in surat) લીધી હશે તે જ લોકો મુસાફરી કરી શકશે.

જાહેર પરિવહન સેવા પર નિયંત્રણ શરુ કર્યા

સુરતમાં કોરોનાના કેસો (Corona In Surat)માં સતત વધારો થઇ રહ્યો છે. 5 જાન્યુઆરી 2022એ સુરત શહેર અને જિલ્લામાં મળીને કુલ 690 કેસ સામે આવ્યા હતા. સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને મનપા તંત્ર (surat municipal corporation)એ ફરી એક વખત નિયંત્રણો કડક (corona restrictions in surat) કર્યા છે. સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર કમલેશ નાયકે જણાવ્યું હતું કે, 6 જાન્યુઆરી 2022થી જાહેર પરિવહન સેવા પર નિયંત્રણ (Restrictions on public transport in surat) શરુ કર્યા છે.

આ પણ વાંચો: એક જ એપાર્ટમેન્ટમાં 9 લોકો કોરોના પોઝિટિવ, બિલ્ડીંગને કરાઇ સીલ

BRTS બસ સેવા 50 ટકા કેપિસિટી સાથે ચલાવવામાં આવશે

સંક્રમણ ન ફેલાય તે માટે બસના દરવાજા ખુલ્લા રાખવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, સુરતમાં દોડતી સિટી અને BRTS બસ સેવા 50 ટકા કેપિસિટી સાથે ચલાવવામાં આવશે. આ ઉપરાંત સંક્રમણ ન ફેલાય તે માટે બસના દરવાજા ખુલ્લા રાખવામાં આવશે. મુસાફરી દરમિયાન ફરજિયાત માસ્ક પહેરવું અને શોશિયલ ડિસ્ટન્સ (Corona guidelines in surat) જાળવવું પડશે અને મુસાફરી દરમિયાન વેક્સિનનું સર્ટિફિકેટ (vaccine certificate compulsory in surat) પણ સાથે રાખવાનું રહેશે તેમ પાલિકા તંત્રએ જણાવ્યું છે.

આ પણ વાંચો: Surat Corona positive Students: રિવરડેલ સ્કૂલમાં સતત ત્રીજા દિવસે વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.