ETV Bharat / city

દિવાસા ગામના ખુનનો ભેદ ઉકેલાયો, 3 આરોપી પોલીસના સકંજામા - દિવાસા ગામના સમાચાર

જૂનાગઢ: જિલ્લાના માંગરોળ પાસેના દિવાસા ગામ પાસે ત્રણ-ચાર દિવસ અગાઉ એક ખુલ્લી ગટરમાં પોલીસને મૃતદેહ મળ્યો હતો. મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. મૃતદેહ ગામના રામજી પરમાર નામના આધેડ વ્યક્તિનો હોવાનું બહાર આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, રામજીભાઈને ગળેટુંપો આપી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસે હત્યા કરનાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.

દિવાસા ગામનો ખુનનો ભેદ ઉકેલાયો, 3 આરોપી પોલીસના સકંજામા
author img

By

Published : Nov 7, 2019, 9:17 PM IST

જૂનાગઢના દિવાસા ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસે હત્યાના ગુનામાં ત્રણ શકમંદ જીવાભાઇ કોળી, રજાકભાઈ અને ભાર્ગવ શખ્સની અટકાયત કરી હતી. જેની પૂછપરછ કરતાં આરોપીએ હત્યા કરવાનું કબુલ્યું હતું.

દિવાસા ગામનો ખુનનો ભેદ ઉકેલાયો, 3 આરોપી પોલીસના સકંજામા

પોલીસની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું કે, મૃતક જીવાભાઈ આરોપી ભાર્ગવની બહેનના અનૈતિક સંબંધ અંગે અફવા ફેલાવતો હતો. જેને લઇને આરોપી ભાર્ગવે તેના મિત્રો સાથે મળી જીવાભાઈને મોતને ઘાટ ઉતારી દીધા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:MangrolBody:એન્કર

પોતાના મિત્ર ની પુત્રીઓ સાથે તેના વાડી માલિક અને અન્ય એક વ્યક્તિ ને અનેતિક સબંધ હોવાની ગામમાં ખોટી અફવા ફેલાવનાર આધેડ ને ગળાટુંપો આપી ત્રણ શખ્સોએ મોત ને ઘાટ ઉતારી દીધો હતો અને પોલીસ આ ત્રણેય ની ધરપકડ કરી આગળ ની તપાસ શરૂ કરી છે..

વિઓ-1

જુઓ આ ત્રણેય આરોપીઓ.... પોલીસ ગિરફત માં રહેલ આ ત્રણેય આરોપીઓ ઉપર આધેડ ની હત્યા કરવાનો આરોપ છે.. માંગરોળ ના દિવાસા ગામ પાસે ની એક ખુલ્લી ગટર માં ત્રણ ચાર દિવસ પહેલા પોલીસ ને એક લાશ મળી હતી.. જેનો કબજો લઈ પી એમ કરાવવામાં આવ્યું હતું.. જે લાશ દિવાસા ગામમાં રહેનાર રામજી મેપા પરમાર નામના આધેડની હોવાનું ખૂલ્યું હતું.. પી એમ રિપોર્ટ માં મરનાર રામજીભાઈને ગળાટુંપો આપી હત્યા કરવાનું ખૂલ્યું હતું.. જેના આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી..

બાઇટ

એચ એસ રતનું

ડી વાય એસ પી

તપાસનિશ અધિકારી, જુનાગઢ

વિઓ-2

પોલીસ આ હત્યા ના ગુના માં આજ ગામ ના ત્રણ શખ્સો ની અટકાયત કરી છે.. ગામના આગેવાન જીવાભાઇ કોળી, રજાકભાઈ અને ભાર્ગવ નામના ત્રણ શખ્સોએ મળી ને આધેડ રામજી પરમાર ની હત્યા કરી હતી.. પોલીસ આગવી ઢબે પૂછપરછ કરતાં આ ત્રણેય શખ્સો એ ગુનો કબૂલી લીધો હતો.. કારણ જાણી પોલીસ પણ આશ્ચર્ય માં પડી ગઈ હતી.... ભાર્ગવ ના પિતા અશોકભાઇ અને મરનાર રામજીભાઈ બંને મિત્રો હતા.. અશોકભાઇ અમદાવાદ રહે છે.. પરંતુ દિવાસા ખાતે ભાર્ગવ અને તેની બંને બહેનો સાથે રહેતો હતો અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.. અને ત્રણેય સંતાનો ની દેખરેખ રાખવાની જવાબદારી ભાર્ગવના પિતા અશોકભાઇ એ રામજીભાઈ ને આપી હતી.. ભાર્ગવ જીવાભાઇ કોળી અને રજાકભાઈ ને ત્યાં પોતાની બહેન ને લઈને મજૂરી જતો હતો.. ત્યારે રામજી મેપા પરમારે જીવાભાઇ કોળી, રજાકભાઈ ને ભાર્ગવ ની બહેનો સાથે અનેતિક સંબધ હોવાની વાતો ગામમાં ફેલાવી હતી.. જે અંગે ભાર્ગવ ને ખબર પડી જતાં તેમને બદલો લેવાનું નક્કી કર્યું હતું.. અને મોકો જોઈને તેણે રામજી પરમાર ને જીવા કોળી, રજાક ની મદદ થી મોત ને ઘાટ ઉતારી દીધો હતો.. અને લાશ ને ગટર માં નાખી આવ્યા હતા..

બાઇટ

એચ એસ રતનું

ડી વાય એસ પી

તપાસનિશ અધિકારી, જુનાગઢ

વિઓ-3

આમ, પોતાની બહેન વિષે અને પોતાના માલિક વચ્ચે આડાસબંધ ની ખોટી વાતો કરનાર ને મોત ને ઘાટ ઉતારી દીધા બાદ આ ત્રણેય શખ્સો હાલ તો પોલીસ રિમાન્ડ માં છે.. હજુ તપાસ ચાલી રહી છે... રામજી પરમાર ને આવી ખોટી અફવા ફેલાવવા પાછળ નું કારણ પણ પોલીસ તપાસ કરી રહી છે..સંજય વ્યાસ જુનાગઢConclusion:એન્કર

પોતાના મિત્ર ની પુત્રીઓ સાથે તેના વાડી માલિક અને અન્ય એક વ્યક્તિ ને અનેતિક સબંધ હોવાની ગામમાં ખોટી અફવા ફેલાવનાર આધેડ ને ગળાટુંપો આપી ત્રણ શખ્સોએ મોત ને ઘાટ ઉતારી દીધો હતો અને પોલીસ આ ત્રણેય ની ધરપકડ કરી આગળ ની તપાસ શરૂ કરી છે..

વિઓ-1

જુઓ આ ત્રણેય આરોપીઓ.... પોલીસ ગિરફત માં રહેલ આ ત્રણેય આરોપીઓ ઉપર આધેડ ની હત્યા કરવાનો આરોપ છે.. માંગરોળ ના દિવાસા ગામ પાસે ની એક ખુલ્લી ગટર માં ત્રણ ચાર દિવસ પહેલા પોલીસ ને એક લાશ મળી હતી.. જેનો કબજો લઈ પી એમ કરાવવામાં આવ્યું હતું.. જે લાશ દિવાસા ગામમાં રહેનાર રામજી મેપા પરમાર નામના આધેડની હોવાનું ખૂલ્યું હતું.. પી એમ રિપોર્ટ માં મરનાર રામજીભાઈને ગળાટુંપો આપી હત્યા કરવાનું ખૂલ્યું હતું.. જેના આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી..

બાઇટ

એચ એસ રતનું

ડી વાય એસ પી

તપાસનિશ અધિકારી, જુનાગઢ

વિઓ-2

પોલીસ આ હત્યા ના ગુના માં આજ ગામ ના ત્રણ શખ્સો ની અટકાયત કરી છે.. ગામના આગેવાન જીવાભાઇ કોળી, રજાકભાઈ અને ભાર્ગવ નામના ત્રણ શખ્સોએ મળી ને આધેડ રામજી પરમાર ની હત્યા કરી હતી.. પોલીસ આગવી ઢબે પૂછપરછ કરતાં આ ત્રણેય શખ્સો એ ગુનો કબૂલી લીધો હતો.. કારણ જાણી પોલીસ પણ આશ્ચર્ય માં પડી ગઈ હતી.... ભાર્ગવ ના પિતા અશોકભાઇ અને મરનાર રામજીભાઈ બંને મિત્રો હતા.. અશોકભાઇ અમદાવાદ રહે છે.. પરંતુ દિવાસા ખાતે ભાર્ગવ અને તેની બંને બહેનો સાથે રહેતો હતો અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.. અને ત્રણેય સંતાનો ની દેખરેખ રાખવાની જવાબદારી ભાર્ગવના પિતા અશોકભાઇ એ રામજીભાઈ ને આપી હતી.. ભાર્ગવ જીવાભાઇ કોળી અને રજાકભાઈ ને ત્યાં પોતાની બહેન ને લઈને મજૂરી જતો હતો.. ત્યારે રામજી મેપા પરમારે જીવાભાઇ કોળી, રજાકભાઈ ને ભાર્ગવ ની બહેનો સાથે અનેતિક સંબધ હોવાની વાતો ગામમાં ફેલાવી હતી.. જે અંગે ભાર્ગવ ને ખબર પડી જતાં તેમને બદલો લેવાનું નક્કી કર્યું હતું.. અને મોકો જોઈને તેણે રામજી પરમાર ને જીવા કોળી, રજાક ની મદદ થી મોત ને ઘાટ ઉતારી દીધો હતો.. અને લાશ ને ગટર માં નાખી આવ્યા હતા..

બાઇટ

એચ એસ રતનું

ડી વાય એસ પી

તપાસનિશ અધિકારી, જુનાગઢ

વિઓ-3

આમ, પોતાની બહેન વિષે અને પોતાના માલિક વચ્ચે આડાસબંધ ની ખોટી વાતો કરનાર ને મોત ને ઘાટ ઉતારી દીધા બાદ આ ત્રણેય શખ્સો હાલ તો પોલીસ રિમાન્ડ માં છે.. હજુ તપાસ ચાલી રહી છે... રામજી પરમાર ને આવી ખોટી અફવા ફેલાવવા પાછળ નું કારણ પણ પોલીસ તપાસ કરી રહી છે..સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.