ETV Bharat / city

જૂનાગઢમાં 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢમાં શુક્રવારે 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના અધિકારીઓ અને મહિલા અગ્રણીઓએ હાજરી આપી હતી.

ETV BHARAT
જૂનાગઢમાં 'નેશનલ ગર્લ ડે'ની ઉજવણી કરવામાં આવી
author img

By

Published : Jan 24, 2020, 11:58 PM IST

જૂનાગઢ: શુક્રવારે 'નેશનલ ગર્લ ડે' નિમિત્તે જૂનાગઢમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કુલ ખાતેથી જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને જૂનાગઢ મહાનગરના પૂર્વ મહિલા મેયરોએ 'બેટી બચાઓ, બેટી પઢાઓ'ના નારા સાથે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં જૂનાગઢ શહેરની શાળામાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીઓ જોડાઇ હતી.

ETV BHARAT
જૂનાગઢમાં 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી

અત્યારના સમયે મહિલાઓ અને ખાસ કરીને યુવતીઓ સામે દુરાચારના અનેક બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે આજના દિવસની ઉજવણી વિશેષ મહત્ત્વ ધરાવે છે. જેથી 'બેટી બચાઓ, બેટી પઢાઓ'ના નારા સાથે શુક્રવારે 'નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે'ની ઉજવણી કરવામાં આવી હતી. આ રેલીમાં જૂનાગઢના પ્રથમ પૂર્વ મહિલા મેયર જ્યોતિબેન વાછાણી અને આધ્યા શક્તિ મજમુદારે પ્રેરક હાજરી આપી હતી.

Intro:જૂનાગઢમાં આજે બાલિકા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લાના અધિકારીઓ અને મહિલા અગ્રણીઓએ હાજરી આપી હતી

Body:આજે બાલિકા દિવસ નિમિત્તે જૂનાગઢમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આઝાદ ચોક સ્થિત ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલ ખાતેથી આ રેલીને જૂનાગઢ જિલ્લા કલેકટર અને જૂનાગઢ મહાનગર ના પૂર્વ મહિલા મેયરોએ રેલીને પ્રસ્થાન કરાવીને બેટી બચાવો બેટી પઢાવો ના નારા સાથે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું

આજે વિશ્વ બાલિકા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આજે જૂનાગઢના આશાબેન ચોક સ્થિત સરકારી કન્યા વિધ્યાલય ખાતેથી રેલી ને જૂનાગઢ જિલ્લા કલેકટર અને જૂનાગઢના પૂર્વ મહિલા મેયર oe પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીને બેટી બચાવો બેટી પઢાઓ ના નારા સાથે પ્રસ્થાન કરાવી હતી આ રેલીમાં જૂનાગઢ શહેરની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ભાગ લઈને રેલીને સફળ બનાવી હતી

આજે જે પ્રકારે મહિલાઓ અને ખાસ કરીને યુવતીઓ સામે દુરાચાર ના બનાવો વધી રહ્યા છે તેમ જ સંસ્કારી પરિવારો પણ દીકરીને ભાર સમજીને તેની સામે ભેદભાવ ભર્યું વલણ દાખવી રહ્યા છે તેવા અનેક બનાવો આજે પણ સામે આવી રહ્યા છે ત્યારે આજના દિવસની ઉજવણી વિશેષ મહત્ત્વ ધરાવે છે બેટી બચાવો બેટી પઢાવો ના નારા સાથે આજે બાલિકા દિવસ ની ખાસ ઉજવણી કરવામાં આવી હતી.આ રેલીમાં જૂનાગઢના પ્રથમ પૂર્વ મહિલા મેયર જ્યોતિબેન વાછાણી અને આધ્યા શક્તિ બેન મજમુદારે તેની પ્રેરક હાજરી આપીને મહિલાઓના ઉત્થાન માટે આ રેલીમાં જોમ ભર્યું હતું

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.