ETV Bharat / city

Shree On Nepal's currency: નેપાળની ચલણી નોટો પર આજે પણ જોવા મળે છે શ્રીનું પ્રતીક

author img

By

Published : Dec 20, 2021, 5:26 PM IST

Updated : Dec 20, 2021, 8:39 PM IST

નેપાળની ચલણી નોટો પર શ્રીનું પ્રતીક (Shree On Nepal's currency) જોવા મળે છે. આ વિશે જૂનાગઢમાં આવેલા લક્કડગીરી બાપુ સાથે Etv BHaratએ વાતચીત (conversation with Lakkadgiri Bapu) કરી હતી.

Shree On Nepal's currency: નેપાળની ચલણી નોટો પર આજે પણ જોવા મળે છે શ્રીનું પ્રતીક
Shree On Nepal's currency: નેપાળની ચલણી નોટો પર આજે પણ જોવા મળે છે શ્રીનું પ્રતીક

જૂનાગઢ: નેપાળની ચલણી નોટો પર આજે પણ હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતું 'શ્રી'નું પ્રતીક (Shree On Nepal's currency) જોવા મળે છે. હિન્દુ ધર્મમાં શ્રીને શુભ માનવામાં (shree in hindu religion) આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતા પૂર્વે શ્રીના પ્રતીકને શુકનવંતુ માનવામાં આવે છે અને તેનું ધાર્મિક વિધિ સાથે પૂજન (worship rituals of hinduism) કરવામાં આવે છે. નેપાળની ચલણી નોટો પર શ્રીનું પ્રતીક આજે પણ હિંદુ ધર્મનુ પ્રતિનિધિત્વ કરી રહ્યું છે.

રાષ્ટ્રીય ચલણ પર ધાર્મિક પ્રતીક અંકિત કરનારો પ્રથમ દેશ

દેશના ચલણ પર શ્રીનું પ્રતીક અંકિત કરનારો નેપાળ આજે પણ વિશ્વનો એક માત્ર દેશ છે. નેપાળની ચલણી નોટો (nepalese currency notes) પર શ્રીનું પ્રતીક અંકિત છે. કોઈપણ દેશના ચલણ પર ધાર્મિક પ્રતીકો વિશ્વમાં ક્યાંય પણ જોવા મળતા નથી, ત્યારે સમગ્ર વિશ્વમાં એકમાત્ર નેપાળ એવો દેશ છે કે જેણે તેમના રાષ્ટ્રીય ચલણ પર શ્રીનું પ્રતીક અંકિત (religious symbols on the currency of nepal) કર્યું છે. આ સિવાય દુનિયાના કોઈપણ દેશના રાષ્ટ્રીય ચલણ પર શ્રીનું પ્રતીક અંકિત થયું હોય તેવુ હજુ સુધી બનવા પામ્યું નથી.

નેપાળ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે જે પોતાના રાષ્ટ્રીય ચલણ પર પણ હિંદુ ધર્મનો સ્વીકાર કરીને આગળ ધપી રહ્યો છે.

શ્રીને શુકનવંતુ શુભ અને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે

ઉલ્લેખનીય છે કે નેપાળને વિશ્વનું એકમાત્ર હિંદુ રાષ્ટ્ર (only hindu nation in the world) માનવામાં આવે છે. હિંદુ ધર્મ સાથે સંકળાયેલા અને શુભ ચિન્હ માનવામાં આવતા શ્રીના પ્રતીકને નેપાળની રીઝર્વ બેંક (reserve bank of nepal) દ્વારા રાષ્ટ્રીય ચલણ પર અંકિત કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં આવેલા લક્કડગીરી બાપુ (conversation with Lakkadgiri Bapu) પાસે રહેલી નેપાળની ચલણી નોટ પર શ્રીનું પ્રતીક અંકિત છે તેને લઈને લક્કડગીરી બાપુ જણાવી રહ્યા છે કે, નેપાળ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે જે પોતાના રાષ્ટ્રીય ચલણ પર પણ હિંદુ ધર્મનો સ્વીકાર કરીને આગળ ધપી રહ્યો છે. શ્રીને શુકનવંતુ શુભ અને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. સાથે સાથે માતા જાનકીને પણ શ્રીના રૂપમાં જોવામાં આવે છે.

હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા સમાન

નેપાળના રાષ્ટ્રીય ચલણ પર શ્રીને અંકિત કરવું હિંદુ ધર્મની ધાર્મિક પરંપરાને ઉજાગર કરવા સમાન છે. નેપાળની રિઝર્વ બેંકે તેમના રાષ્ટ્રીય ચલણ પર શ્રીને અંકિત કરીને પોતે શા માટે વિશ્વનો એકમાત્ર હિંદુ દેશ બની રહ્યો છે તેનું આદર્શ અને ઉત્તમ ઉદાહરણ પણ રાષ્ટ્રીય ચલણના રૂપમાં સમગ્ર વિશ્વ સામે પ્રસ્તુત કર્યું છે. ભારત સહિત વિશ્વના કોઈપણ દેશોના રાષ્ટ્રીય ચલણ પર હજુ સુધી આ પ્રકારના ધાર્મિક ચિન્હોને અંકિત કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મ '21મું ટિફિન' ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થઈ સિલેક્ટ

આ પણ વાંચો: micron Cases In Ahmedabad: અમદાવાદ SVP હોસ્પિટલમાં તાન્ઝાનિયાથી પરત ફરેલા દંપતિ ઓમીક્રોન પોઝિટિવ

Last Updated : Dec 20, 2021, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.