સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં પણ તાપમાનનો પારો એકા-એક ઊંચે ચડ્યો છે. દરરોજ લોકો 45 ડિગ્રી જેટલા તાપનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ અસહ્ય તાપની સાથે ગરમીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને ગરમી લાગવાના કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અરવિંદ રૈયાણીની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટ ભાજપના ધારાસભ્ય ગરમીની ચપેટમાં, હોસ્પિટલમાં દાખલ - rjt
રાજકોટઃ રાજ્યમાં સતત વધી રહેલા તાપમાનના પગલે લોકો પરેશાન છે. ત્યારે રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ ગરમીની ઝપેટમાં આવી ગયા છે. ધારાસભ્ય રૈયાણીને તબિયત લથડતા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેમની હાલમાં પણ સારવાર શરૂ છે.
રાજકોટ ભાજપના ધારાસભ્ય ગરમીની લપેટમાં
સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં પણ તાપમાનનો પારો એકા-એક ઊંચે ચડ્યો છે. દરરોજ લોકો 45 ડિગ્રી જેટલા તાપનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ અસહ્ય તાપની સાથે ગરમીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને ગરમી લાગવાના કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અરવિંદ રૈયાણીની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટ ભાજપના ધારાસભ્ય ગરમીની લપેટમાં, સારવાર હેઠળ
રાજકોટઃ રાજ્યમાં સત્તત વધી રહેલા તાપમાનના પગલે લોકો પરેશાન છે. ત્યારે રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાની પણ ગરમીની ઝપેટમાં આવી ગયા છે. રવિવારે અચાનક ધારાસભ્ય રૈયાણીને તાવ, પેટમાં દુખાવો અને કડતર થતા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેમની હાલમાં પણ સારવાર શરૂ છે.
સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં પણ તાપમાનનો પારો એકાએક ઊંચે ચડ્યો છે. દરરોજ લોકો 45 ડિગ્રી જેટલા તાપનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ અસહ્ય તાપની સાથે ગરમીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રવિવારના રોજ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને ઓન ગરમી લાગવાના કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અરવિંદ રૈયાણીને અચાનક તાવ, પેટમાં દુખાવો જવવી સમસ્યા સર્જાતા તેમને હોસ્પિટલ ખાટ્વિ ખસેડવામાં આવ્યા હતા અને દાખલ કરાયા હતા.
નોંધઃ અરવિંદ રૈયાનીની ફાઇલ ફોટો છે.