ETV Bharat / city

Honey Bee Farming : ખેતીના પાકની સાથે વધુ વળતર આપતી આ પ્રગતિશીલ ખેતી કરશો? જૂનાગઢના ખેડૂતને મળે છે લાભ

જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂતે રોજગારી મેળવવાની (Progressive farming in Junagadh) નવી તક ઝડપી છે. પશુ આધારિત જૈવિક ખેતી અપનાવી ખેડૂતે મધમાખી ઉછેર કેન્દ્રમાં (Honey Bee Breeding Center) પુષ્કળ પ્રમાણમાં મધનું (Honey Bee Farming) ઉત્પાદન કર્યું છે. જેમાં સારું આર્થિક વળતર પણ મળી રહ્યું છે.

Honey Bee Farming : ખેતીના પાકની સાથે વધુ વળતર આપતી આ પ્રગતિશીલ ખેતી કરશો? જૂનાગઢના ખેડૂતને મળે છે લાભ
Honey Bee Farming : ખેતીના પાકની સાથે વધુ વળતર આપતી આ પ્રગતિશીલ ખેતી કરશો? જૂનાગઢના ખેડૂતને મળે છે લાભ
author img

By

Published : May 20, 2022, 5:35 PM IST

જૂનાગઢ:જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂતે મધમાખી ઉછેર કેન્દ્ર થકી રોજગારી મેળવવાની સાથે ખૂબ સારું આર્થિક વળતર મેળવ્યું છે. રાજ્યમાં ધીમે ધીમે પશુ આધારિત જૈવિક ખેતીનો વિચાર ખેડૂતો અપનાવી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ખેડૂતે (Progressive farming in Junagadh)મધમાખી ઉછેર કેન્દ્રને (Honey Bee Breeding Center)સફળતાપૂર્વક ચલાવીને પુષ્કળ પ્રમાણમાં મધનું (Honey Bee Farming) ઉત્પાદન કર્યું છે. જેના થકી યુવાન ખેડૂતને સારું આર્થિક વળતર પણ મળી રહ્યું છે.

પશુ આધારિત જૈવિક ખેતી અપનાવી સારું આર્થિક વળતર

મધમાખી આધારિત ખેતીનો પ્રયોગ -મધમાખીથી કૃષિ પાકોને પણ સારો ફાયદો થઈ રહ્યો છે. કેટલાક વર્ષોથી ખેડૂતો કૃષિની દિશામાં નવતર પ્રયોગો હાથ ધરી રહ્યા છે તેમાં પશુ આધારિત ખેતી તરફ યુવાન (Honey Bee Breeding Center)ખેડૂતો વળી રહ્યા છે. જેમાં જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂત આશિષ પટોળીયા મધમાખી આધારિત ખેતી (Honey Bee Farming) શરૂ કરીને વર્ષ દરમિયાન સારા આર્થિક વળતર સાથે પારંપરિક ખેતી પદ્ધતિથી થયેલા કૃષિ પાકોના વાવેતરમાં પણ મોટો ફાયદો મેળવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Honeybee On Carrot Plants: જૂનાગઢમાં થતી દેશી ગાજરની ખેતી મધમાખીઓ માટે આશ્રયસ્થાન

સોશિયલ મીડિયા મારફતે મળી મધની ખેતીની જાણકારી -જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂત (Progressive farming in Junagadh)આશિષ પટોળીયાને મધની ખેતી (Honey Bee Farming) કરવાની વિચાર સોશિયલ મીડિયા મારફતે આવ્યો હતો. તેમણે તેના ખેતરમાં ઋતુ આધારિત ખેતી કરવાની સાથે મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરીને કૃષિપાકોની સાથે મધનું ઉત્પાદન લેવાની શરૂઆત કરી. પાંચ વર્ષથી આશિષ પટોળીયા મધની ખેતી (Honey Bee Breeding Center)સાથે સંકળાયેલા છે.

આની ખેતીથી પારંપરિક ખેતી પદ્ધતિથી થયેલા કૃષિ પાકોના વાવેતરમાં પણ મોટો ફાયદો

કૃત્રિમ મધપેટી અને મધમાખીની ખરીદીનો જ ખર્ચ- આશિષ પટોળીયા પાસે 100 જેટલી કૃત્રિમ મધમાખી ઉછેર કેન્દ્રની પેટીઓ છે જેમાં મધમાખીઓ દ્વારા મધ મળે છે. આમાં કૃષિ પાક ઉપરથી પરાગનયનની પ્રક્રિયા દ્વારા મધમાખીઓ કૃત્રિમ રીતે મધપેટીમાં રહેલા મધપૂડામાં મધમાખીઓ એકત્રિત કરે છે. પ્રારંભિક તબક્કે કૃત્રિમ મધપેટી અને મધમાખીની ખરીદી સિવાય અન્ય કોઈ ખર્ચ મધમાખીની ખેતી માટે (Honey Bee Farming) આવતો નથી.

આ પણ વાંચોઃ પ્રગતિશીલ ખેડૂતે મધમાખી ઉછેર કેન્દ્ર કર્યું શરૂ

કુદરતી રીતે મધમાખીની ખેતી દ્વારા મધ મેળવી શકાય- આશિષ પટોળીયાએ મધમાખીની ખેતી (Progressive farming in Junagadh) અંગે જણાવ્યું હતું કે પારંપરિક રીતે થતા કૃષિ પાકોની ખેતીની વચ્ચે કૃત્રિમ રીતે બનાવવામાં આવેલી મધપૂડા સાથેની મધપેટી (Honey Bee Farming) રાખવામાં આવે છે. જેમાં મધમાખીઓ દ્વારા કૃષિ પાકોમાંથી પરાગનયનની પ્રક્રિયા અને અંતે કૃષિ પાકોના ફૂલનો રસ મધના સ્વરૂપમાં એકત્રિત થાય છે. પ્રાથમિક તબક્કે ખર્ચ થયા બાદ કુદરતી રીતે મધમાખીની ખેતી દ્વારા મધ (Honey Bee Breeding Center) મેળવી શકાય છે. જેમા કોઈ પણ પ્રકારનું આર્થિક રોકાણ કર્યા વગર વર્ષો સુધી કુદરતી રીતે મધ એકત્ર કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.