ETV Bharat / city

આજથી નવરાત્રીની પ્રારંભ, સુરતના મંદિરોમાં કોરોનાની ગાઈડલાઇનના ધજાગરા

ભક્તિ અને શક્તિના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થતાં શહેરના વિવિધ માતાજીના મંદિરોમાં શણગાર કરવામાં આવ્યું છે. માતાજીના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. શહેરમાં આવેલા માતાજીના મંદિરોમાં જેમ જેમ દિવસ ઉગી રહ્યો છે તેમ તેમ ભક્તોની લાંબી લાઈન પણ જોવા મળી રહ્યી છે. આ સાથે ફરી એક વખત સુરતમાં ધીમી ગતિએથી કોરોના કેસ વધી રહ્યા છે. ભક્તિ અને શક્તિના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થઇ ગયો છે. તો ભક્તો માટે મંદિરો દ્વારા કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. તે જોઈએ તો શહેરના એક પણ માતાજીના મંદિરમાં કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવામાં આવતું નથી. શહેરના અંબાજી મંદિરની વાત કરીએ તો મહારાજ સહીત ભક્તો માસ્ક તથા સોશિયલ ડીસ્ટન્સ વગર જોવા મળી રહ્યા છે. તે જ રીતે સુરતના પ્રાચીન માતાજીના મંદિરે પણ આ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. એટલે કે ભક્તો તો પાલન કરવાના નથી તો શું મંદિર સંચાલકો દ્વારા પણ કોઈ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી.

Violation of Corona guideline in Surat
Violation of Corona guideline in Surat
author img

By

Published : Oct 7, 2021, 5:09 PM IST

  • ભક્તિ અને શક્તિના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ
  • મંદિરોમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ
  • આરોગ્ય વિભાગે નોટિસ આપી નથી પણ મૌખિક જાણકારી આપી છે

સુરત: આજથી નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે. શહેરના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ સમય દરમિયાન પણ મંદિરો દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી. આ વાતને લઈને જ્યારે આરોગ્ય અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, અમે કોઈ નોટિસ આપી નથી પણ હા અમારી ટીમ મંદિરોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા બાબતે જાણકારી આપી આવ્યા હતા. તેમ છતાં હજુ પણ આ રીતેનું જોવા મળશે તો કાર્યવાહી ચોક્કસ પર્ણે કરવામાં આવશે.

આજથી નવરાત્રીની પ્રારંભ, સુરતના મંદિરોમાં કોરોનાની ગાઈડલાઇનના ધજાગરા

ચાલુ આરતીમાં દર્શન કરાવીએ છીએ: ચંદ્રિકા મકવાણા

આ વખતે નવરાત્રમાં બે વર્ષથી નવરાત્રમાં માતાજીના દર્શન બંધ હોવાથી આ વર્ષે માતાજીના દર્શન ભાવિભક્તોને થઇ રહ્યા છે. ને ભાવિ ભક્તો નિયમ અનુસાર દર્શન કરવા દે છે. લાઈન સર સોશિયલ ડીસ્ટન્સ રાખે છે અને કોરોના હોવાથી અમે લોકો માસ્કનું આગ્રહ રાખીએ છીએ. લોકો માતાજીના દર્શન કરી એમની માં મનોકામનાઓ પૂર્ણ કરે રિદ્ધિ સિદ્ધિ આવે એમના ઘરમાં કે માં આવા કપરા સમયમાં પણ તમે અમને બચાવ્યાં છે. તો હવે પણ અમને આગળ બચાવશે અને કોરોનને મુક્ત કરો. અમારા ભાવિક ભક્તોને ધંધાકીયમાં ઉંપયોગ થાય અને સારી રીતે દિવાળી જાય એ માટે નવ દિવસનું અનુસ્થાન ભક્તો કરશે. ભક્તો માને પ્રાર્થના કરશે. એમના સંખ્યામાં માતાજીના ચરણોમાં આવશે. મંદિર તરફથી અમે રેલિંગ લગાવી છે અને આરતીમાં પણ અમે ઉભા રાખતા નથી. એ લોકોને ચાલુ આરતીમાં દર્શન કરાવીએ છીએ. ખાસ મંદિર તરફથી અમે ભક્તોને વારંવાર એનાઉન્સ કરીએ. એટલે માસ્ક પહેરવાનો આગ્રહ રાખીએ છીએ. ભક્તોનો આવે ધસારો હોય આવે ભક્તો આગળ માતાજી પણ શું કરે. કારણ કે એમના ભક્તો બધા ગાંડા કહેવાય પણ સંચાલન માટે વારંવાર અમે એનાઉન્સ કરીએ છીએ અને એ લોકોની કાળજી રાખીએ છીએ.

આ પણ વાંચો: જૂનાગઢના પ્રાચીન ગરબા આયોજકોએ સરકાર પાસે ગાઈડલાઈન સાથે ગરબા આયોજનની મંજૂરીની માગ કરી

નવરાત્રી એટલે શક્તિ અને ભક્તિ કરવાનો સૌથી સારામાં સારો તહેવાર: જતીનભાઈ

હું અંબાજી મંદિરમાં સેવક પૂજારી તરીકે છેલ્લા ઘણા સમયથી કાર્ય કરી રહ્યો છું. આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયા છે. નવરાત્રી એટલે શક્તિ અને ભક્તિ કરવાનો સૌથી સારામાં સારો તહેવાર. હું દાંડિયા વગરની વાત કરું છું. અનુષ્ઠાન, જપ-તપ, ઉપવાસ આ નવરાત્રીના સૌથી અગત્યના ભાગ છે. દાંડિયો રમવો એ આખી વસ્તુ અલગ છે. ગયા વર્ષે કોરોનાને કારણે નવરાત્રીનો ઉત્સવ કરી શક્યા ન હતા. સરકારની ગાઇડલાઇન પ્રમાણે મંદિરો બંધ રાખતા હતા અને મંદિરો ખુલ્યા તો ભક્તોની અવરજવર થઈ હતી. હવે આ વર્ષે કોરોના થોડો ઓછો થયો છે. સુરત શહેર કોરોના મુક્ત થયું છે અને મંદિર ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ભક્તો અત્યારે પ્રવેશ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો. કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ભક્તો અત્યારે દર્શનનો લાભ લઇ રહ્યા છે. હજી આશા રાખીએ કે દસ દિવસ સુધી ઉત્સવનું આયોજન થાય માતાજીને એવી વિનંતી કરીએ કે કોરોના મુક્ત સુરત થાય.

આ પણ વાંચો: આજથી નવલા નોરતાનો પ્રારંભ, જૂનાગઢમાં માઇ ભક્તોએ કર્યા વાઘેશ્વરી માતાના દર્શન

"જય આધ્યા શક્તિ" એની છેલ્લી લાઈન ભણે શિવાનંદ સ્વામી એની નવમી પેઢી છું: ભક્ત

પલ્લવી વ્યાસ નામના ભક્તે જણાવ્યું હતું કે, અમારી કુળદેવી અંબાજી. હું પરણીને 1955 માં આવી ત્યારથી અત્યાર સુધી નિયમિત લગભગ દરોજ્જ આવું છું અને આના પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારા બધા જ કાર્યો એમણે પાર પાડ્યા છે. બીજી એક મારી ઓળખાણએ રીતે આપી દઉં કે માતાજીની આરતી છે. "જય આધ્યા શક્તિ" એની છેલ્લી લાઈન ભણે શિવાનંદ સ્વામી એની હું નવમી પેઢી છું. એ મને નથી ખબર પણ છાપામાં કોઈએ રીસર્ચ કર્યું છે. શિવાનંદ માનકારે એમણે કહ્યું જાણીતા સામાજિક કાર્ય કર્તા પલ્લવી વ્યાસએ આ શિવાનંદની નવમી પેઢી છે. ત્યારથી મારામાં જોમ વધ્યું છે. અત્યારે પણ મારી ઉમર 85 છે અને હું 15 સંસ્થામાં સતત કામ કરું છું. લોકો મને ઓળખે છે. લોકો મારી પાસે આવે છે અને આ અંદર બેઠી છે એ બધા કામો પુરા પાડે છે. મારા પપ્પા એવું કહેતા બહું વર્ષો પહેલા જ્યારે આખા સુરતમાં આગ લાગી ત્યારે આ સાક્ષાત દેવી બચી ગઈ, ત્યારથી લોકોની શ્રદ્ધા વધી ગઈ પણ આ અખંડિત રહ્યુંને કશું નહીં થયું. ત્યાર પછી રીનોવેશન થયું. હવે આ લોકો ખુબ જ સુંદર રીતે મંદિર સાચવે છે, સાંભળે છે, દરોજ્જ નવા નવા સિંગાર કરે છે. નવા નવા થાળ મુકવામાં આવે છે. પુષ્કળ લોકો અહીં દૂર-દૂરથી લોકો આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.