ETV Bharat / city

Junagadh Mango Auction: કેરીના ચાહકો માટે સારા સમાચાર, થઇ શકે છે આટલો ફાયદો - Mango Income in Marketing yard

કેસર કેરીના રસિકો માટે ખૂબ સારા સમાચાર છે. માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક(Mango Income in Marketing yard) વધતા આવનારા સમયમાં કેરીના ભાવ(Kesar Mango Market price ) ઘટે તેવી શક્યતા છે. આ ભાવોથી દરેક વર્ગ કેરી વ્યાજબી ભાવે કેરી ખરીદી શકશે.

Junagadh Mango Auction: કેરીના ચાહકો માટે સારા સમાચાર, થઇ શકે છે આટલો ફાયદો

author img

By

Published : May 6, 2022, 5:10 PM IST

જૂનાગઢ: ગીરની કેસર કેરીના(Junagadh Kesar Mango) બજાર ભાવ આવનારા દિવસોમાં ઘટવાની શક્યતા વર્તાઇ રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રતિ 10 કિલો કેસર કેરીના બજાર ભાવો(Kesar Mango Market price) 1000 રૂપિયાની આસપાસ રહેવાની શક્યતાઓ કેરીના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં દૈનિક આવક વધી છે.

કેરીના ચાહકો માટે સારા સમાચાર

આ પણ વાંચો: ફળોના રાજાનો વેપાર અને હરાજીનો અંદાજ, કંઈક આ રીતે બન્યો અદભૂત, જૂઓ વીડિયો...

સ્વાદના રસિકો માટે જુનાગઢથી સારા સમાચાર - 26 એપ્રિલે 2022ના રોજ તાલાલા માર્કેટિંગ યાર્ડ(Talala Marketing Yard) શરૂ થવાની સાથે જ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની પ્રતિદિન આવક વધી રહી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં(Junagadh Marketing yard) દૈનિક ધોરણે 10 કિલો બોક્સના 4000થી લઈને 5000 બોક્સની આવક થઈ રહી છે. જે ગત વર્ષની સરખામણીએ થોડી ઓછી માનવામાં આવે છે, પરંતુ જેમ કેરીની આવક આગળ વધશે તેમતેમ દૈનિક આવકમાં નોંધપાત્ર વધારો પણ થતો જોવા મળશે.

ચાલુ સિઝનમાં કેરીની હરાજી શરૂ થતા જ 10 કિલો બોક્સના નીચામાં નીચા 800 રૂપિયા ભાવ બોલાઇ રહ્યા છે.

બજારભાવોમાં ઘટાડો થવાની શક્યતા - આજના દિવસે કેસર કેરીને આવકને લઈને નીચામાં પ્રતિ 10કિલોના 800 રૂપિયાથી લઈને ઊંચામાં પ્રતિ 10કિલોના 1200 રૂપિયા સુધીના બજારભાવો બોલાવ્યા છે. જે ગત વર્ષની સરખામણીએ નીચામાં 500 અને ઊંચામાં 600 રૂપિયા વધુ જોવા મળી રહ્યા છે, જેમ કેરીની આવક વધતી રહેશે તેમ બજાર ભાવોમાં 100 લઈને 200 રૂપિયા સુધીનો ઘટાડો પણ જોવા મળી શકે છે તેવી શક્યતાઓ કેરીના વેપારીઓએ વ્યક્ત કરી છે.

આ ભાવોથી દરેક વર્ગ કેરી વ્યાજબી ભાવે કેરી ખરીદી શકશે.

આ પણ વાંચો: Indo Israel Mango Center Talala: ઈન્ડો ઇઝરાઇલ રૂટ સિસ્ટમથી તૈયાર થશે કેસર કરી, જોવા મળશે આ ખાસિયત

દરેક વર્ગને પરવડે તેવા ભાવો - ગત વર્ષે સારામાં સારી કેસર કેરીના પ્રતિ 10 કિલોના બજાર ભાવ 800 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે, ત્યારે ચાલુ સિઝનમાં(Kesar Mango Season) કેરીની હરાજી(junagadh mango auction) શરૂ થતા જ 10 કિલો બોક્સના નીચામાં નીચા 800 રૂપિયા ભાવ બોલાઇ રહ્યા છે. જ્યારે સારી અને ગુણવત્તાયુક્ત કેસર કેરીના બજાર ભાવ 1200 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. આ વર્ષે દરેક વર્ગને પરવડે તે પ્રકારના કેરીના બજારભાવો ચોક્કસપણે જોવા મળશે નહીં, પરંતુ કેરીની સીઝન જેમ આગળ વધશે તેમ બજારભાવોમાં 100થી લઈને 200 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. તેમ છતાં ગરીબ વર્ગ માટે આ વર્ષે કેરી ના બજાર ભાવ અસહ્ય બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.