ETV Bharat / city

Gujarat Assembly Election 2022: કોંગ્રેસનું હવે મિશન સૌરાષ્ટ્ર, આગામી સમયમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કરશે પ્રચાર - ગુજરાતની ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી

ગુજરાતમાં ચૂંટણીની તૈયારીમાં(Gujarat Assembly Election Preparation) સતત તૈયારીઓને લઈને કોંગ્રેસનું હવે મિશન સૌરાષ્ટ્ર(Congress has mission for Saurashtra) છે. સૌરાષ્ટ્ર ઝોન બાદ અન્ય ત્રણ ઝોનમાં પણ બેઠક યોજાશે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી સહિતની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે તેમજ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના લોકચાહના ધરાવતા કોંગ્રેસના નેતાઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાતે પ્રચાર માટે આવશે.

Gujarat Assembly Election 2022: કોંગ્રેસનું હવે મિશન સૌરાષ્ટ્ર, આગામી સમયમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કરશે પ્રચાર

author img

By

Published : May 16, 2022, 10:16 PM IST

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ચૂંટણીની તૈયારીમાં સતત એક્શનમાં આવી રહેલી ભાજપ એક તરફ પક્ષના સંગઠનને દોડતું કર્યું છે. થોડા દિવસ પહેલા જ દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(AAP Preparation For Gujarat Election) આવ્યા હતા. જે બાદ કોંગ્રેસ પણ સક્રિય બની છે. આવતી 19મી રોજ કોંગ્રેસના રાહુલ અને પ્રિયંકા ગાંધી રાજકોટ આવી રહ્યા છે. શું છે કોંગ્રેસની તૈયારીઓ(Congress Preparation for Gujarat Election)?

બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના આગેવાનો ઉમટી પડશે:મહેશ રાજપૂત
બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના આગેવાનો ઉમટી પડશે:મહેશ રાજપૂતબેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના આગેવાનો ઉમટી પડશે:મહેશ રાજપૂત

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાતે પ્રચાર માટે આવશે - ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાં પ્રાણ ફૂંકવાની કવાયત જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂતે મિડિયાને જણાવ્યું હતું કે,આગામી સમયમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના લોકચાહના ધરાવતા કોંગ્રેસના નેતાઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાતે(Congress Preparation for Gujarat Election) પ્રચાર માટે આવશે.

આ પણ વાંચો: કોંગ્રેસ પેનલે ચિંતન શિવિરના અંતિમ દિવસે લિધા આ મહત્વના નિર્ણયો...

બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના આગેવાનો ઉમટી પડશે, મહેશ રાજપૂત - વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં 19 મે, ગુરુવારના રોજ બપોરે 1 કલાકે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે. જે શહેરના હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને રઘુ શર્મા સહિત આગેવાનો હાજર રહેશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના આગેવાનો ઉમટી પડશે. સૌરાષ્ટ્ર ઝોન બાદ અન્ય ત્રણ ઝોનમાં પણ બેઠક યોજાશે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી સહિતની કામગીરી(Gujarat Assembly Election Preparation) અંગે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: Congress Chintan Shivir: રાહુલ-પ્રિયંકા કૉંગ્રેસની ડૂબતી નૈયાને લગાવી શકશે પાર...

કેજરીવાલની ભવ્ય સભા બાદ હવે રાહુલ ગાંધીનું પણ મિશન સૌરાષ્ટ્ર - ઉલ્લેખનીય છે કે 2022ની ચૂંટણીને(Gujarat Assembly Election 2022 ) લઈને કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. કેજરીવાલની ભવ્ય સભા બાદ હવે રાહુલ ગાંધીનું પણ મિશન સૌરાષ્ટ્ર છે. હાલ તમામ રાજકીય પક્ષોની નજર સૌરાષ્ટ્રની વિધાનસભા પર મંડાયલી છે. તો બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ રાજકોટના જસદણ તાલુકાના આટકોટ ગામે આવી રહ્યા છે. પહેલા 29 મેએ આવનાર હતા પરંતુ હવે 28 મેએ આટકોટ આવશે તેવું ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ સત્તાવાર રીતે જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.